Home Archive by category ગુજરાત (Page 364)

ગુજરાત

ગુજરાત
સુરત ના પાલ વિસ્તારમાં જંગલી રીતે દોડતા ડમ્પર ચાલકે સાયકલ પર ટ્યુશન માટે જઈ રહેલા વિદ્યાર્થીને બુલેટની ઝડપે ટક્કર મારી હતી. આ પછી ડમ્પર ચાલક નાસી ગયો હતો. જ્યારે આ વિદ્યાર્થીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સુરતના પાલ વિસ્તારમાં જંગલી જાનવરની જેમ દોડતા ડમ્પર ચાલકે સાયકલ પર ટ્યુશન માટે જઈ રહેલા વિદ્યાર્થીને […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત વધતા વિકાસને પરિણામે રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ-વેની જરૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરાવવાનો ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનનો અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત વધતા વિકાસને પરિણામે રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ-વેની જરૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરાવવાનો ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનનો અભિગમ અપનાવ્યો છે. આ Continue Reading
ગુજરાત
બનાસકાંઠાના એક ખેડૂત દ્વારા એક અનોખો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. તમે અત્યાર સુધી માત્ર દૂધની ડેરી જાેઈ હશે, પરંતુ બનાસકાંઠાના જાગૃત ખેડૂત દ્વારા દેશની સૌપ્રથમ ગૌમૂત્ર ડેરી શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠાના એક ખેડૂત દ્વારા એક અનોખો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. તમે અત્યાર સુધી માત્ર દૂધની ડેરી જાેઈ હશે, પરંતુ બનાસકાંઠાના જાગૃત ખેડૂત […]Continue Reading
ગુજરાત
અમરેલીના રાજુલામાં લગ્નમાં દાંડિયા રમતા ૨૪ વર્ષીય યુવક અચાનક જ પડી ગયો હતો અને હાર્ટ એટેકથી તેનું મોત થયું હતું. અમરેલીના રાજુલામાં લગ્નમાં દાંડિયા રમતા ૨૪ વર્ષીય યુવક અચાનક જ પડી ગયો હતો અને હાર્ટ એટેકથી તેનું મોત થયું હતું. હાર્ટ એટેકની વધુ એક ઘટનાએ અમરેલી જિલ્લામાં ચકચાર મચાવી છે. આ વખતે પણ એક યુવકે […]Continue Reading
ગુજરાત
અમદાવાદની જાણીતી ખ્યાતી હોસ્પિટલની ડેથ સર્જરીમાં મૃત્યુઆંક વધ્યો છે. મહેસાણા આરોગ્ય વિભાગની તપાસમાં બહાર આવ્યું છે. અમદાવાદની જાણીતી ખ્યાતી હોસ્પિટલની ડેથ સર્જરીમાં મૃત્યુઆંક વધ્યો છે. મહેસાણા આરોગ્ય વિભાગની તપાસમાં બહાર આવ્યું છે. જેમાં ૨ નહીં પરંતુ ૫ લોકોના મોત થયા હોવાનું બહાર આવ્યું છે. બોરીસણાના ૨ દર્દીઓ સહિત કુલ ૫ના મોત નોંધાયા છે. ખ્યાતી હોસ્પિટલ […]Continue Reading
ગુજરાત
બનાસકાંઠામા ટેકાના ભાવે ખરીદીમાં લાલીયાવાડીની ઘટના સામે આવી છે.ભારતીય કિસાન સંઘના ટેકાના ભાવે ખરીદીમાં આક્ષેપ લાગ્યા છે. બનાસકાંઠામા ટેકાના ભાવે ખરીદીમાં લાલીયાવાડીની ઘટના સામે આવી છે.ભારતીય કિસાન સંઘના ટેકાના ભાવે ખરીદીમાં આક્ષેપ લાગ્યા છે. આપને જણાવી દઈએ ભારતીય કિસાન સંઘે સોમવાર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમજ ટેકાના ભાવે મગફળી ખરીદી ઝડપી બનાવવા માંગ કરી છે. […]Continue Reading
ગુજરાત
ધારાસભ્ય યોગેશ પટેલે ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ પર કરેલા કટાક્ષ મામલે રાજકારણ ગરમાયું છે.જેમાં ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ યોગેશ પટેલને સ્નેહમિલન સમારોહમાં જવાબ આપ્યો છે ધારાસભ્ય યોગેશ પટેલે ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ પર કરેલા કટાક્ષ મામલે રાજકારણ ગરમાયું છે.જેમાં ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ યોગેશ પટેલને સ્નેહમિલન સમારોહમાં જવાબ આપ્યો છે.મોટા નેતાએ કહ્યું કે અકોટા વિધાનસભામાં સંશોધનનો વિષય છે Continue Reading
ગુજરાત
વિધાનસભા ખાતે પ્રેસ મીડિયાને સંબોધન કરતા શ્રી અમિત ચાવડા એ જણાવ્યું કે આપણો દેશ અને આપણું  રાજ્ય ખેતીપ્રધાન રાજ્ય છે. રાષ્ટ્ર અને રાજ્યની જે સમૃદ્ધિ છે, ઉન્નતી છે, જી.ડી.પી. છે એમાં ખેડૂત અને ખેતીનું ખુબ મોટું યોગદાન છે. ખેતીની સાથે ગુજરાતમાં પશુપાલન અને સહકારી પ્રવૃત્તિ સંકળાયેલી છે એના કારણે જે ગ્રામ્ય વિસ્તાર છે, ખેડૂતો અને […]Continue Reading
ગુજરાત
સુરત ક્રાઈમ બ્રાન્ચે શહેરના બે છેવાડાના વિસ્તાર હજીરા સાયણ રોડ અને ક્પલેથા ચેક પોસ્ટ પાસેથી દોઢ કિલોથી વધુ એમ.ડી.ડ્રગ્સ સાથે પાંચ યુવાનોને ઝડપી પાડી તેમની પાસેથી રૂ.૧.૫૩ કરોડનું એમ.ડી.ડ્રગ્સ, કાર, બાઈક, પાંચ મોબાઈલ ફોન, રોકડ મળી કુલ રૂ.૧.૫૭ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.તે પૈકી બાઈક ઉપર આવતા કોસંબાના બે યુવાનો પોલીસને જાેઈ ડ્રગ્સનો જથ્થો અને […]Continue Reading
ગુજરાત
ગઇકાલે દેવ દિવાળી હોવાથી નિકોલ રોડ ઉપર નવા નરોડામાં યુવક તેના મિત્રો સાથે સોસાયટી પાસે ફટાકડા ફોડતો હતો. આ સમયે ત્રણ લોકો સાથે તકરાર થઇ હતી જેને લઇને યુવકના પિતા ઠપકો આપવા ગયા તો તેમની સાથે પણ તકરાર કરીને માથામાં પથ્થર મારીને લાકડીથી ઢોર માર મારીને આધેડને લોહી લુહાણ કર્યા હતા. એટલું જ નહી આરોપીઓએ […]Continue Reading