મધ્યપ્રદેશના સિહોરમાં રાહુલ ગાંધીની ન્યાયયાત્રામાં પીગી બેંક આપનારની ઈડ્ઢ દ્વારા રેડ કરાઈ હતી, જેથી ઈડ્ઢ એ મનોજની ધરપકડ કરી હતી. તેથી મનોજે ડરીને પગલું ભર્યું હોવાનું ચર્ચાયું છે. મધ્યપ્રદેશ ના સિહોર જિલ્લાના આષ્ટામાં શુક્રવારે સવારે જ્યારે વેપારી મનોજ પરમાર અને તેની પત્ની નેહાની લાશ તેમના ઘરમાં લટકતી હાલતમાં મળી આવી ત્યારે વિસ્તારમાં હંગામો મચી ગયો […]Continue Reading















Recent Comments