Home Archive by category ગુજરાત (Page 331)

ગુજરાત

ગુજરાત
અમદાવાદ-મુંબઈમાં સાત ઠેકાણે દરોડા, ૧૦૦ કરોડના ટ્રાન્ઝેક્શન વધુની રકમ જમા કરાઈ તપાસ દરમિયાન ઈડ્ઢએ ૧૩ કરોડથી વધુની રકમ જપ્ત કરી છે મની લોન્ડ્રિંગને લઈ ઈડ્ઢ એક્શન મોડમાં જાેવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી સમયે થયેલા શંકાસ્પદ બેંક વ્યવહારોની તપાસ હાથ ધરાઈ છે. પાપ્ત વિગતો મુજબ અમદાવાદ અને મુંબઈમાં ૭ સ્થળે દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી […]Continue Reading
ગુજરાત
વધુ તપાસ અને ખુલાસાઓ માટે હોસ્પિટલમાંથી ૨૦ પોટલા ભરીને સાહિત્ય કબજે કરવામાં આવ્યું હોસ્પિટલમાં માત્ર સરકારી યોજનાના રૂપિયા માટે ઓપરેશન કરાતા હતા અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલકાંડમાં ક્રાઈમબ્રાંચ, જીૈં્‌ અને ૈં્‌ની ટીમે સંયુક્ત તપાસ હાથ ધરી છે. વધુ તપાસ અને ખુલાસાઓ માટે હોસ્પિટલમાંથી ૨૦ પોટલા ભરીને સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે. ડિરેક્ટર્સ મિનિટ્‌સ બુક સહિત ૩ હજાર […]Continue Reading
ગુજરાત
થલતેજ ગામ ખાતે મેટ્રોનો રૂટ પૂરો થયા પછી તેને શીલજ ચાર રસ્તા થઈ મનીપુર સુધી લંબાવવામાં આવશે મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી બંધ પડેલો થલતેજ મેટ્રો સ્ટેશન શરૂ થયો છે. આજથી એટલે કે ૮ ડિસેમ્બરથી મુસાફરોને થલતેજ ગામ સુધી મેટ્રો સર્વિસ મળી રહેશે. અત્રે જણાવીએ કે, દર ૮ […]Continue Reading
ગુજરાત
ફરિયાદ પક્ષ ‘વાજબી શંકાથી પરેનો કેસ સાબિત કરી શક્યું નથી પૂર્વ ૈંઁજી ઓફિસર સંજીવ ભટ્ટને ગુજરાતની એક કોર્ટમાંથી મોટી રાહત મળી છે. પોરબંદરની કોર્ટે તેને ૧૯૯૭ના કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં નિર્દોષ જાહેર કર્યો છે. કોર્ટે કહ્યું કે ફરિયાદ પક્ષ ‘વાજબી શંકાથી પરેનો કેસ સાબિત કરી શક્યું નથી’. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મુકેશ પંડ્યાએ શનિવારે પોરબંદરના તત્કાલિન […]Continue Reading
ગુજરાત
સુરત. સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર હોસ્પીટલ ના લોકાર્પણ અવસરે હોસ્પીટલ ના પટાંગણ માં ભારતની પ્રખ્યાત વર્ષ ના ૩૬૫ દિવસ વૃક્ષા રોપણ કરતી સુરતની ગ્રીન આર્મી ચેરીટેબલ ના ૫૫ સભ્યો ની ફૌજ દ્વારા ૧૫૧ વૃક્ષો રોપીને કર્યુ મહા વૃક્ષા રોપણ દરેક જીવાત્મા ના કલ્યાણ ની કામના સાથે ૨૪૦ મિનિટ માં જ અધધધ ૧૫૧ વ્રુક્ષો નું રોપણ […]Continue Reading
ગુજરાત
રાજ્યમાં યુવતીઓ સાથે વારંવાર શારીરિક અડપલાંની ઘટના ઘટતી હોય છે. ત્યારે વધુ એક આવી ઘટના ભાવનગરમાં ઘટી હતી. ભાવનગરમાં યુવતી સાથે શારીરિક અડપલાની ઘટના સામે આવી હતી. ત્યારે સમગ્ર ઘટનામાં યુવક સામે ગુનો નોંધીને પોલીસ તપાસ હાથ ધરી છે. ભાવનગર શહેરના વરતેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં યુવતી સાથે શારીરિક અડપલાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં […]Continue Reading
ગુજરાત
રોયલ્ટી પાસ અન્ય વ્યક્તિઓને ગેરકાયદેસર રીતે આપ્યા હોવાની ગેરરીતિ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે અંજારમાં નકલી રોયલ્ટી કૌભાંડ ઝડપી પાડ્યું છે. ખનીજ માફિયાઓ ગેરકાયદેસર ખનીજ પરિવહન કરવા માટે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે. સરકારના ધારા ધોરણ મુજબ ખનીજની રોયલ્ટી ભરવી ન પડે તે હેતુથી આરોપીઓ દ્વારા નકલી રોયલ્ટી બનાવવામાં આવી હતી.નકલી રોયલ્ટીને લઈ ૫ […]Continue Reading
ગુજરાત
અમદાવાદમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ઉચકાયો હતો ગુજરાતના(ય્ેદ્ઘટ્ઠટ્ઠિં)અનેક શહેરોમાં છેલ્લા બે દિવસમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. જાેકે, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસના રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો જાેવા મળશે. આગામી ત્રણ દિવસમાં રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ૨થી ૪ ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે. અમદાવાદમાં શુક્રવારે મહત્તમ તાપમાન ૩૦.૮ ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન Continue Reading
ગુજરાત
રાજ્ય સરકારના ડેટા અનુસાર, નવેમ્બર ૨૦૨૦ થી નવેમ્બર ૨૦૨૩ ની વચ્ચે, કાયદા અમલીકરણ એજન્સીઓએ રાજ્યના ચાર મોટા શહેરો – અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં ૨૭૫ એવા સ્થળોની ઓળખ કરી હતી જ્યાં વેશ્યાવૃત્તિ થતી હતી. આ ત્રણ વર્ષમાં કુલ ૮૬૯ મહિલાઓને સત્તાવાળાઓએ આ સ્થળોએથી બચાવી હતી. તાજેતરના વિધાનસભા સત્રમાં રાજ્ય સરકાર દ્વારા રજૂ રાજ્ય સરકારના ડેટા […]Continue Reading
ગુજરાત
પુરવઠા તેમજ મામલતદારની ટીમે રેલવે કોલોનીમાં દરોડા પાડી ગેસ રિફિલિંગની મોટર સહિતનો સામાન જપ્ત કર્યો દાહોદમાં રેલવે કોલોનીમાં આવેલા સરકારી ક્વાટરમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના રેકેટનો પર્દાફાશ થયો છે. દાહોદ મામલતદાર તેમજ પુરવઠાની ટીમે બાતમીના આધારે શહેરના પરેલ વિસ્તારમાં આવેલા રેલવે ક્વાટર્સ તેમજ ભોઈવાડા સ્થિત નજમી મહોલ્લામાં દરોડા પાડી ૨૩ જેટલા ગેસ સિલિન્ડરો તેમજ ગેસ Continue Reading