Home Archive by category રાષ્ટ્રીય (Page 1319)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
કંપની ઝડપથી વિકસતા વર્ટિકલ્સમાં છે. માર્જિન પ્રોફાઇલ વધુ સારી છે, ડિજિટલ એન્જિનિયરિંગ ક્ષમતાઓ મજબૂત છે અને માંગ મજબૂત છે. કંપનીએ તમામ સેગમેન્ટમાંથી જબરદસ્ત વૃદ્ધિ જાેઈ છે. કંપનીને બજારની સંભાવનાઓથી ફાયદો થશે. બ્રોકરેજ જણાવે છે કે ૨૦૨૨-૨૦૨૪ઈ દરમિયાન કંપનીની ડોલરમાં કમાણી ૨૨% અથવા ૨૦% ઝ્રછય્ઇ હોઈ શકે છે. કંપની લાંબા સમયથી ગ્રાહકો સાથે સંબંધ ધરાવે છે. […]Continue Reading
રાષ્ટ્રીય
ચીની સૈનિકોએ અરૂણાચલ પ્રદેશના એક યુવકનું અપહરણ કર્યાના મામલે રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર આરોપ લગાવતા કહ્યું હતું કે આ મામલે વડાપ્રધાનનું મૌન સાબિત કરે છે કે તેમને કોઈ ફરક નથી પડતો. તેમને એ પણ કહ્યું કે તે આ કિશોરના પરિવારની સાથે ઉભા છે. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરી કહ્યું ‘પ્રજાસત્તાક દિવસના થોડા દિવસો પહેલા ભારતના […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં સતત બીજા દિવસે કોરોનાના કેસની સંખ્યા ૩ લાખને પાર પહોંચી છે પણ સારી વાત એ છે કે છેલ્લા ૨૪ કલાકમાં ૨,૫૧,૭૭૭ દર્દી રિક્વર થયા છે. ત્યારે ૭૦૦થી વધારે લોકોના મોત થયા છે. દેશમાં ઓમિક્રોન વેરિએન્ટના કેસ ૯,૬૯૨ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૬,૧૯૭ નવા કેસ સામે આવ્યા છે. […]Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તર પ્રદેશમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં ગોરખપુર સદર બેઠક પર રાજકીય મુકાબલો જોવા મળી શકે છે. ભીમ આર્મીના સંસ્થાપક અને આઝાદ સમાજ પાર્ટીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ ગોરખપુર સદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરૂદ્ધ ચૂંટણી લડશે. આઝાદ સમાજ પાર્ટીએ ગોરખપુર બેઠક પરથી ચંદ્રશેખર આઝાદને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. પાર્ટીના આ નિર્ણય પર ભીમ આર્મીના […]Continue Reading
રાષ્ટ્રીય
અખિલેશ યાદવ મૈનપુરીની કરહલ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડશે. અત્યાર સુધી એવી અટકળો હતી કે અખિલેશ યાદવ આઝમગઢના ગુન્નૌરથી ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે પરંતુ સમાજવાદી પાર્ટીએ અખિલેશ યાદવની બેઠકની જાહેરાત કરી છે. પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવનો આ બેઠક પર નજીકનું જોડાણ રહ્યુ છે. મુલાયમ સિંહ યાદવે કરહલના જૈન ઇન્ટર કોલેજમાંથી શિક્ષણ […]Continue Reading
રાષ્ટ્રીય
ગોરેગાંવ પશ્ચિમ વિસ્તારમાં કેટલાક યુવકો કોરોના રસીના બંને ડોઝના નકલી પ્રમાણપત્રો બનાવવાનું કામ કરી રહ્યા છે. આ ટોળકી કોરોના રસીના બંને ડોઝના નકલી પ્રમાણપત્રો બનાવવાના નામે લોકોને છેતરતી હતી. આ સુરાગ મળતાં જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મ્સ્ઝ્રની ટીમ સાથે ગોરેગાંવ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો અને ત્યાંથી બે આરોપીઓની ધરપકડ કરી હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ […]Continue Reading
રાષ્ટ્રીય
દેશભરમાં રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યાર સુધી ૧૫૮.૯૬ કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પાસે પણ ૧૨.૭૨ કરોડથી વધારે ડોઝ ઉપલબ્ધ છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધુ ભયાનક રીતે આગળ વધી રહ્યું છે અને રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં ત્રણેય લહેરમાં પહેલીવાર ૨૦ હજારથી વધુ […]Continue Reading
રાષ્ટ્રીય
પોલીસની જીઉર્ં્‌ ટીમ સક્રિય હોવાથી સરહદી વિસ્તાર પર પેટ્રોલિંગની સાથે તપાસ વધારવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. તે જ સમયે, ઈન્ડિયા ગેટ અને ભીડવાળા વિસ્તારોમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા માટે મોબાઈલ પોલીસ કંટ્રોલ રૂમ વાનનો પણ ઉપયોગ કરવામાં આવશે. શંકાસ્પદોની ઓળખ કર્યા બાદ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. ગાઝીપુર મંડીમાં ૈંઈડ્ઢ મળ્યા બાદ […]Continue Reading
રાષ્ટ્રીય
અપર્ણા યાદવ મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર પ્રતીક યાદવની પત્ની છે. અપર્ણાએ ૨૦૧૭માં લખનૌ કેન્ટથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડી હતી. પરંતુ તેઓ ભાજપના રીટા બહુગુણા જાેશી સામે હારી ગયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી અપર્ણા ભાજપમાં જાેડાશે તેવી અટકળો ચાલી રહી હતી.મુલાયમ સિંહ યાદવની પુત્રવધૂ અપર્ણા યાદવ ભાજપમાં જાેડાઈ ગઈ છે. અપર્ણા સપા […]Continue Reading
રાષ્ટ્રીય
ઠંડા વાતાવરણ અને પવનની ઓછી ઝડપને કારણે દિલ્હીના લોકોને પ્રદૂષણથી રાહત મળી રહી નથી. સોમવારે દિલ્હીની હવામાં પ્રદૂષણનું સ્તર વધુ વધી ગયું હતું. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર, સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક સોમવારે ૩૦૦ પોઈન્ટને પાર કરી ગયો હતો, એટલે કે અત્યંત નબળી શ્રેણીમાં. સોમવારે દિલ્હીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક ૩૧૨ પોઈન્ટ રહ્યો હતો. […]Continue Reading