જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવાયા બાદ અત્યાર સુધીમાં ૫૪૧ આતંકવાદી ઘટનાઓ નોંધાઇ હતી અને આ ઘટનાઓ દરમિયાન ૪૩૯ આતંકવાદી માર્યા ગયા હતા. બજેટ સેશનમાં પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતાં ગૃહમંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાન નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે પાંચ ઓગસ્ટ ૨૦૧૯થી જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં જમ્મુ કાશ્મીરમાં બનેલી આતંકવાદી ઘટનાઓમાં ૯૮ આમ નાગરિકોના પણ મોત થયાં […]Continue Reading













Recent Comments