ઇન્દિરાનગર નવી નિશાળ સામે રહેતા પ્રૌઢ ભંગારની ફેરી કરી ઘરે આવ્યા ત્યારે પુત્રએ વાપરવા માટે પૈસાની માંગણી કરી હતી.પ્રૌઢ પાસે પૈસા નહિ હોવાના કારણે પિતાએ પૈસા આપવાની ના પાડતા ખીજયેલા પુત્રએ પિતાને છરીના ઘા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની જાણવા મળતી વિગત મુજબ શહેરના ઇન્દિરાનગર નવી નિશાળ સામે રહેતા ઈસ્માઈલભાઈ છદુભાઈ […]Continue Reading


















Recent Comments