વીજ વાયરમાં ફસાયેલ દોરી કાઢવા જતા ૧૫ વર્ષીયને કિશોરને અચાનક કરંટ લાગતા મોત નિપજયું. આણંદ માં એક ૧૫ વર્ષીય કિશોરનું વીજ કરંટ લાગવાથી મોત નિપજ્યું. ધર્મજ ગામનો રહેવાસી કિશોર પતંગની દોરી કાઢવા જતો હતો ત્યારે આ દુર્ઘટના બનવા પામી. વીજ વાયરમાં ફસાયેલ દોરી કાઢવા જતા ૧૫ વર્ષીયને કિશોરને અચાનક કરંટ લાગ્યો. વીજ કરંટ લાગતા આ […]Continue Reading















Recent Comments