Home Archive by category ગુજરાત (Page 369)

ગુજરાત

ગુજરાત
પાદરા પાદરા તાલુકાના એક ગામમાં ૨૦ વર્ષની યુવતીને મદદના બહાને પોતાના ઘેર બોલાવી ૬૦ વર્ષના વૃધ્ધ બળાત્કારનો પ્રયાસ કરતાં યુવતીએ પોતાની આબરૃ બચાવવા ધારદાર ચપ્પુ વૃદ્ધના ગુપ્તાંગ પર મારી ગંભીર ઈજા કરતા વૃદ્ધને સારવાર માટે ખસેડવા પડયા હતાં. પ્રાપ્ત માહિતી મુજબ આ ગામમાં પ્રાથમિક શાળાની બાજુમાં રહેતી ૨૦ વર્ષની યુવતીએ ધોરણ ૧૨ સુધી અભ્યાસ કર્યો […]Continue Reading
ગુજરાત
બોપલ ખાતે સ્ૈંઝ્રછના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈન હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે તો હત્યારાને લઈને બોપલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે,ઘટના સ્થળે જઈ આરોપીનું રિકન્ટ્રકશન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીને છરીના ઘા ઝીકનારને પોલીસે ચાલવા જેવો પણ ન રાખ્યો. દોરડા બાંધીને આરોપીને ઘટનાસ્થળે લઇ આવવામાં આવ્યો હતો. બોપલમાં જ કાર ધીમી ચલાવવાની ટકોર કરવા […]Continue Reading
ગુજરાત
અંકલેશ્વરથી સુરતને જાેડતા રાજ્ય ધોરીમાર્ગ પર સર્જાયેલા ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. હાંસોટ તાલુકાના શેરા ગામ પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વરથી સુરતને જાેડતા રાજ્ય ધોરીમાર્ગ પર સર્જાયેલા ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. હાંસોટ તાલુકાના શેરા ગામ પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર ઝાડ […]Continue Reading
ગુજરાત
ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે રાજ્યના તમામ જિલ્લા પંચાયત પ્રમુખોની બેઠક યોજાઈ હતી. જેમાં એક ગ્રામસભામાંથી બીજી ગ્રામસભામાં સૂચવવામાં આવેલા વિકાસના કામો વહીવટી અવરોધના કારણે સમય મર્યાદામાં પૂર્ણ થતા નથી તેવું જણાવાયું હતું. ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે રાજ્યના તમામ જિલ્લા પંચાયત પ્રમુખોની બેઠક યોજાઈ હતી. જેમાં એક ગ્રામસભામાંથી બીજી ગ્રામસભામાં સૂચવવામાં આવેલા વિકાસના કામો Continue Reading
ગુજરાત
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે ડૉ. પ્રશાંતના ૧૪ દિવસના રિમાન્ડની કરી માગ કરાઈ હતી. ત્યાર બાદ સેશન કોર્ટે ડૉ. પ્રશાંતના ૭ દિવસની રિમાન્ડ કરી મંજૂર કર્યા છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે ડૉ. પ્રશાંતના ૧૪ દિવસના રિમાન્ડની કરી માગ કરાઈ હતી. ત્યાર બાદ સેશન કોર્ટે ડૉ. પ્રશાંતના ૭ દિવસની રિમાન્ડ કરી મંજૂર કર્યા છે. તેમજ […]Continue Reading
ગુજરાત
રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે ગૌતમ સોલંકી નામનો શખ્સ પ્રેમમાં પડ્યો હતો, તેની સાથે અનેકવાર બળાત્કાર ગુજાર્યા બાદ તેણે અમદાવાદમાં સ્થાયી થઈને ત્યક્તા સાથે લગ્ન કર્યા હતા. રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે ગૌતમ સોલંકી નામનો શખ્સ પ્રેમમાં પડ્યો હતો, તેની સાથે અનેકવાર બળાત્કાર ગુજાર્યા બાદ તેણે અમદાવાદમાં સ્થાયી થઈને […]Continue Reading
ગુજરાત
સંતરામપુર નગરમાં એક મુસ્લિમ મહિલાને તેના પતિએ ઉરટ્ઠંજછॅॅ પર છૂટાછેડા આપી દીધા હતા. ફરિયાદ કરવા છતાં પણ મહિલાને ન્યાય મળ્યો નથી. આ ત્રાસથી કંટાળીને મહિલાએ રાષ્ટ્રપતિ પાસે ઈચ્છામૃત્યુની પરવાનગી માંગી છે. પોલીસ અધિક્ષકે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર શહેરમાં રહેતી એક મુસ્લિમ મહિલાએ ન્યાય ન મળે તો રાષ્ટ્રપતિ પાસે ઈચ્છામૃત્યુની પરવાનગી […]Continue Reading
ગુજરાત
થોડા સમય પહેલા હરિધામ-સોખડાથી અલગ થયેલા આત્મીય વિદ્યાધામ, બાકરોલ અને આત્મીય વિદ્યાનિકેતન, અમદાવાદનો કબજાે જાળવી રાખવાના પ્રબોધજીવન જુથના પ્રયાસને સુપ્રીમ કોર્ટ દ્વારા ફરી એકવાર નિરાશા સાંપડી છે. થોડા સમય પહેલા હરિધામ-સોખડાથી અલગ થયેલા આત્મીય વિદ્યાધામ, બાકરોલ અને આત્મીય વિદ્યાનિકેતન, અમદાવાદનો કબજાે જાળવી રાખવાના પ્રબોધજીવન જુથના પ્રયાસને સુપ્રીમ કોર્ટ દ્વારા ફરી એકવાર Continue Reading
ગુજરાત
રાજ્યમાં વિવિધ માર્ગ અકસ્માતોમાં છના મોત થયા હતા ૩૦ને ઇજા થઈ હતી. સાબરકાંઠાના હિંમતનગરમાં માર્ગ અકસ્માતમાં ડમ્પર ફરી વળતા મહિલાનું મોત થયું હતું. ઇલોલ પાસેના પુલ પર અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ચાલકો મહિલાને અડફેટે લેતા તેનું મોત થયું હતું. રાજ્યમાં વિવિધ માર્ગ અકસ્માતોમાં છના મોત થયા હતા ૩૦ને ઇજા થઈ હતી. સાબરકાંઠાના હિંમતનગરમાં માર્ગ અકસ્માતમાં […]Continue Reading
ગુજરાત
વડોદરામાં રિફાઇનરીમાં આગ લાગવાના બનાવ બાદ હજી આગના બનાવોનો સિલસિલો જારી રહ્યો છે. ગઈકાલે રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગવાના બનાવ બાદ આગના વધુ ચાર બનાવો બનતા ફાયર બ્રિગેડની સતત દોડધામ ચાલુ રહી હતી. રિફાઇનરીની આગમાંથી માંડ વિરામ લીધા બાદ શામાં સાવલી રોડ પર રેસ્ટોરન્ટમાં ગઈકાલે સવારે આગ લાગતા ઉપરની હોસ્પિટલ ખાલી કરાવવી પડી હતી. જેમાં એક […]Continue Reading