Home Archive by category ગુજરાત (Page 323)

ગુજરાત

ગુજરાત
યુવકને એપ્લિકેશન દ્વારા મિત્રતા કરીને લૂંટી લીધો, પોલીસે ૨ આરોપીઓની ધરપકડ કરી અમદાવાદમાં ગે એપ્લિકેશનનો વધુ એક યુવાન ભોગ બન્યો છે. આરોપી કરણ શર્મા અને વિશાલ તિવારીએ નારોલના એક યુવકને ગે એપ્લિકેશન દ્વારા મિત્રતા કરીને લૂંટી લીધો હોવાની ઘટના બની છે. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે કે એક […]Continue Reading
ગુજરાત
શિયાળો જામે તે પહેલાં જ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરી દેવાયું હતું કે પરંતુ હજી પણ શાળાના સંચાલકો નિયમોને ઘોળીને પી જતા હોય તે દર્શાવતી ઘટના સામે આવી છે. તંત્રના આદેશ હોવા છતા વિદ્યાર્થીઓને ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા દબાણ કરવામાં આવ્યુ હોવાની ઘટના બની છે. ગોતાની પ્રેમ ગુજરાતી શાળાના સંચાલકો અને આચાર્ય દ્વારા બાળકોને લીલા […]Continue Reading
ગુજરાત
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારની અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી છે. શાળા ચલાવવા માટે કેટલીક ડિપાર્ટમેન્ટની મંજૂરી ફરજિયાત હોય છે. પરંતુ કેટલીક શાળાઓ તેની અવગણના કરી પોતાની મનમાની ચલાવતી હોય છે. આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. અમદાવાદ ઈન્ટરનેશન સ્કૂલ મ્ેં પરવાનગી વિના ચાલી રહેલી હોવાનું સામે આવતા જ તંત્ર હરકતમાં આવ્યુ છે. મ્ેં પરવાનગી […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં ચકચારી મચાવનાર ખ્યાતિકાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે. ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાનથી રાજશ્રી કોઠારીની ધરપકડ કરવામાં આવી છે. ગુનામાં સામેલ કાર્તિક પટેલ હજુ પણ પોલીસના સકંજામાં આવ્યો નથી. જાે કે અત્યાર સુધી ખ્યાતિ કેસમાં અત્યાર સુધી ૮ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ખ્યાતિકાંડનો આરોપી કાર્તિક […]Continue Reading
ગુજરાત
રાજેસ્થાનના રિયલ એસ્ટેટના બ્રોકરને યુવતીએ પ્રોપટી જાેવાના બહાને બોલાવીને હનીટ્રેપમાં ફસાવી ૪ લાખની લૂંટ કરી. નરોડા પોલીસે હનીટ્રેપ અને લૂંટ કેસમાં ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી. રાજસ્થાનના બાલોતરામાં રહેતા મુકેશભાઈ ગેહલોત રિયલ એસ્ટેટનું કામ કરે છે. બિઝનેસ એપ્લિકેશન મારફતે પ્રોપર્ટીનો ધંધો કરે છે. આ રિયલ એસ્ટેટના બિઝનેસને લઈને જુદા જુદા રાજ્યોમાં પ્રોપટી જાેવા જતા […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં પ્રતિબંધિતી પ્રવૃત્તિઓને અટકાવવા માટે સ્ટેટ મોનિટરીંગ સેલ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા આવી જ કડક કાર્યવાહી સુરતમાં હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં પ્રથમ વખત આયાતી કોલસાની ચોરીનું રેકેટ ઝડપી પાડવામાં જીસ્ઝ્રને મોટી સફળતા મળી છે. જાે સમગ્ર ઘટનાની વાત કરીએ તો સ્ટેટ મોનિટરીંગ સેલે બાતમીના આધારે કામરેજ પોલીસ સ્ટેશન […]Continue Reading
ગુજરાત
સુરત જાણે દિવસે દિવસે ક્રાઈમ સિટી બનતી જતી હોય તેવી ઘટનાઓ સતત બહાર આવી રહી છે. સુરતમાંથી બોગસ ડોકટરો બાદ હવે ૨.૫૦ કરોડથી વધુની નકલી ચલણી નોટો ઝડપાઈ છે. સુરતના ડીંડોલી પોલીસે ૩ આરોપીઓને નકલી ચલણી નોટ સાથે ઝડપી પાડ્યા છે. મુંબઈથી બનાવટી નોટોનું સુરતમાં ઘુસાડવાનું કાવતરું કરાયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. નકલી નોટને […]Continue Reading
ગુજરાત
ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. જેનાથી બચવા માટે લોકો સ્વેટર, શાલ અથવા તો તાપણુ કરવાની ફરજ પડે છે. ત્યારે રાજકોટમાં ૩ લોકોને તાપણુ કરવુ ભારે પડ્યુ છે. જાે સમગ્ર ઘટનાની વાત કરીએ તો રાજકોટમાં હાડથીજવતી ઠંડી પડી રહી છે. જેના પગલે એક શેરીમાં ૩ લોકોએ તાપણું કરી હૂંફ મેળવવાનો પ્રયાસ કરતા હતા. તાપણુ […]Continue Reading
ગુજરાત
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ઠંડીને લઈને અને ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરીહવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે.તેમજ કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પણ વરસી તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ઠંડીને લઈને મોટી આગાહી કરી છે.જાન્યુઆરી મહિનામાં હવામાન પલટાય તેવી પણ […]Continue Reading
ગુજરાત
બે જેટલા સર્વે નંબર સરકારી જમીનમાં ખસેડતા વિરોધ દાહોદમાં ડોમેસ્ટિક એરપોર્ટને લઈને ઝાલોદ તાલુકામાં વિરોધ થયો છે. જેમાં બે જેટલા સરવે નંબર સરકારી જમીનમાં ખસેડતા વિરોધ થયો છે. શારદા ગામમાં સરવે નં-૨૬ની જમીનમાં સરવે હાથ ધરવામાં આવ્યો હતો. એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેને પગલે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. એરપોર્ટ ઓથોરિટી […]Continue Reading