પંચમહાલ જિલ્લામાં ૫૧, શક્તિપીઠ પૈકી યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન માં કાલિકા મંદિરમાં ચોરી થઇ હોવાની વ્યાપક ચર્ચા વચ્ચે પોલીસે મંદિરમાં ચોરીનો પ્રયાસ થયો હોવાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. સુપ્રસિધ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ મંદિર ખાતે આજે વહેલી સવારે માતાજીના નિજ મંદિરમાં ચોરી થઇ હોવાની વાત વાયુ વેગે ફેલાઇ ગઇ હતી. મંદિરની અભેદ […]Continue Reading















Recent Comments