Home Archive by category ગુજરાત (Page 363)

ગુજરાત

ગુજરાત
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર તેમજ આરોગ્ય વિભાગ ના સંયુક્ત ઉપક્રમે નિર્દેશિત ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત એક યોગ શિબિર નું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અમરેલી ટીમ દ્વારા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ અમરેલી ખાતે તારીખ  14 નવેમ્બર થી 28 નવેમ્બર સુધી કરવામાં આવેલ છે . 14 મી નવેમ્બર ના રોજ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ અમરેલી ખાતે […]Continue Reading
ગુજરાત
નડિયાદના દંપતીને લંડનમાં સારી નોકરી અપાવવાની લાલચ આપી ત્રણ ઈસમોએ રૂ.૧૧.૨૫ લાખની છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. નડિયાદ મંજીપુરામાં ચિરાગભાઈ કનુભાઈ પટેલ અને તેમની પત્નીને લંડનમાં જાેબ કરવા ફાઇલ તૈયાર કરાવવા એજન્ટની શોધમાં હતા. દરમિયાન મંજીપુરા સંતરામ નગર સોસાયટીમાં રહેતા અને […]Continue Reading
ગુજરાત
જામનગર શહેરમાં ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ કરનારી એક ખાનગી -ઈ કંપનીના સંચાલકો લાખો રૂપિયાનું ચીટીંગ કરીને રફુ ચક્કર થઈ જતાં તેઓનો શિકાર બનેલા જામનગરના ૧૦૩ લોકોએ સહીઓ કરીને રૂા.૩૨.૯૮ લાખ ગુમાવ્યાની એસપીને લેખિત ફરિયાદ કરીને ન્યાયની માંગણી કરી છે. જામનગર શહેરના કેટલાક રોકાણકારો સાથે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ કરનારી મ્હીપોબ સ્પાર નામની કંપનીના અધિકારીઓ તરીકે પોતાની ઓળખ આપી ને […]Continue Reading
ગુજરાત
ગાંધીનગર શહેરના ઇન્દ્રોડા પાર્કમાં વસ્ત્રાલથી પિતરાઈ ભાઈ સાથે ફરવા આવેલી સગીરાનું વાવોલમાં રહેતા યુવાન દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું છે. જે સંદર્ભે સગીરાની માતા દ્વારા ઇન્ફોસીટી પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરીને સગીરા અને યુવાનની શોધખોળ શરૃ કરી છે. છેલ્લા થોડા સમયથી સગીરાઓના અપહરણની ઘટનાઓ વધી રહી છે ત્યારે આ વખતે ગાંધીનગર […]Continue Reading
ગુજરાત
શહેરમાં આગ લાગવાના સતત બની રહેલા બનાવોમાં આજે આજવા-વાઘોડિયા રિંગરોડ પર સરદાર એસ્ટેટ નજીક ફર્નિચરની બે દુકાનમાં ભીષણ આગનો બનાવ બન્યો હતો. ડભોઇ ડશાલાડ ભવનની સામેના ભાગે આવેલી મારૃતી લાઇનિંગ નામની ફર્નિચરની દુકાનમાં બપોરે સાડા ચારેક વાગે કારીગરો ડિલિવરી આપવા માટે ગયા હતા અને એક કારીગર હાજર હતો ત્યારે કોઇ કારણસર આગ લાગી હતી. ફર્નિચર […]Continue Reading
ગુજરાત
સુરક્ષિત ગુજરાતમાં ક્યાંય યુવતીઓ સુરક્ષિત દેખાઈ નથી. ભાવનગરના પાલિતાણામાં લગ્નપ્રસંગમાંથી પરત ફરતી યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવતા પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. સુરક્ષિત ગુજરાતમાં ક્યાંય યુવતીઓ સુરક્ષિત દેખાઈ નથી. દિનપ્રતિદિન દુ્‌ષ્કર્મના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે, આવી ઘટના બાદ માતાપિતાનું, પ્રિયજનનું કાળજું કંપી ઉઠે છે. ત્યારે ભાવનગર જીલ્લામાં Continue Reading
ગુજરાત
ત્યારે એકાએક વીજળીનો કરંટ લાગતા શરીર ભડથું થવા લાગ્યું હતું. સાબરકાંઠાના પ્રાંતિજમાં વીજ કરંટ લાગતા ૯ વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું. મકાનના ધાબા પર પતંગ ચગાવતા બાળકીને વીજ કરંટ લાગતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. પરિવારમાં માસૂમ બાળકીનું મોત થતા માતાપિતા આક્રંદ કરી રહ્યા છે. પતંગનો શોખ પૂરો કરવામાં […]Continue Reading
ગુજરાત
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ભોગ બનનાર વિદ્યાર્થી સહિત કેટલાક વિદ્યાર્થીઓને પાટણ-ઊંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મોત થતા પોલીસ તપાસ કરવામાં આવી હતી જેમાં ૧૫ સિનિયર વિદ્યાર્થીને રેગિંગ કરવા બદલ સસ્પેન્ડ કરી તેમની સામે ફરિયાદ કરવામાં આવી છે. રેગિંગ કમિટિનો પ્રાથમિક રિપોર્ટ સામે આવતાં તપાસ વધુ […]Continue Reading
ગુજરાત
વડોદરામાં મહેતાવાડીમાં થયેલ મારમારીમાં ઇજાગ્રસ્ત તપન પરમારને સારવાર માટે વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની હત્યા કરવામાં આવી હતી જેમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. આ સમગ્ર ઘટના પોલીસ સામે બની હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. કુખ્યાત આરોપી બાબર પઠાણે હત્યા કરી હોવાની માહિતી મળી છે. પોલીસે આ મમાલે તપાસ હાથ […]Continue Reading
ગુજરાત
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા રેલ્વે સ્ટેશન નજીક મોતીવાલા ફાટક પાસે રહેતા શ્રમજીવી પરિવારમાંથી બી.કોમ.ના બીજા વર્ષની વિદ્યાર્થીની ગુરુવારે ટ્યુશન માટે ગયા બાદ ઘરે પરત ફરી ન હતી. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા રેલ્વે સ્ટેશન નજીક મોતીવાલા ફાટક પાસે રહેતા શ્રમજીવી પરિવારમાંથી બી.કોમ.ના બીજા વર્ષની વિદ્યાર્થીની ગુરુવારે ટ્યુશન માટે ગયા બાદ ઘરે પરત ફરી ન […]Continue Reading