બજેટમાં કેન્દ્રીય નાણાં મંત્રી ર્નિમલા સીતારમણે જણાવ્યું કે આગામી ૩ વર્ષમાં ૪૦૦ વંદેભારત ટ્રેન ચલાવવામાં આવશે કેન્દ્રીય નાણાપ્રધાન આજે ર્નિમલા સિતારમણે ૨૦૨૨-૨૦૨૩નું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ બજેટ ઘણી રીતે ઐતિહાસિક છે કારણ કે કોરોનોનાના કારણે સતત બીજી વખત બજેટ પેપર પર છપાયું નથી. કોરોના મહામારીના કારણે પાટા પરથી ઉતરી ગયેલી ઈકોનોમીને મજબૂત કરવા […]Continue Reading












Recent Comments