Home Archive by category રાષ્ટ્રીય (Page 1321)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
ગયા વર્ષની જે, અંતરના નિયમોની ખાતરી કરવા માટે દર્શકોને ૬ ફૂટના અંતરે બેસાડવામાં આવશે, અને માસ્ક ફરજિયાત રહેશે. આ દરમિયાન, સમગ્ર વિસ્તારને સેનિટાઈઝ કરવામાં આવશે, અને બેઠક વિસ્તારની નજીક સેનિટાઈઝર ડિસ્પેન્સર પણ સ્થાપિત કરવામાં આવે તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં તમામ સાંસ્કૃતિક સહભાગીઓ અને સશસ્ત્ર દળોના જવાનો માટે રસીના ડબલ ડોઝ ફરજિયાત બનાવવામાં આવ્યા છે. […]Continue Reading
રાષ્ટ્રીય
પાકિસ્તાનના ઉત્તરીય ભાગમાં ૫.૬ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. પાકિસ્તાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં ૫.૬ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં ૧૦૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. પેશાવર, માનશેરા, બાલાકોટ અને ચારસદા સહિત ખૈબર-પખ્તુનખ્વાના અનેક શહેરોમાં Continue Reading
રાષ્ટ્રીય
ઔરંગાબાદ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશને આવી ચેતવણી ૧૫ ખાનગી લેબને મોકલી છે. શહેરમાં ૩૯ ખાનગી લેબને એન્ટિજેન અને ઇ્‌ઁઝ્રઇ ટેસ્ટ કરાવવાની પરવાનગી મળી છે. પરંતુ આમાંથી ૧૫ ખાનગી લેબોએ અત્યાર સુધી એક પણ કોરોના ટેસ્ટ કર્યો નથી. આ તમામ ૧૫ લેબને નોટિસ મોકલવામાં આવી છે. નોટિસમાં લખવામાં આવ્યું છે કે કોરોના ટેસ્ટ કરવાની લેબની પરવાનગી કેમ […]Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે નોમિનેશનની પ્રક્રિયા શુક્રવારથી શરૂ થઈ ગઈ છે, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ રાજ્યમાં ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. પરંતુ હજુ સુધી ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થવાની બાકી છે. જાે કે અગાઉ આ યાદી મકરસંક્રાંતિના અવસર પર જાહેર થવાની આશા હતી અને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ આજે […]Continue Reading
રાષ્ટ્રીય
દેશની રાજધાની દિલ્હીમાં આ બીજી વખત બનશે જ્યારે પ્રજાસત્તાક દિવસ કોરોના મહામારીના નિયમ મુજબ ઉજવવામાં આવશે. જ્યાં ગયા વર્ષની જેમ આ વર્ષે આ આયોજન કોરોના મહામારી વચ્ચે થઇ રહ્યું છે. તે જ સમયે, હવે આ સમારોહ એવા સમયે થશે જ્યારે કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ સમય દરમિયાન ત્યાંના આયોજનની રીતમાં કોઈ મોટો ફેરફાર […]Continue Reading
રાષ્ટ્રીય
વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ અને એકમાત્ર મશીન જે ઓરિઅન સ્પેસક્રાફ્ટને ચંદ્ર પર મોકલવામાં સક્ષમ છે. તેમાં બે નક્કર રોકેટ બૂસ્ટર અને ચાર આર.એસ-૨૫ એન્જિન છે જે પૃથ્વીની કક્ષાથી પરે અને ચંદ્ર બાજુ આશરે ૮.૮ મિલિયન પાઉન્ડનું થ્રસ્ટ એટલે કે જાેર પેદા કરે છે. સ્પેસ લોન્ચ સિસ્ટમના પ્રોગ્રામ મેનેજરના જણાવ્યા અનુસાર, સ્પેસ લોંચ સિસ્ટમ માત્ર એક […]Continue Reading
રાષ્ટ્રીય
છેલ્લા ચાર દિવસથી કોવિડ-૧૯ના કેસોમાં ઘટાડા પછી, મુંબઈમાં બુધવારે નવા કેસોમાં મોટો વધારો જાેવા મળ્યો હતો અને શહેરમાં ૧૬,૪૨૦ નવા ચેપ નોંધાયા હતા. દૈનિક કેસોમાં વધારો દૈનિક સકારાત્મકતા દરમાં વધારા સાથે મેળ ખાય છે, જે મંગળવારે ૧૮.૭ ટકાથી વધીને બુધવારે ૨૪.૩ ટકા થયો હતો.મુંબઈમાં દૈનિક ૨૦,૯૭૧ કેસ નોંધાયા હતા, જે ૮ જાન્યુઆરીએ ઘટીને ૨૦,૩૧૮ થઈ […]Continue Reading
રાષ્ટ્રીય
વધતા કોરોના કેસ અને ઓમિક્રોનના જાેખમને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રસીકરણ ઝડપી બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મુંબઈની સાથે હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ ત્રીજી લહેરની અસર જાેવા મળી રહી છે.કોરોનાના વધતા જતા કેસો વચ્ચે મહારાષ્ટ્ર વેક્સિનની અછતનો પણ સામનો કરી રહ્યુ છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ આ માહિતી આપી હતી. રાજેશ […]Continue Reading
રાષ્ટ્રીય
સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરમાં આ નજારો સૌથી વધુ સાંજના સમય મુજબ જાેવા મળશે જેમાં રાજકોટમાં ૭ કલાક ૩૫ મિનિટ અને ૫૭ સેકન્ડ, અમદાવાદમાં ૭ કલાક ૩૬ મિનિટ અને ૫૨ સેકન્ડ, ધ્રોલમાં ૭ કલાક ૩૫ મિનિટ અને ૩૬ સેકન્ડ, દ્વારકામાં ૭ કલાક ૩૫ મીનિટ અને ૩૯ સેકન્ડના સમયે મધ્ય આકાશમાં નરી આંખે જાેઈ શકાશે. અવકાશ સંશોધન […]Continue Reading
રાષ્ટ્રીય
લતા મંગેશકરના હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમના લાખો ચાહકો તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેમના દ્વારા ગાયેલા ગીતો કોને ન ગમે. લતા મંગેશકરના ગીતો આજના યુગ કરતા અલગ હતા.જાેકે આજે ગીતનું સ્વરૂપ ઘણું બદલાઈ ગયું છે. લતા મંગેશકર હવે ૯૨ વર્ષના છે. આવી સ્થિતિમાં, તેની તબિયત હવે થોડી સારી રહેતી નથી પરંતુ તે હજી […]Continue Reading