Home Archive by category ગુજરાત (Page 367)

ગુજરાત

ગુજરાત
સુરતમાં આપધાતના પાંચ બનાવમાં વરાછામાં અશ્વનિકુમાર રોડ ખાતે લીવઇનમાં રહેતા આધેડ સાથે રકઝક બાદ મહિલા, ડીંડોલીમાં બે વ્યકિત, અમરોલીમાં યુવાન અને રાંદેરમાં વૃધ્ધે આત્મહત્યા કરી મોતને વ્હાલુ કર્યુ હતું. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ વરાછામાં અશ્વનિકુમાર રોડ પર રહેતા ૪૫ વર્ષીય શોભનાબેન ચૌધરી ગત મોડી રાતે ઘરમાં પંખા સાથે સાડીનો છેડો બાંધી ગળે […]Continue Reading
ગુજરાત
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને આપેલી ગાઈડ લાઈન પ્રમાણે આગામી દિવસોમાં એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશો કેમ્પસને પ્લાસ્ટિક ફ્રી બનાવવા માટે પ્રયાસો હાથ ધરશે. મળતી વિગતો પ્રમાણે પ્લાસ્ટિક થતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને યુજીસીએ ફરી એક વખત તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને કેમ્પસમાં પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા માટેની કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે.યુનિવર્સિટીના સૂત્રોનું કહેવું છે કે, આગામી Continue Reading
ગુજરાત
અટલાદરા વિસ્તારમાં રાત્રિના સમયે સ્કૂટર પર જતી મહિલાના પર્સની લૂંટ કરનાર સગીર ત્રિપુટીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. બિલ કેનાલ રોડ પર નિસર્ગ પલાડીયમ ખાતે રહેતા અને અલકાપુરીની ખાનગી હોસ્પિટલમાં એકાઉન્ટનું કામ કરતા ગૌરીબેન મેવાડા ગઇ તા.૯મીએ રાતે તેમની પુત્રી સાથે સ્કૂટર પર ઘરતરફ જઇ રહ્યા હતા ત્યારે અટલાદરા-પાદરા વચ્ચે રાતે સાડાદસેક વાગે બાઇક પર […]Continue Reading
ગુજરાત
અમદાવાદના બોપલ વિસ્તારમાં વકીલ સાહેબ બ્રિજ પાસે ઇસ્કોન પ્લેટિનમમાં શુક્રવારે રાત્રે લાગેલી આગમાં એક મહિલાનું મોત થયું છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં વકીલ સાહેબ બ્રિજ પાસે ઇસ્કોન પ્લેટિનમમાં શુક્રવારે રાત્રે લાગેલી આગમાં એક મહિલાનું મોત થયું છે. જ્યારે ૨૨ લોકોને શ્વાસ રૂંધાવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. શુક્રવારે રાત્રે, ઇસ્કોન પ્લેટિનમની એમ વિંગના આઠમા માળે ઇલેક્ટ્રિક Continue Reading
ગુજરાત
હવે જૂનાગઢની આયુષ હોસ્પિટલ વિવાદમાં આવી છે. ખ્યાતીકાંડ બાદ રાજ્યમાં હોસ્પિટલની બેદરકારીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હવે જૂનાગઢની આયુષ હોસ્પિટલ વિવાદમાં આવી છે. વેરાવળની એક મહિલા આયુષ હોસ્પિટલમાં હૃદયની સારવાર માટે આવી હતી. પરંતુ દર્દીના પરિવારજનોનો આક્ષેપ છે કે હોસ્પિટલના તબીબોએ હૃદયના બદલે મગજનું ઓપરેશન કર્યું છે. મગજના ઓપરેશન બાદ મહિલાની હાલત અત્યંત ગંભીર […]Continue Reading
ગુજરાત
અમદાવાદના બોપલમાં સ્ૈંઝ્રછના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યાના પાંચ દિવસ બાદ વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ વખતે બોપલ નજીકના ગરોડિયા ગામની સીમમાંથી એક વૃદ્ધની છૂંદી નાખેલી લાશ મળી આવી છે. અમદાવાદના બોપલમાં સ્ૈંઝ્રછના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યાના પાંચ દિવસ બાદ વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ વખતે બોપલ નજીકના ગરોડિયા ગામની […]Continue Reading
ગુજરાત
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ ઘટના અંગે પ્રથમ પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે સમગ્ર ઘટના વિશે વાત કરી હતી. હાલ રાજ્યભરમાં બહુચર્ચિત ખ્યાતી હોસ્પિટલ કૌભાંડને લઈને વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ ઘટના અંગે પ્રથમ પ્રતિક્રિયા આપી છે. જેમાં તેમણે સમગ્ર ઘટના વિશે વાત કરી હતી. આ અંગે તેમણે કહ્યું […]Continue Reading
ગુજરાત
સુરતમાં નશામાં ધૂત મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસર નીલંગ ગાયવાલાએ અકસ્માત સર્જ્‌યો હતો. પૂરપાટ ઝડપે કાર ચલાવતી વખતે તેણે પહેલા એક કારને ટક્કર મારી. સુરતમાં નશામાં ધૂત મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસર નીલંગ ગાયવાલાએ અકસ્માત સર્જ્‌યો હતો. પૂરપાટ ઝડપે કાર ચલાવતી વખતે તેણે પહેલા એક કારને ટક્કર મારી. ત્યારબાદ કારના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા તેણે ડિવાઈડર તોડીને કારને ખોટી […]Continue Reading
ગુજરાત
સુરતના ભેસ્તાનમાં આરોપી યુસુફ ઉર્ફે ટેણીએ ટ્રાફિક સર્કલ પર ઉભેલા ટ્રાફિક કોન્સ્ટેબલને તેની સ્કોર્પિયો કાર વડે કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પહેલા તેણે ૧૦ મિનિટ સુધી કાર અહીં-ત્યાં ચલાવી અને પછી આરોપીએ પોલીસ પીસીઆર બોલેરોને કાર સાથે ટક્કર મારી. આ ઘટના બાદ આરોપી કાર લઈને ફરાર થઈ ગયો હતો. સુરતના ભેસ્તાનમાં આરોપી યુસુફ ઉર્ફે ટેણીએ […]Continue Reading
ગુજરાત
મહેસાણામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં છેતરપિંડી કરનાર હોસ્પિટલ સામે સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે. ૧૫ હોસ્પિટલોને નોટિસ પાઠવવામાં આવી છે. મહેસાણામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં છેતરપિંડી કરનાર હોસ્પિટલ સામે સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે. ૧૫ હોસ્પિટલોને નોટિસ પાઠવવામાં આવી છે. દર્દીના રિપોર્ટ સહિત પૈસા લેનાર ચાર હોસ્પિટલો પાસેથી ૫ ગણો દંડ વસૂલવામાં આવશે. […]Continue Reading