Home Archive by category ગુજરાત (Page 322)

ગુજરાત

ગુજરાત
ગાંધીનગર જિલ્લામાં ખનિજ માફિયાઓ સામે ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા વાહન ચેકિંગ કરીને સપાટો બોલાવ્યો છે. ભૂસ્તરશાસ્ત્રીની ટીમે ગાંધીનગરમાં રેતી માટી ખનિજના બિનઅધિકૃત વહન કરતા વાહનો પર તવાઈ બોલાવી હતી. ગાંધીનગરના કલેકટર મેહુલ દવેની સૂચના દ્વારા મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની ટીમ તેમજ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા જિલ્લામાં છેલ્લા ૧ અઠવાડિયામાં વાહન ચેકિંગની સઘન Continue Reading
ગુજરાત
સુરતમાં જ્વેલરી ઉદ્યોગના પ્રશ્નોને લઈને સાંસદ મુકેશ દલાલે રજૂઆત કરતાં ચાંદી પર સોનાની જેમ હોલમાર્ક લગાવવાની માંગ કરી. સુરતમાં જ્વેલરી ઉદ્યોગના પ્રશ્નોને લઈને સાંસદ મુકેશ દલાલે ધારદાર રજૂઆત કરી. હીરા ઉદ્યોગ માટે જાણીતા શહેર સુરતમાં સાંસદ મુકેશ દલાલ દ્વારા પડતર પ્રશ્નનોને લઈને રાજ્યકક્ષાના મંત્રીને પત્ર લખી રજૂઆત કરી. જેમાં તેમણે ચાંદી ધાતુમાં થતી છેતરપિંડીને લઈને […]Continue Reading
ગુજરાત
સુરતમાં પૂર્વ વિધાનસભાના સ્ન્છ અરવિંદ રાણાએ સુવાધાના અભાવને લઈને મેયરને પત્ર લખી વ્યથા ઠાલવી. સુરતમાં વધુ એક ધારાસભ્યના લેટર બોમ્બથી ખળભળાટ મચ્યો છે. શહેરના પૂર્વ વિધાનસભાના સ્ન્છ અરવિંદ રાણાએ સુવાધાના અભાવને લઈને મેયરને પત્ર લખી વ્યથા ઠાલવી. સ્ન્છ અરવિંદ રાણાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે સેન્ટ્રલ ઝોનમાં સાર્વજનિક સુવિધાનો મોટો અભાવ છે, જેના કારણે લોકો […]Continue Reading
ગુજરાત
પોરબંદરમાં માછીમારો માટે કોસ્ટગાર્ડ તારણહાર બન્યું. મધદરિયે માછીમારો ફસાઈ ગયા હતા. પોરબંદરમાં માછીમારો માટે કોસ્ટગાર્ડ તારણહાર બન્યું. મધદરિયે માછીમારો ફસાઈ ગયા હતા. બોટમાં આશરે સાતથી વધુ માછીમારો હતા. દરિયામાં માછીમારોની બોટ હાલક-ડોલક થતી હતી. ત્યારે કોસ્ટગાર્ડની તાત્કાલિક મદદ મળી જતા તમામને બચાવવામાં સફળતા મળી. મળતી માહિતી મુજબ પોરબંદરના દરિયામાં રાબેતા મુજબ માછીમારો Continue Reading
ગુજરાત
સાબરકાંઠામાં સ્ટેટ હાઈવે પર પર લાંબા સમય સુધી ટ્રાફિક જામ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. સાબરકાંઠામાં સ્ટેટ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ઈડર શહેર વચ્ચેથી પસાર થતા સ્ટેટ હાઇવે પર લાંબા સમય સુધી ટ્રાફિક જામ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. મોડી રાત્રે ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ અને દર્દીની મુશ્કેલી વધી. […]Continue Reading
ગુજરાત
ભાવનગરમાં વ્યાજખોરોના ત્રાસમાં યુવકની ર્નિમમ હત્યા કરવામાં આવી. ભાવનગરમાં વ્યાજખોરોના ત્રાસમાં યુવકની ર્નિમમ હત્યા કરવામાં આવી. શહેરમાં રત્નકલાકાર યુવકની રૂપિયાની લેતી-દેતીમાં હત્યા થતા પરિવાર શોકનો માહોલ છવાયો. રત્નકલાકાર યુવકે થોડા સમય અગાઉ બે શખ્સ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. બંને શખ્સ દ્વારા પઠાણી ઉઘરાણી કરાતા યુવક સાથે ઝગડો કર્યો અને બાદમાં તેની હત્યા કરી ફરાર […]Continue Reading
ગુજરાત
રાજકોટ. શિબિરના સૂત્રધાર પૂજ્ય પરમ આલયજીએ છેલ્લા ૩૦ વર્ષથી સતત સાધના દ્વારા જે પરિવર્તન પોતાના જીવનમાં લાવ્યા છે, તેને સામાન્ય લોકો સુધી સરળ રીતે પહોંચાડવા માટે તેઓ સતત પ્રયત્નશીલ છે. તેમની એક જ ઇચ્છા છે કે માણસ પોતાની શક્યતાઓને વિકસાવી શકે અને પોતાનું જીવન સ્વાસ્થ્ય અને આનંદથી વ્યતીત કરી શકે. સમગ્ર ભારત અને વિદેશમાં ૩૫૦ થી […]Continue Reading
ગુજરાત
વિધાનસભા ખાતે પ્રેસ-મીડિયાને સંબોધન કરતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતની ડબલ એન્જીનની સરકાર ગુજરાતના ઓ.બી.સી. સમાજને સતત અન્યાય કરતી આવી છે, એની સાથે સતત ભેદભાવ થઇ રહ્યો છે. ઓ.બી.સી. સમાજને બજેટની ફાળવણીમાં ભેદભાવનો તો સામનો કરવો પડે પણ એનું રાજકીય પ્રતિનિધિત્વ સીમિત કરવા માટેના પ્રયત્ન થઇ રહ્યા છે. Continue Reading
ગુજરાત
સુરત અબ્રામા પી પી સવાણી ગ્રુપ આયોજિત પિયરયુ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં  પી પી સવાણી ગ્રુપ મોભી વલ્લભભાઈ સવાણી પરિવાર ની ઉદારતા એ યોજાયેલ ૧૧૧ દીકરી ઓના લગ્નોત્સવ માં મહાનુભવો નો મેળાવડો ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી હરેશભાઇ સંધવી  શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા સહિત મોટા ભાગ ના મંત્રી ઓ અને રાજ્યભર […]Continue Reading
ગુજરાત
સુરત સ્થિત અને મુળ વતન ઘારુકા તા. ઉમરાળા જી. ભાવનગર ના વતની બાબુભાઈ સુરાણી નુ દેહાંવસાન  મંગલ દીપ હોસ્પીટલ હીરાબાગ સુરત ખાતે થતા તેમના પૌત્ર નેવીલભાઈ દ્વારા નેત્રદાતા દેહદાતા સંકલ્પી બાબુભાઈ આજ થી અંદાજીત ૨૦ વર્ષ પહેલા લોક દ્રષ્ટી ચે. ટ્રસ્ટ  માં નેત્રદાન દેહદાન નો સંકલ્પ કરેલ તેમના પુત્રો મનસુખભાઈ – અશોકભાઈ દ્વારા લોક દ્રષ્ટી […]Continue Reading