વલસાડના પારડી તાલુકાના મોતીવાલા ગામે ઉદવાડાથી ટ્યુશન ભણીને પરત ફરી રહેલા બી.કોમ.ના બીજા વર્ષના વિદ્યાર્થીની લાશ મળી આવી હતી. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહ્યા છે. એક સમયે બહેન દીકરીઓ માટે સલામત મનાતા ગુજરાતમાં આજે ઘરેથી નીકળતી બહેન દીકરીઓ પરત આવશે કે નહીં તેવા સવાલ સર્જાયા છે. વલસાડના પારડી તાલુકાના મોતીવાલા ગામે ઉદવાડાથી ટ્યુશન ભણીને […]Continue Reading


















Recent Comments