૫ દીવા પહેલા ચિત્રોડ આસપાસના ગામોમાં ૧૦થી વધુ મંદિરમાં ચોરી કર્યા બાદ કાનમેરમાં સામુહિક રીતે ૮ મંદિરોને તસ્કરોએ નિશાન બનાવી ૩ ઇસમોએ જુદા જુદા મંદિરો માથી કુલ રૂ. ૧,૫૦,૨૦૦નો મુદ્દામલ ચોરી કર્યો હતો. આ બનાવમાં જ્યારે છેલ્લા મંદિરમાં ચોરી કરવા ગયા ત્યારે પૂજારી મળી આવતા તેમને ઢોર માર મારી મંદિરમાં આભૂષણો અને રોકડની લૂંટ ચલાવવામાં […]Continue Reading


















Recent Comments