Home Archive by category ગુજરાત (Page 318)

ગુજરાત

ગુજરાત
બોટાદ ચાચરિયા પ્રાથમિક શાળાના સિતારાઓ રાજ્ય કક્ષાએ બોટાદ ના બરવાળા બાળકોમાં પડેલી અનેક સુષુપ્ત શકિતઓને બહાર લાવી એની પ્રતિભાને પારખી યોગ્ય રાહે સફળ બનાવવાના ઉચ્ચ વિચારને વેગવંતો બનાવતા દર વર્ષે કલા ઉત્સવ અને બાળ પ્રતિભા શોધની સ્પર્ધા કરવામાં આવે છે.    સરકારી શાળા શ્રેષ્ઠ શાળા એવા અનુસરણીય સુત્રને સાકારિત કરતી બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાની અંતરિયાળ […]Continue Reading
ગુજરાત
તે આ બે માલધારી સમાજની મહિલાઓએ સાબિત કર્યુ છે. સુરેન્દ્રનગરના દસાડામાં અંતરિયાળ ગામ જૈનાબાદની બે બહેનો હાલ ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. ક્રિકેટ એ માત્ર પુરૂષોનો ઈજારો નથી તે આ બે માલધારી સમાજની મહિલાઓએ સાબિત કર્યુ છે. જૈનાબાદ ગામની નિધિ મકવાણાનો સૌરાષ્ટ્ર મહિલા ક્રિકેટ ટીમમાં સમાવેશ અને તેની માસીયાઈ બહેન આલ જતનનું પણ જીય્હ્લૈં સ્ટેટ ટુર્નામેન્ટમાં […]Continue Reading
ગુજરાત
દાહોદ જિલ્લાના ઝાલોદ એસ.ટી. બસ સ્ટેશન ખાતે બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. એક તરફ, એક નિર્દોષ જીવનનો અંત આવ્યો છે અને બીજી તરફ, આ ઘટનાએ અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. મૂળ મહેસાણા જિલ્લાના ગજેન્દ્રસિંહ ચાવડા, જે રાજકોટના જસદણ ડેપોમાં ફરજ બજાવતા હતા. તેમણે ઝાલોદ બસ સ્ટેશન ખાતે પહોંચ્યા બાદ બસમાં જ ગળાફાંસો ખાઈ […]Continue Reading
ગુજરાત
વહીવટીતંત્ર દ્વારા સલામતીને લઈને સ્ટ્રકચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ રિપોર્ટ ના આવે ત્યાં સુધી ફેકટરીમાં પ્રોડકશન ના કરવાનો આદેશ આપ્યો રાજકોટની ગોપાલ નમકીનની ફેકટરીમાં આગ દુર્ઘટના બાદ પ્રોડ્‌કશન અટકાવી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. રાજકોટની ગોપાલ નમકીનની ફેકટરીમાં આગ દુર્ઘટના બાદ પ્રોડ્‌કશન અટકાવી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા સલામતીને લઈને સ્ટ્રકચર Continue Reading
ગુજરાત
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાની બૈડપ પ્રાથમિક શાળામાં શિક્ષક દિનેશભાઈની ગેરહાજરીનો મામલો ગરમાયો છે. શાળાના કલાકો દરમિયાન શિક્ષક ગેરહાજર હોવાથી વાલીઓમાં રોષની જ્વાળા ફાટી નીકળી છે. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાની બૈડપ પ્રાથમિક શાળામાં ગેરહાજરીનો મામલો, એક વાલીએ શાળાની મુલાકાત લેતાં શિક્ષક દિનેશભાઈને ગેરહાજર જાેયા હતા. આ બાબતે તેમણે શાળાના આચાર્યને પૂછતાં આચાર્યે શિક્ષક Continue Reading
ગુજરાત
રોયલ્ટી પરમિટ વગરના ડમ્પરો હાઈવે પર દોડતા નજરે ચડી રહ્યાં છે. બનાસકાંઠા હવે રેતી-ખનન માટે જાણીતું બન્યું છે. રોયલ્ટી પરમિટ વગરના ડમ્પરો હાઈવે પર દોડતા નજરે ચડી રહ્યાં છે. બનાસ નદીમાં બેફામ થતી ચોરી અટકાવવા પોલીસ, પ્રશાસન ઘોર નિદ્રામાં જાેવા મળ્યું છે. રાત-દિવસ થતી રેતીની ચોરી અટકાવવા અને ભૂમાફિયાઓનો સપાટો બોલાવવા મહીસાગર પોલીસ હજુ ઘણી […]Continue Reading
ગુજરાત
સુરેન્દ્રનગરઃ લીંબડી જેલમાં ફરજ પરના ૪ પોલીસકર્મીઓ સસ્પેન્ડ થયા લીંબડી સબ જેલમાં ખૂબ જ ખતરનાક ગણાતા કેદીઓને રાખવામાં આવ્યા છે. આવી ગંભીર પરિસ્થિતિમાં પોલીસકર્મીઓની ગેરહાજરી એ ગંભીર બેદરકારી ગણાય છે. જેલની સુરક્ષા સાથે ચેડા કરવા સમાન છે. આ બનાવ બાદ જિલ્લા પોલીસ તંત્રમાં હળહળાટ મચી ગયો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તંત્રમાં ચકચાર મચાવતી ઘટનામાં લીંબડી […]Continue Reading
ગુજરાત
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ધમધમી રહેલા મ્ઢ કૌભાંડ કેસમાં ઝ્રૈંડ્ઢ ક્રાઈમે નવી દિશા આપી છે. એજન્ટોના જાળાને ઉખેડવા માટે ચાલી રહેલી તપાસમાં હવે શિક્ષકોની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવી રહ્યો છે. હિંમતનગરમાં એક પ્રિન્સિપાલની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે, તેણે એજન્ટ તરીકે કામ કરીને અનેક લોકોને મ્ઢ ગ્રૂપ સ્કીમ રોકાણ કરવા માટે પ્રેર્યા હતા. […]Continue Reading
ગુજરાત
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નણંદ-ભાભી થોડા દિવસ પહેલા ગુમ થયા હતા. પરિવારજનોએ અનેક સંભવિત સ્થાનો પર તેમની શોધખોળ હાથ ધરી. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નણંદ-ભાભી થોડા દિવસ પહેલા ગુમ થયા હતા. પરિવારજનોએ અનેક સંભવિત સ્થાનો પર તેમની શોધખોળ હાથ ધરી. દરમ્યાન પતિને એક ફોન આવ્યો અને ફરાર થયેલ નણંદ-ભાભીનું ગુમ થવાનું રહસ્ય ખુલ્યું. કડીના નદકા,ણના […]Continue Reading
ગુજરાત
દેવભૂમિ દ્વારકામાં ભેજાબાજાેએ કમાણી કરવા ધાર્મિક સ્થળો પરની હોટેલને નિશાન બનાવીને ફેક વેબસાઈટ બનાવી, પ્રવાસીઓ સાથે હોટેલ સાથે પણ અનેક લોકો સાથે છેતરપિંડી કરી ઃ તપાસમાં થયો ખુલાસો દેવભૂમિ દ્વારકામાં કાળો કારોબાર. ફેક વેબસાઈટ બનાવી નાંણા પડાવતી ગેંગનો પર્દાફાશ થયો. દેવભૂમિ દ્વારકામાં કાળો કારોબાર. ફેક વેબસાઈટ બનાવી નાંણા પડાવતી ગેંગનો પર્દાફાશ થયો. સાયબર ક્રાઈમ પોલીસે […]Continue Reading