Home Archive by category ગુજરાત (Page 57)

ગુજરાત

ગુજરાત
ઓલિમ્પિક ૨૦૩૬ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પામી રહ્યું છે ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદના નારણપુરામાં ₹૮૨૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલું વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓના આયોજન માટે સંપૂર્ણ Continue Reading
ગુજરાત
સામાજિક કાર્યો સાથે જોડાયેલી શહેરની જાણીતી સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા એક ચેરિટી શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા દીકરી શિક્ષણની મહત્તા સમજાવતું પારિવારીક મનોરંજક નાટક ‘દીકરી મારી લાજવાબ’નો ચેરિટી શો આયોજિત કરવામાં આવ્યો, જેનો હેતુ જરૂરિયાતમંદ બાળકોના શૈક્ષણિક ઉત્થાન માટે ભંડોળ એકત્રિત કરવાની સાથેસાથે નવા લોકોને સંસ્થા સાથે જોડવાનો રહ્યો Continue Reading
ગુજરાત
શહેરના વિરાટનગરમાં બિલ્ડરની હત્યા કરવામાં આવી છે. જેમાં મોડી રાત્રે કારમાંથી બિલ્ડરનો મૃતદેહ મળ્યો છે. ત્યારે તિક્ષ્ણ હથિયારના ઘા મારી બિલ્ડરની હત્યા કરવામાં આવી છે. હિંમત રૂદાણી નામના બિલ્ડરની નિર્મમ હત્યા થતા સ્થાનિકોમાં ચકચાર મચી છે. મર્સિડીઝ કારમાં બિલ્ડરનો મૃતદેહ મળી આવ્યો છે. જેમાં વિરાટનગર બ્રિજની નીચે કારમાંથી મૃતદેહ મળ્યો છે. મૃતકના પુત્રની ફરિયાદને આધારે […]Continue Reading
ગુજરાત
પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ (DoPPW) દ્વારા 13 સપ્ટેમ્બર 2025ના રોજ અમદાવાદમાં પેન્શનર્સ જાગૃતિ કાર્યક્રમ અને 10મો બેંકર્સ જાગૃતિ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અધ્યક્ષતા પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ (P&PW)ના સચિવ શ્રી વી. શ્રીનિવાસ દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમોમાં અમદાવાદ અને આસપાસના Continue Reading
ગુજરાત
ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયની કેન્‍દ્રીય રાજ્ય મંત્રી, શ્રીમતી નિમુબેનજયંતિભાઈબાંભણિયાએ પોતાના બે દિવસીય જમ્મુ પ્રવાસના બીજા દિવસે આજે નઈબસ્તીનાપૂરગ્રસ્તવિસ્તારોની મુલાકાત લીધી. તાજેતરના ભારે વરસાદ દરમિયાન રહેણાંક મકાનો અને કૃષિ જમીનને થયેલ નુકસાનનું મૂલ્યાંકન કર્યું. પ્રવાસ દરમિયાન તેમણે ક્ષતિગ્રસ્તમકાનોનું નિરીક્ષણ કર્યું અને મહિલાઓ સહિતના પીડિત Continue Reading
ગુજરાત
12 સપ્ટેમ્બર 2025ના રોજ ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) એ પોતાનો પ્રથમ સ્થાપના દિવસ ઉજવ્યો, જે વિકાસિત ગુજરાતના વિઝન હેઠળ વિકાસની વ્યૂહરચનાઓને આગળ ધપાવતા રાજ્યના અગ્રણી થિંક-ટેંક તરીકેની એક વર્ષની સફરને દર્શાવે છે. આ અવસરે, GRIT દ્વારા જ્ઞાનવિનિમય અને આધુનિક વિષયો પર ચર્ચા માટે વ્યાખ્યાન શ્રેણી શરૂ કરવામાં આવી. શ્રેણીની શરૂઆત રિઝર્વ બેંક ઓફ […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના બાળકો પ્રત્યેના પ્રેમ અને ઋજુતાનોવડોદરાનાનગરજનોને ફરી દર્શન થયા હતા. ઇલેટ્સઅર્બનઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરસમિટમાં સહભાગી થયેલા મુખ્યમંત્રીશ્રીએ એક પ્રજ્ઞાચક્ષુ છાત્રાને સ્ટેજ ઉપર માઇકઅપાવીહેતપૂર્ણ રીતે સાંભળી હતી. બન્યું એવું કે, સમિટમાંમુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવા માટે ઊર્મિ સ્કૂલના દિવ્યાંગ બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. એમાં આ Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યકાળસંભાળ્યો એને આજે 13 સપ્ટેમ્બર, 2025ના રોજ 4 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. સુશાસનના આ 4 વર્ષ દરમ્યાન મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ થયેલી ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ ધપાવી છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. આ દરમ્યાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ Continue Reading
ગુજરાત
શહેરમાં ચાલુ ચોમાસાનીસીઝનમાંઅમદાવાદ મ્યુનીસપલ કોર્પોરેશનની અનેક જગ્યાઓ પર બેદરકારી સામે આવી છે જેના કારણે આ વર્ષે પણ નિર્દોષનો ભોગ લેવાયો છે, ત્યારે નારોલમાં2 દિવસ પહેલા વરસાદી પાણીમાં કરંટ લાગવાથીદંપતીના મોત મામલે ફરિયાદ નોંધાતાAMCના કર્મચારી સહિત 5 લોકો આવી ગયા છે પોલીસ સકંજામાં. નારોલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નારોલ વિસ્તારમાં પાણી ભરાયેલા રસ્તા પરથી […]Continue Reading
ગુજરાત
15 સપ્ટેમ્બર, 2025ના રોજ ગુજરાતના ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિર કન્વેન્શન અને પ્રદર્શન કેન્દ્રમાં હિન્દી દિવસ અને પાંચમાં અખિલ ભારતીય રાજભાષા પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની વિગતો આપવા ગૃહ મંત્રાલયનાં રાજભાષા વિભાગનાં સચિવ, Continue Reading