અમરેલી

દામનગર પાલિકા માં ભાજપ ની નવી ટિમ ની તાજપોષી અનેક પડકારો વચ્ચે પદઉન્નત નેતા ઓ પાસે શહેરીજનો ને પ્રાથમિક સુવિધા ની આશા અપેક્ષાઓ

દામનગર શહેર ની છ વોર્ડ ધરાવતી “ડ” વર્ગ ની પાલિકા માં ૧૭ બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી ની નવી ટિમ ની ચૂંટણી અધિકારી અને ચૂંટણી ઇન્ચાર્જ ની ઉપસ્થિતિ માં તાજપોષી નવ નિયુકત પદા અધિકારી પ્રમુખ પદે શ્રીમતિ ભાવનાબેન મહિપતગર ગોસાઈ  ઉપ પમુખ મીરાબેન મેહુલભાઈ ચૌહાણ કારોબારી ચેરમેન વિપુલભાઈ બોખા શાસકપક્ષ ના નેતા બાલુબેન સાસલા દંડક શ્રદ્ધાબેન બારડ સહિત ના સદસ્યો ને વિવિધ સમિતિ ઓના હોદ્દેદાર પદે સત્તાવાર નિયુક્ત કરાય અનેક પ્રાથમિક સુવિધા ઓના સુચારુ સંચાલન સફાઈ વ્યવસ્થા પાણી વિતરણ વ્યવસ્થા જાહેર દિવાબતી ઉપરાંત જનસેવા કેન્દ્ર સૌની યોજના સી સી ટીવી કેમેરા બગીચા પ્રધાનમંત્રી આવાસ યોજના બી પી એલ સર્વે વૃદ્ધ પેન્શનર શહેરી ગરીબ આવાસ મફત પ્લોટ  જેવી યોજના ઓના અમલ જેવી સુવિધા સ્પોર્ટ કોપ્લેક્સ જેવી પાયા ની અનેક સુવિધા ઓથી વંચિત દામનગર ને પ્રાથમિક સુવિધા ઓ ઉપલબ્ધ બનાવે તેવી આશા સમાન ધોરણે પ્રાથમિક સુવિધા લોકભોગ્ય બને શહેર ના અંતરયાળ અનેક વિસ્તારો માં મહિના સુધી સફાઈ સેવા પહોંચતી નથી તે માટે નવી ટિમ પાસે અનેક આશા અપેક્ષા શહેરીજનો ઇચ્છીરહ્યા છે 

Related Posts