Home Archive by category રાષ્ટ્રીય (Page 1320)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
દેશમાં કોવિડ ૧૯ના એક્ટિવ કેસની સંખ્યા વધીને ૧૭,૩૬,૬૨૮ થઈ ગઈ છે. ત્યારે વધુ ૩૧૦ લોકોના સંક્રમણના કારણે મોત થયા છે અને મૃતકોની સંખ્યા વધીને ૪,૮૬,૭૬૧ થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધી કુલ ૩,૫૩,૯૪,૮૮૨ લોકોએ કોરોનાને માત આપી છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી કોવિડ ૧૯ રસીના ૧,૫૮,૦૪,૪૧,૭૭૦ ડોઝ આપવામાં આવ્યા છે.દેશમાં કોરોનાના કેસોની સંખ્યા […]Continue Reading
રાષ્ટ્રીય
પંજાબમાં ૨૦ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે. અગાઉ ૧૪ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની હતી, પરંતુ રવિદાસ જયંતીને કારણે તેને આગળ કરતાં હવે ૨૦ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે.અરવિંદ કેજરીવાલે પહેલાં જ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પંજાબમાં સીએમ પદની રેસમાં નથી. પંજાબનો સીએમ ચહેરો શીખ સમુદાયમાંથી જ હશે. ૨૦૧૭માં સીએમ ચહેરો શીખ સમુદાયનો ન હોવાને કારણે છછઁને મોટો […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા હવે ૮,૨૦૯ થઈ ગઈ છે. રવિવારની તુલનામાં તેમાં ૬.૦૨ ટકાનો વધારો નોંધાયો છે. કોરોના મહામારીથી અત્યાર સુધી કુલ ૩,૫૨,૩૭,૪૬૧ લોકો સાજા થઈ ચૂક્યા છે. કોરોનાની વિરૂદ્ધ ચલાવવામાં આવી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી કુલ વેક્સિનેશનનો આંકડો ૧,૫૭,૨૦,૪૧,૮૨૫ થઈ ગયો છે. ૈંઝ્રસ્ઇ મુજબ […]Continue Reading
રાષ્ટ્રીય
બિરજુ મહારાજનો જન્મ ૪ ફેબ્રુઆરી ૧૯૩૮ના રોજ લખનૌમાં થયો હતો. તેમનું સાચું નામ પંડિત બ્રીજમોહન મિશ્રા હતું. કથક નૃત્યાંગના ઉપરાંત તેઓ શાસ્ત્રીય ગાયક પણ હતા. બિરજુ મહારાજના પિતા અને ગુરુ અચ્છન મહારાજ, કાકા શંભુ મહારાજ અને લચ્છુ મહારાજ પણ પ્રખ્યાત કથક ડાન્સર હતા. બિરજુ મહારાજને ૧૯૮૩માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આ સાથે તેમને સંગીત […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં રસીકરણ અભિયાનને એક વર્ષ પૂર્ણ થયું. દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના ૧૫૬ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગયા વર્ષે ૧૬ જાન્યુઆરીથી દેશમાં આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કરોને રસી આપીને રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ એક વર્ષમાં રસીકરણ ઝુંબેશને વેગવંતી બનાવવા માટે સરકારને સખત મહેનત કરવી પડી હતી. એક તરફ લોકોને રસીકરણ […]Continue Reading
રાષ્ટ્રીય
બિહાર સરકાર દારૂબંધીના કાયદાને અસરકારક બનાવવા માટે સતત કામ કરી રહી છે. સરકાર દારૂની હેરાફેરી કરનારાઓ અને પીનારાઓ સામે સતત કાર્યવાહી કરી રહી છે. પોલીસ દ્વારા દારૂની હેરાફેરી કરનારાઓની સતત ધરપકડ કરવામાં આવી રહી છે. બીજી તરફ બિહાર સરકારના દારૂબંધી કાયદાના કારણે કેસોની વધતી સંખ્યા પર સુપ્રીમ કોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી છે. મુખ્ય ન્યાયાધીશ […]Continue Reading
રાષ્ટ્રીય
૬ મહિના પહેલાથી જ તેઓ બહુજન સમાજને એક કરે છે અને અખિલેશ યાદવને મળતા રહ્યા છે. અખિલેશ યાદવ સાથે લાંબી વાતચીત થઈ છે. હું છેલ્લા બે દિવસથી લખનઉમાં છું. તેમણે કહ્યું કે મારા લોકો (બહુજન સમાજના લોકો) ડરતા હતા કે અમારા નેતા પણ સપા સાથે હોવા જાેઈએ પરંતુ લાગે છે કે અખિલેશને દલિતોની જરૂર નથી. […]Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તર કોરિયાએ તેના પરીક્ષણોને લઈને દેશ પર નવા પ્રતિબંધો લાદવા બદલ અમેરિકન પ્રમુખ જાે બાઇડનના વહીવટ પર નિશાન સાધ્યું અને ચેતવણી આપી કે જાે યુએસ તેના સંઘર્ષાત્મક વલણને ચાલુ રાખશે તો તેની વિરુદ્ધ મજબૂત અને સ્પષ્ટ કાર્યવાહી કરવામાં આવશે. ઉત્તર કોરિયા તાજેતરના મહિનાઓમાં નવા મિસાઇલોના પરીક્ષણોને આગળ ધપાવી રહ્યું છે. કેટલાક નિષ્ણાતો કહે છે કે […]Continue Reading
રાષ્ટ્રીય
ગઢચિરોલી પોલીસ સતત નક્સલવાદીઓ પર નજર રાખી રહી છે. તે જ સમયે, પોલીસ નક્સલવાદીઓને પણ આત્મસમર્પણ કરવાની અપીલ કરી રહી છે, જેથી તેઓ મુખ્ય પ્રવાહમાં જાેડાઈ શકે. મુખ્ય પ્રવાહમાં જાેડાતા નક્સલવાદીઓ અને તેમના પરિવારોને સરકારી યોજનાઓનો લાભ મળે છે. જ્યારે, પોલીસે સી.આર.પી.એફ સાથે મળીને આજે બે લાખ રૂપિયાના ઈનામી નક્સલીની ધરપકડ કરી છે. આને પોલીસની […]Continue Reading
રાષ્ટ્રીય
૨૦૧૪ થી, નરેન્દ્ર મોદી સરકારે લઘુમતી સમુદાયોના કલ્યાણ માટે નયી રોશની, નયા સવેરા, નઈ ઉડાન, સીખો ઔર કમાઓ, ઉસ્તાદ અને નયી મંઝિલ સહિત ૩૬ યોજનાઓ શરૂ કરી છે. સંગઠને કહ્યું કે અલ્પસંખ્યક સમુદાયના સભ્યોએ પણ પ્રધાનમંત્રી આવાસ યોજના, મુદ્રા યોજના, જન ધન યોજના, ઉજ્જવલા યોજના, અટલ પેન્શન યોજના, સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને મોદી સરકાર દ્વારા શરૂ […]Continue Reading