Home Archive by category ગુજરાત (Page 317)

ગુજરાત

ગુજરાત
વિરોધ અને ટ્રાફીક જામની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ટોલ અધિકારીઓ દોડી આવ્યા હતા ભરૂચમાં ટોલટેક્સના વિરોધમાં સ્થાનિક ટ્રાન્સપોર્ટ સંચાલકોએ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. જેને પગલે અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. જેને પગલે વાહનોની લાંબી કતારો લાગી હતી. ભરૂચમાં નેશનલ હાઇવે નંબર ૪૮ પર આવેલા મૂલડ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકો પાસેથી ટોલ […]Continue Reading
ગુજરાત
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (ૐદ્ગય્ેં)માં ધારાસભ્ય અને તેમના પુત્ર તેમજ તેમના સર્મથકો દ્વારા વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શન કરાયું હતું. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માં ધારાસભ્ય અને તેમના પુત્ર તેમજ તેમના સર્મથકો દ્વારા વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શન કરાયું હતું. ૐદ્ગય્ેંમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને પાટણ જિલ્લા દ્ગજીેંૈંના સભ્યોએ તેમની Continue Reading
ગુજરાત
સ્ટંટ કરી રીલ બનાવી તો પોલીસે તેની ધરપકડ કરી, તરત જ કાન પકડીને કહ્યું,”આવું ફરિ નહિ કરું” સોશિયલ મીડિયા પર ફેમસ થવાની ઈચ્છા યુવાનોને ક્યાં સુધી લઈ જઈ શકે છે તેનો તાજાે કિસ્સો સુરતના સચિન રેલવે સ્ટેશન પરથી સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર ફેમસ થવાની ઈચ્છા યુવાનોને ક્યાં સુધી લઈ જઈ શકે છે તેનો […]Continue Reading
ગુજરાત
ખેડા છઝ્રમ્ પોલીસે લાંચની માંગણી અંગે કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ કર્યો. ખેડા છઝ્રમ્ પોલીસે લાંચની માંગણી અંગે બે સરકારી અધિકારી સામે ગુનો દાખલ કર્યો. કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર સરકારી અધિકારી અને એક નિવૃત્ત અધિકારીઓએ ફરિયાદી સામે ગુનો દાખલ ના કરવા લાંચની માંગણી કરી હતી. આ મામલાને લઈને છઝ્રમ્ પોલીસમાં ફરિયાદ કરાતા તપાસ કરવામાં […]Continue Reading
ગુજરાત
ડુંગળી ભરેલા વાહનોની ગોંડલ યાર્ડમાં લાંબી લાઈનો જાેવા મળી. ડુંગળીનું ઉત્પાદન કરનાર ખેડૂતોમાં જાેવા મળી ખુશી. ડુંગળી ભરેલા વાહનોની ગોંડલ યાર્ડમાં લાંબી લાઈનો જાેવા મળી. ડુંગળીનું ઉત્પાદન કરનાર ખેડૂતોમાં ખુશી જાેવા મળી. ગોંડલના માર્કેટિંગ યાર્ડ બહાર ૬ થી ૭ કિ.મી. સુધી વાહનોની લાંબી કતાર હતી અને આ વાહનોમાં મોટા પ્રમાણમાં ડુંગળીનો જથ્થો હતો. આ વર્ષે […]Continue Reading
ગુજરાત
બ્રિટનમાં સુરતના રહેવાસી જીગુ સોરઠીએ મંગેતરની હત્યા કરી હતી. હત્યાના ગુનામાં બ્રિટિશ કોર્ટે જીગુ સોરઠીની દોષિત ઠેરવતા ૨૮ વર્ષની જેલની સજા ફટકારી. બ્રિટનમાં સુરતના રહેવાસી જીગુ સોરઠીએ મંગેતરની હત્યા કરી હતી. હત્યાના ગુનામાં બ્રિટિશ કોર્ટે જીગુ સોરઠીની દોષિત ઠેરવતા ૨૮ વર્ષની જેલની સજા ફટકારી. આ કેસમાં યુકે અને ભારત સરકાર વચ્ચે થયેલ સંધિ મુજબ આરોપીને […]Continue Reading
ગુજરાત
અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટર્સ માટે છસ્ઝ્રનો મોટો ર્નિણય સામે આવ્યો છે. જી હા લોકોને હેરાન કરવાને બદલે હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ઢોલ સાથે લોકોના ઘરે જઈને ટેક્સ વસૂલશે. અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટર્સ માટે છસ્ઝ્રનો મોટો ર્નિણય સામે આવ્યો છે. જી હા લોકોને હેરાન કરવાને બદલે હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ઢોલ સાથે લોકોના ઘરે જઈને ટેક્સ […]Continue Reading
ગુજરાત
ગાંધીનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા શકુનિઓને ન્ઝ્રમ્ પોલીસે ઝડપી પાડ્યા. પોલીસે ગાંધીનગરના પ્રમુખ એરિસ્ટા ફલેટમાં ચાલતા જુગારધામ પર ત્રાટક્યા. ગાંધીનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા શકુનિઓને ન્ઝ્રમ્ પોલીસે ઝડપી પાડ્યા. પોલીસે ગાંધીનગરના પ્રમુખ એરિસ્ટા ફલેટમાં ચાલતા જુગારધામ પર ત્રાટક્યા. પોલીસે સટ્ટાનું રેકેટ કરનારા ૪ આરોપીઓની ધરપકડ કરી. આ આરોપીઓની પાસેથી પોલીસે ૨૧ Continue Reading
ગુજરાત
અમદાવાદમાં મ્ઇ્‌જી બસે વધુ એક યુવાનનો ભોગ લીધો. શહેરમાં ચંદ્રનગર વિસ્તારમાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના બનવા પામી. અમદાવાદમાં મ્ઇ્‌જી બસે વધુ એક યુવાનનો ભોગ લીધો. શહેરમાં ચંદ્રનગર વિસ્તારમાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના બનવા પામી. ચંદ્રનગરમાં ગત રાત્રે મ્ઇ્‌જી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલકનું મોત નિપજ્યું. પોલીસે અકસ્માતની Continue Reading
ગુજરાત
સુરત શહેર ની સામાજિક સંસ્થાન પ્રેરણા ગૌ સેવા ટ્રસ્ટ ના ટ્રસ્ટી ઓ સ્વંયમ સેવકો ઉદારદિલ દાતા ઓનું શુક્ષ્મ જીવાત્મા પ્રત્યે અપાર કરુણા વત્સલ્ય કાર્ય દર વર્ષે માફક ધનુરમાસ દરમિયાન શ્રીફળ દ્વારા ડાંગ આહવા વિસ્તારના અંતરયાળ ગાઢ જંગલોમાં કીડિયારું પૂરવાના નાં આયોજનના ભાગરૂપે શ્રીફળ માં ડ્રીલીંગ કરી લોટ ઘી ગોળ તલવટ તેમજ માંડવી સીંગદાણા નો ભૂકો કરી […]Continue Reading