Home Archive by category રાષ્ટ્રીય (Page 1318)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
દેશમાં ૨૦ લાખથી વધુ સક્રિય કેસ છે બીજી તરફ, કોરોના દેશમાં સતત કહેર મચાવી રહ્યો છે અને ઝડપથી આગળ વધી રહ્યો છે અને સતત ૨ દિવસથી ૩ લાખથી વધુ વાયરસના કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગઈકાલે જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩,૪૭,૨૫૪ નવા કેસ નોંધાયા છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા હવે વધીને […]Continue Reading
રાષ્ટ્રીય
ભારત રાષ્ટ્ર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ગુજરાત આ વર્ષે 26 મી જાન્યુઆરીએ નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ટેબ્લોના માધ્યમથી આઝાદીના સંગ્રામમાં ગુજરાતના આદિવાસીઓના યોગદાનને ઉજાગર કરશે. ‘ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરો’ વિષયક ટેબ્લોમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પાલ અને દઢવાવ ગામમાં અંગ્રેજોએ જલિયાંવાલા બાગ કરતાં પણ વધુ ભીષણ Continue Reading
રાષ્ટ્રીય
આજકાલ વધતા પ્રદુષણને કારણે સ્કૈલ્પમાં ફંગલ ઇન્ફેક્શન થવું એ સામાન્ય થઇ ગયુ છે, પરંતુ આ સમસ્યા દિવસને દિવસે ખૂબ જ પ્રમાણમાં વધી રહી છે. આ ઇન્ફેક્શનને કારણે માથામાં નાની-નાની ફોલ્લીઓ થવી, ક્યારેક લોહી નિકળીવું કે પરું થઇ જવું, આમ આ બધા સામાન્ય લક્ષણો જોવા મળતા હોય છે. જો સમયસર તમે આની સારવાર નથી કરતા તો […]Continue Reading
રાષ્ટ્રીય
આજની આ ફાસ્ટ લાઇફમાં નાના બાળકોથી લઇને અનેક મોટા લોકો વાળની સમસ્યાથી કંટાળી ગયા છે. કોઇને વાળ ખરવાની સમસ્યા હોય  તો કોઇને વાળમાં ખોડો થવાની સમસ્યા. પણ શું તમે જાણો છો વાળમાં તેલ નાખવાની આ સાચી રીત વિશે? વાળને સારું પોષણ મળે એ માટે વાળમાં તેલ નાખવું ખૂબ જરૂરી છે. પરંતુ આજકાલ અનેક લોકો વાળમાં […]Continue Reading
રાષ્ટ્રીય
બાળકના જન્મ પછી પેરેન્ટ્સને અનેક પ્રકારની ચિંતાઓ થવાની શરૂ થઇ જાય છે. જો બાળકનું ડાયટ સારું ના હોય તો તેના ગ્રોથમાં પણ અનેક પ્રકારના પ્રોબ્લેમ્સ થવાના શરૂ થઇ જાય છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર પેરેન્ટ્સે બાળકોના ડેઇલી રૂટિનમાં અનેક ઘણી વસ્તુઓને સામેલ કરવી જોઇએ જેથી કરીને તેને હાઇટને લઇને કોઇ પ્રશ્ન ના થાય. આજે અમે તમને […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોનાના કેસમાં વધારો થતાની સાથે જ માર્કેટમાં સંતરા, લીંબુ જેવા વિટામીન સી આપતા ફળોનું વેચાણ વધી જાય છે. માર્કેટમાં આ ફળોનું વેચાણ વધતાની સાથે જ ભાવમાં પણ અનેક ઘણો વધારો થઇ જાય છે. જો કે શિયાળામાં સવારના તડકામાં સંતરા ખાવાની મજા પણ કંઇક અલગ જ આવે છે. સંતરા માત્ર સ્વાદમાં જ નહિં પરંતુ પૌષ્ટિક તત્વોથી […]Continue Reading
રાષ્ટ્રીય
વજન ઘટાડવા માટે આજકાલ અનેક લોકો અલગ-અલગ પ્રકારની કસરત કરતા હોય છે. આમ, કોઇ જીમમાં જાય છે તો કોઇ યોગા કરીને પણ વજનને કંટ્રોલ કરતા હોય છે. તેમ છતા વ્યક્તિને સંતોષ થતો નથી. આમ, જો તમે પણ આ મુંઝવણમાં જો અને તમારે પણ સડસડાટ વજન ઘટાડવુ છે તો હવે તમારે કોઇ ચિંતા કરવાની જરૂર નથી.  […]Continue Reading
રાષ્ટ્રીય
નાભિ પર મધ લગાવવાથી સ્કિનથી લઇને હેલ્થ જેવી અનેક સમસ્યાઓ સામે રાહત મળે છે. આર્યુવેદ અનુસાર નાભિ પર મધ લગાવવાથી પાચન સંબંધિત સમસ્યાઓમાંથી હંમશ માટે છૂટકારો મેળવી શકાય છે. જો તમે મોં પર થતા ખીલથી હવે કંટાળી ગયા છો તો આજથી જ નાભિ પર મધ લગાવવાનું શરૂ કરી દો અને ફેસને કરી દો એકદમ ક્લિન. […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતની સાથે-સાથે દુનિયાના અનેક દેશોમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. જેમાં પહેલી લહેર, બીજી લહેર અને અત્યારે ચાલી રહેલી ત્રીજી લહેરમાં અનેક લોકો આ વાયરસના ઝપેટમાં આવી રહ્યા છે. આ કોરોનામાં અનેક લોકોના પરિવારનો માળો વિખેરાઇ ગયો છે. આમ, હાલમાં ચાલી રહેલી ત્રીજી લહેરમાં જો તમારા ઘરમાં પણ કોઇને કોરોના થયો હોય તો આ […]Continue Reading
રાષ્ટ્રીય
સરકાર માર્ચ સુધીમાં લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ની પ્રારંભિક જાહેર ઓફર લાવશે અને તેની મંજૂરી માટે જાન્યુઆરીના અંત સુધીમાં માર્કેટ રેગ્યુલેટર જીઈમ્ૈંને ડ્રાફ્ટ સબમિટ કરશે. આ મામલા સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે ન્ૈંઝ્રના જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૧ના નાણાકીય ડેટાને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ભંડોળના વિભાજનની પ્રક્રિયા પણ ચાલી રહી છે. […]Continue Reading