Home Archive by category ગુજરાત (Page 328)

ગુજરાત

ગુજરાત
સુરતમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેમ, બોગસ ડોકટરો ઝડપાઈ રહ્યા છે. સુરતમાં થોડા દિવસ પહેલાં જ કાપોદ્રા પોલીસે બોગસ ડોકટરોની ધરપકડ કરી હતી. બોગસ ડોકટરોને કાપોદ્રા પોલીસે ક્લિનક પર લઈ જઈ ડોક્ટરનો વરઘોડો કાઢ્યો હતો. ત્યારબાદ થોડા દિવસોમાં જ પાંડેસરા બાદ હવે કાપોદ્રા પોલીસે બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે. સુરત પોલીસે કાપોદ્રા વિસ્તારમાં આવેલી […]Continue Reading
ગુજરાત
સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈપણ મજુર ઠેકેદારો તથા સપ્લાયર્સ/કોન્ટ્રાકટરો રોડ રસ્તાના કામ, ઔદ્યોગિક કામ, અન્ય બાંધકામ કે ખેતીકામ માટે બહારથી કે અન્ય રાજ્યોનાં મજુરો કામે રાખે ત્યારે તમામ વિગતો સાથેની માહિતી સબંધિત પોલીસ સ્ટેશન ખાતે રજુ કરવા અંગે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.કે.ઓઝા દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામાં અંતર્ગત, Continue Reading
ગુજરાત
બાપુ, અમારી જેવું તમારાથી નો થાય’ લખી રીલ્સ મૂકી ભાવનગરમાં ચાલુ કારે એક યુવકે કરેલા કારસ્તાન ચર્ચાનો વિષય બન્યા છે આ યુવાને પોતાની કારનો દરવાજાે ખોલીને ચાલતી ગાડીએ દરવાજા પર બેસીને સિગારેટના કશ ફૂંક્યા હતા, સાથે સોશિયલ મીડિયામાં રીલ્સ મૂકી ‘અમારી જેવું તમારાથી નો થાય’ લખનાર યુવકે જાેખમી રીતે પોતાનો અને અન્ય લોકોનો જીવ જાેખમમાં […]Continue Reading
ગુજરાત
સુરત શહેરની સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા હર હંમેશા વિવિધ પ્રકારે નેત્રહીન લોકો માટે સેવા અને મદદરૂપ બન્યા છે ત્યારે સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર ટ્રસ્ટ દ્વારા નવસારી ખાતે આવેલ સુપા ગુરુકુળ વિસ્તારમાં પોતાની સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર ટ્રસ્ટ સુપર સ્પેશિયાલિસ્ટ આંખની હોસ્પિટલ જે વિશ્વકક્ષા ની હોસ્પિટલ બનશે. આ હોસ્પિટલ કુલ 16 વીઘા માં આકાર પામી રહેલ […]Continue Reading
ગુજરાત
સુરતમાં ગુનાખોરી અટકવાનું નામ નથી લેતી. તેનો જીવતો જાગતો પુરાવો ઉધના વિસ્તારમાં સામે આવ્યો છે. અહીંની એક સોસાયટીમાં રસ્તા પરથી પસાર થઈ રહેલા શખ્સે પાંચ ફૂટના અંતરમાં જ બે સગીરાની છેડતી કરતાં ચકચાર મચી છે. સગીરાઓની છેડતીની સમગ્ર ઘટના ઝ્રઝ્ર્‌ફમાં કેદ થઈ હતી. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી એક સોસાયટીની શેરીમાંથી પસાર થતો એક યુવક પહેલા […]Continue Reading
ગુજરાત
અમદાવાદના મુસાફરોને હવે મહત્વના ચાર શહેરોમાં મુસાફરી કરવી વધુ સરળ બની છે. અમદાવાદના મુસાફરોને હવે મહત્વના ચાર શહેરોમાં મુસાફરી કરવી વધુ સરળ બની છે. આજથી કોચિન, ત્રિવેન્દ્રમ, કોલકાતા અને ગુવાહાટી જવા માટે ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા અમદાવાદથી સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. જણાવી દઈએ કે અમદાવાદથી કોલકાતા જવા માટે ફક્ત એક ફ્લાઈટ કાર્યરત જ હતી, […]Continue Reading
ગુજરાત
મ્ઢ ગુપના ૬,૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડનાં કેસમાં દિનપ્રતિદિન નવા ફણગા ફૂટતાં જ જાય છે. અરવલ્લી જિલ્લાના શિક્ષકનો વિડીયો વાઇરલ થયો છે. લાખો રૂપિયાની મોંઘી દાટ ગાડી સાથેનો વિડીયો વાઇરલ થયો છે. મ્ઢ ગુપના ૬,૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડનાં કેસમાં દિનપ્રતિદિન નવા ફણગા ફૂટતાં જ જાય છે. અરવલ્લી જિલ્લાના શિક્ષકનો વિડીયો વાઇરલ થયો છે. લાખો રૂપિયાની મોંઘી […]Continue Reading
ગુજરાત
વડોદરાના ડેસર તાલુકાના ઘાટા ગામની યુવતીનો નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. ડેસર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વડોદરાના ડેસર તાલુકાના ઘાટા ગામે રહેતા દશરથભાઈ છગનભાઈ જાદવના ચાર સંતાનો પૈકીની નાની દીકરી કાજલનો મૃતદેહ નદીમાં પાણી ભરેલા ખાડામાંથી મળી આવ્યો હતો. યુવતી કુદરતી હાજતે ગયા બાદ પરત ફરી ન હતી. યુવતી પરત ના […]Continue Reading
ગુજરાત
ગીર સોમનાથ જિલ્લાનાં ઉના ખાતે એક અચરજ પમાડતી ઘટના બનવા પામી છે. અને આ ઘટના સમગ્ર સૌરાષ્ટ્રમાં ચર્ચાની એરણે ચડી છે ગીર સોમનાથ જિલ્લામાં ગણપતિ બાપાના ચમત્કારની અનોખી ઘટના સામે આવી છે. ગીર સોમનાથ જિલ્લાનાં ઉના ખાતે એક અચરજ પમાડતી ઘટનાએ લોકોમાં ઉત્સુકતા જગાવી છે. હાલમાં આ ઘટના સમગ્ર સૌરાષ્ટ્રમાં ચર્ચાની એરણે ચડી છે. ઉનાનાં […]Continue Reading
ગુજરાત
લો કોલેજમાં લોના જ લીરેલીરા ઉડાડતો બનાવ બન્યો છે. તેમા નાપાસ થયેલા વિદ્યાર્થીને લો કોલેજના સંચાલકોની ભલામણના લીધે ફક્ત પાસ કરી દેવાતા જ નહીં પણ ફર્સ્ટ ક્લાસ આપી દેવાતા વિવાદ સર્જાયો છે. આ જાેતાં તો એવું જ લાગે કે લો કોલેજાેમાં જ કાયદાનું શાસન નથી. લો કોલેજમાં લોના જ લીરેલીરા ઉડાડતો બનાવ બન્યો છે. તેમા […]Continue Reading