Home Archive by category ગુજરાત (Page 373)

ગુજરાત

ગુજરાત
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલ વતી ગુજરાત મેડિકલ એસોસિએશનને પત્ર લખીને હોસ્પિટલ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. આ સાથે હોસ્પિટલને દર્દીઓની સારવારના કાગળો અને દસ્તાવેજાે મોકલવા પણ આદેશ આપવામાં આવ્યો છે. અમદાવાદની ખ્યાતી હોસ્પિટલ વતી ગુજરાત મેડિકલ એસોસિએશનને પત્ર લખીને હોસ્પિટલ પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. આ સાથે હોસ્પિટલને દર્દીઓની સારવારના કાગળો અને દસ્તાવેજાે મોકલવા પણ Continue Reading
ગુજરાત
બોરીસણા ઘટના મામલે ડો.મહેશ કાપડીયાનું નિવેદન ખ્યાતિ હોસ્પિટલ મામલે મહેસાણામાં મુખ્ય આરોગ્ય અધિકારી ડો.મહેશ કાપડિયાનું નિવેદન સામે આવ્યું છે. બોરીસણા ઘટના સંદરેભે ડો. મહેશ કાપડીયાએ આ નિવેદન આપ્યું છે. ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ ખાતે આવેલી છે. જેમાં ડોક્ટરોએ ગ્રામજનોના સહકારથી કેમ્પ રાખ્યો હતો. આ કેમ્પમાં ૮૨ જેટલા લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. જ્યારે કુલ ૧૯ લાભાર્થીઓના […]Continue Reading
ગુજરાત
શિવલિંગ સામે બેસીને પોતાનું જ ગળું કાપી નાંખીને કમળ પૂજાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી રાજ્યમાં વધુ એક વ્યક્તિએ પોતાનું જીવન અંધશ્રદ્ધાના કારણે ટૂંકાવ્યું છે. જાેકે આ આપણે અત્યાર સુધી એવા કિસ્સાઓ સાંભળ્યા હશે, જેમાં કોઈપણ પુરુષ અથવા મહિલાનું અંધશ્રદ્ધાના નામે શારીરિક અથવા આર્થિક રીતે શોષણ કરવામાં આવ્યું હોય, પરંતુ આ ઘટનામાં એક વ્યક્તિ […]Continue Reading
ગુજરાત
બોટાદના ખસ રોડ મહમદનગર – ૨ ખાતે રહેતા યુવાનના મામાને આજ વિસ્તાર ખાતે રહેતા શખ્સ સાથે જુની અદાવત ચાલતી હોય તેની દાજ રાખી ભાણિયા પર છ શખ્સે છરી વડે હુમલો કરી ઈજા પહોચાડી હતી. આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર બોટાદના ખસ રોડ મહમદનગર – ૨ ખાતે રહેતા આસાનભાઈ અલ્તાફભાઈ સિદાતરના મામા તાહીર ઉર્ફ ફાઇટર […]Continue Reading
ગુજરાત
બેવડી ઋતુના કારણે અમદાવાદમાં નવ દિવસમાં શરદીના સાત તથા તાવના પાંચ હજારથી વધુ કેસ નોંધાયા હતા. શહેરના વિવિધ વોર્ડમાં આવેલા મ્યુનિ.સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરમાં પ્રતિ દિન ઓ.પી.ડી.માં શરદી-ખાંસીના ૧૨૦૦થી વધુ અને તાવના ૮૦૦થી વધુ દર્દી નોંધાયા હતા. છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં દિવસે ગરમી અને રાતના સમયે ઠંડી એમ બે ઋતુનો અહેસાસ શહેરીજનો કરી રહયા છે. […]Continue Reading
ગુજરાત
રાજકોટમાં રહેતી યુવતી સાથે ફ્રેન્ડશીપ કર્યા બાદ મિત્રએ કેફી પીણુ પીવડાવી પ્રથમ વખત દુષ્કર્મ ગુજારી તેનો વીડિયો ઉતારી લીધાનું જણાવી તેના આધારે બ્લેક મેઇલિંગ કરી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેને કારણે યુવતીએ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. યુવતીના લગ્ન વખતે પણ તેનું શારીરિક શોષણ કર્યું હતું. જે અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ […]Continue Reading
ગુજરાત
નિકોલ રિંગ રોડ ઉપર વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. દાસ્તાન સર્કલથી ઓઢવ રીંગરોડ ચાર રસ્તા ઉપર રોડ ક્રોસ કરી રહેલા માતા અને પુત્રીને બાઇક ચાલકે ટક્કર મારી હતી જેમાં ગંભીર રીતે ઘાયલ માતા અને પુત્રીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં જ્યાં માતાનું મોત હતું જ્યારે પુત્રી હાલ સારવાર હેઠળ છે. આ અંગે ટ્રાફિક […]Continue Reading
ગુજરાત
જમાલપુરના વિધાર્થીને ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ અને વર્ક પરમિટના વિઝા અપાવવાનું કહીને ઇસનપુરના દંપતિએ રૃા. ૧૪.૭૦ લાખ પડાવ્યા હતા.એટલું જ નહી વિધાર્થી ફ્લાઇટમાં બેસીને બેંગકોક થાઇલેન્ડ પહોચ્યો ત્યાં ઇમિગ્રેશન વિભાગે વિઝા ખોટા હોવાનું કહેતા ભાંડો ફૂટયો હતો આટલું ઓછુ હોય તેમ મુંંબઇથી સીધા ઓસ્ટ્રેલિયા જવાની ટિકીટ કરાવી આપતા વિદ્યાર્થી મુંબઇ એરપોર્ટ ઉપર પહોચતા ત્યાં પણ વિઝા ખોટા Continue Reading
ગુજરાત
વડોદરા નજીક શંકરપુરાની સોસાયટીમાં રહેતી યુવતીને લગ્નના એક જ માસમાં પતિ તેમજ સાસરિયાએ દહેજ તેમજ અન્ય કારણોસર ત્રાસ આપતા પોલીસ ફરિયાદ થઇ છે. શંકરપુરાની સોસાયટીમાં રહેતી ખુશ્બુ નામની ૨૯ વર્ષની યુવતીએ પતિ રાજેન્દ્રકુમાર, દિયર ચન્દ્રેશ અને સાસુ શુગનાદેવી સામે વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતં, કે હું ખાનગી કંપનીમાં સેલ્સ કોર્ડિનેટર તરીકે નોકરી કરું […]Continue Reading
ગુજરાત
નવાયાર્ડ વિસ્તારમાં ટેમ્પો ચાલક પર હિંસક હુમલો કરવાના ગુનામાં ફતેગંજ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ગોરવાના મધુનગર પાસે અલિફ હાઇટ્‌સ ખાતે રહેતા બાસીદઅલી પઠાણે પોલીસને કહ્યું હતું કે,મારા પિતા ટેમ્પો ચલાવી શાકભાજીની વર્દી કરે છે.ગત તા. ૨૧ મી ઓક્ટોબરે સવારે તેઓ ટેમ્પો લઇને ઘરતરફ આવી રહ્યા હતા ત્યારે આશાપુરી આલા […]Continue Reading