પીએમ મોદી આજે વર્ચ્યુઅલ રેલી દ્વારા હરિદ્વાર લોકસભા સીટ પર પાર્ટી માટે પ્રચાર કરશે. આ સાથે તેઓ ગઢવાલ અને કુમાઉ વિસ્તારમાં વર્ચ્યુઅલ રેલી પણ કરશે. રાજ્યમાં ૧૪ ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને ચૂંટણીને આડે આઠ દિવસ બાકી છે. રાજ્યમાં ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં પીએમ મોદી રાજ્યમાં સ્ટાર પ્રચારક હતા. જે બાદ ભાજપે રાજ્યમાં ૫૭ સીટો પર […]Continue Reading















Recent Comments