Home Archive by category ગુજરાત (Page 377)

ગુજરાત

ગુજરાત
ગુજરાતના નવસારી જિલ્લાથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. નવસારીના ગણદેવીમાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાથી ત્રણ લોકો આગમાં બળી મોતને ભેટ્યાં છે. આ સિવાય અન્ય ત્રણ લોકો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે. તેમજ હજું અનેક લોકો આગમાં ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગની ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ […]Continue Reading
ગુજરાત
દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરની ૨૫ જેટલી લિકર પરમિટવાળી હોટલોમાંથી અંદાજે ચાર કરોડ રૂપિયાનો દારૂ વેચાઈ ગયો છે. ગુજરાતમાં પરમિટવાળો દારૂ આટલો વેચાયો તો ગેરકાયદે રીતે કેટલો દારૂ વેચાયો હશે એ અટકળનો જ વિષય છે. પ્રોહિબિશન વિભાગ આ અંગે સત્તાવાર રીતે કંઈ પણ બોલવા તૈયાર નથી પણ પોલીસની રહેમ નજર હેઠળ દિવાળીના તહેવારોમાં ૨૦ […]Continue Reading
ગુજરાત
અમદાવાદ શહેરમાં જાહેરમાં થૂંકતા લોકો સામે ગત ફેબ્રુઆરી માસથી શરુ કરાયેલી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં મ્યુનિ. કૉર્પોરેશન દ્વારા કુલ ૧૮ હજારથી વધારે લોકોને દંડ કરવામાં આવ્યો છે. જેમાં ૨૪૭ લોકોને તો ટ્રાફિક પોલીસની માફક ઈ-મેમો મોકલીને દંડ વસૂલાયો છે. જાહેર સ્થળોએ થૂંકવા બદલ દક્ષિણ ઝોનમાં સૌથી વધારે અને પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછા લોકો સામે કાર્યવાહી થઈ […]Continue Reading
ગુજરાત
વરતેજનાં બુધેલ ખાતે રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા યુવાને ફટાકડાનો સ્ટોલ બનાવવા માટે શખ્સ પાસેથી ઉચા વ્યાજ દરે રૂપિયા લીધા હતા.યુવાન દર માસે વ્યાજની ચુકવણી કરતો હતો દરમિયાનમાં વ્યાજ સાથેના રૂપિયાની શખ્સે પઠાણી ઉઘરાણી કરી ગાળો આપી મારી નાખવાની ધમકીથી કંટાળી યુવાને ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું હતું. આ બનાવની જાણવા મળતી માહિતી […]Continue Reading
ગુજરાત
દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ વે પરથી વડોદરાથી ભરૂચ તરફ આવતી ઈનોવા ગાડીમાં ડ્રગ્સનો જથ્થો લવાતો હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ટેક્સી પાસિંગની ગાડી ઝડપી પાડી તેની તપાસ કરતા નશાકારક ૧૮૦ ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડયું હતું. જેની કિંમત ૧૮ લાખ થાય છે. આ ઉપરાંત અંગજડતીમાં રોકડ વગેરે મળી ૨૦.૨૨ લાખના મુદ્દામાલ સાથે ૩ લોકોને […]Continue Reading
ગુજરાત
મુસાફર જયંતિ ઠાકોરે એસટી બસ ચાલક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહેસાણામાં જી્‌ બસમાં ચઢતા મુસાફરનો બસના ડ્રાઈવરની બેદરકારીનો ભોગ બન્યો હોવાનું સામે આવ્યું છે. બસના ટાયર પગ પર ફરી વળતા મુસાફર ઘાયલ થયો હતો. મુસાફરે જી્‌ બસ ચાલક સામે ગુનો નોંધાવ્યો છે. બસ ચાલકોની બેદરકારીનાં ઘણા કિસ્સા સામે આવ્યા છે. ત્યારે મહેસાણા જીલ્લાના […]Continue Reading
ગુજરાત
બીલીમોરામાં કેમિકલ ચોરીના વેપલાના કારણે અગ્નિકાંડ સર્જાયો હતો નવસારીમાં (દ્ગટ્ઠદૃજટ્ઠિૈ) બીલીમોરા અગ્નિકાંડ મામલે સૌથી મોટો ખુલાસો થયો છે. કેમિકલ ચોરીના વેપલાના કારણે અગ્નિકાંડ સર્જાયો છે. જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટની આડમાં કારોબાર થતો હતો. પોલીસે સોહન મારવાડી, અર્જુન અને અનુપ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે તેમજ સઘન કાર્યવાહી શરૂ કરી છે. નવસારી જિલ્લાના બીલીમોરામાં કેમિકલ ચોરીના Continue Reading
ગુજરાત
સુરેન્દ્રનગરમાં ચોટીલા ગામની સીમમાંથી પોતાની પાસે લાયસન્સ નહીં સુરેન્દ્રનગરમાં ચોટીલા પોલીસે (ઝ્રર્રંૈઙ્મટ્ઠ ર્ઁઙ્મૈષ્ઠી) સોશિયલ મીડિયામાં હથિયાર સાથે ફોટો અપલોડ કરનાર બે શખ્સોની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયામાં હથિયારોના ફોટા મૂકવા પર પ્રતિબંધ હોવા છતાં ફેમસ થવાની ઘેલછાએ ફોટો પોસ્ટ કરતા ચોટીલા પોલીસે કાર્યવાહી કરી હતી. સુરેન્દ્રનગરમાં ચોટીલા ગામની સીમમાંથી પોતાની પાસે Continue Reading
ગુજરાત
ચોરીનો ભેદ ઉકેલવા વડોદરા એલસીબીએ તપાસ હાથ ધરી હતી. વડોદરામાં જૈન મંદિરોમાં ગૂગલ મેપના આધારે ચોરી કરતા આરોપીઓની વડોદરા એલસીબીએ ધરપકડ કરી છે. ગેંગ હાઈવે અને અંતરિયાળ વિસ્તાર નજીક આવેલા મંદિરો અને જૈન દેરાસરોની ગૂગલ મેપના આધારે મંદિર પહોંચી ચોરીનો અંજામ આપતા હતા. એલસીબીએ ગરસિયા ગેંગના બે સાગરિતોની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. […]Continue Reading
ગુજરાત
દામનગર શહેરી વિસ્તાર સહિત ૩૭ જેટલા ગ્રામ્ય વિસ્તારો વચ્ચે દામનગર ને તાલુકા મથક બનાવો ની માંગ બુલંદ બની દામનગર શહેર ની ૧૪૦૦ થી વધુ યુવાનો ની સંસ્થાન યુવા આર્મી ટીમ નું ડેલીગેશન જિલ્લા સાંસદ ભરતભાઇ સુતરિયા ને રૂબરૂ મળી પાઠવ્યું આવેદન પત્ર શ્રી મંત સરકાર ગાયકવાડ વખત થી સ્વરાજ પછી ૧૯૬૧ સુધી રહેલ મહાલ તાલુકા […]Continue Reading