Home Archive by category રાષ્ટ્રીય (Page 1326)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જાેન્સને એક મોટો ખુલાસો કર્યો છે અને તેમાં જણાવ્યું હતું કે હ્લ્‌છ હેઠળ ભારતીયો માટે વિઝા નિયમો હળવા કરવામાં આવશે તે વવત માં સેજ પણ તથ્ય નથી તેમણે આ વાતને ફગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો કે ભારત સાથે મુક્ત વેપાર કરાર હેઠળ ભારતીયો માટે વિઝા નિયમો હળવા કરવામાં આવશે. બોરિસ જાેન્સનની […]Continue Reading
રાષ્ટ્રીય
પંજાબ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ગેરરીતિનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. દેશ ની સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી કરવા તૈયાર છે, કોર્ટે અરજદારને અરજીની નકલ પંજાબ સરકારને સોંપવા કહ્યું હતું. વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે વડા પ્રધાનની સુરક્ષામાં ક્ષતિનો મામલો ચીફ જસ્ટિસની બેંચ સમક્ષ ઉઠાવ્યો હતો, મનિન્દર સિંહે કહ્યું હતું કે ભવિષ્યમાં […]Continue Reading
રાષ્ટ્રીય
મુંબઈ માં વધતા જતા કોરોનાના કેસો ના લીધે મહારાષ્ટ્ર સરકાર ની ઊંઘ હરામ કરી નાખી છે, મુંબઈએકોરોનાના કેસમાં બીજી લહેરની મર્યાદા વટાવી દીધી છે. દેશની આર્થિક રાજધાનીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૧૬૬ કોવિડ કેસ નોંધાયા છે અને ૩ લોકોના મોત થયા છે. એપ્રિલ ૨૦૨૧માં બીજી લહેર દરમિયાન માયાનગરીમાં એક દિવસમાં ૧૧૨૦૬ કેસ નોંધાયા હતા. જ્યારે રાજ્યમાં […]Continue Reading
રાષ્ટ્રીય
આ વર્ષમાં યૂપી વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારેજ યોગી સરકારે મોડી રાતે ૭ આઈપીએસ અધિકારીઓની બદલી કરી છે. જેમાં ચૂંટણી આયોગની સૂચના પહેલા ૨ નવા પોલિસ કપ્તાનની નિમણૂંક કરવામાં આવી છે. વારાણસી અને ચિત્રકૂટ ધામ રેન્જના આઈજીને બદલી દેવામાં આવી છે. વારાણસી રેન્જના આઈજી એસકે ભગત ચિત્રકૂટ રેન્જના આઈજી બનાવવામાં આવ્યા છે. ચિત્રકૂટ રેન્જના આઈજી […]Continue Reading
રાષ્ટ્રીય
અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા કેટલીક સ્કૂલોએ ઓફલાઇન શિક્ષણ બંધ કરી દીધું છે. કોરોનાના કેસોમા વધારો થતા કેટલીક સ્કુલોમાં ફરીથી ઓનલાઈન શિક્ષણ શરુ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે શહેરમાં અનેક સ્કૂલો એવી છે કે જેણે ઓફલાઇન અભ્યાસ બંધ કરવાનો પરિપત્ર જાહેર કર્યો છે. ત્યારે વાલીઓને પોતાના બાળકોને શાળાએ ન મોકલવા જાણ કરવામાં આવી છે. […]Continue Reading
રાષ્ટ્રીય
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં આગામી ૫ દિવસમાં હળવા અને જાેરદાર પવન સાથે તૂટક તૂટક મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. જાે કે, ૦૯ જાન્યુઆરી પછી હળવા વરસાદી ઝાપટા ચાલુ રહી શકે છે. આવતા સપ્તાહના મધ્યમાં ખરાબ હવામાનમાં આરામ રહેશે. હવામાન વિભાગે ૧૦ જાન્યુઆરી સુધી આંશિક વાદળછાયું આકાશ અને ઘણા વિસ્તારોમાં અવિરત વરસાદની […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં કોરોનાની છેલ્લી લહેરમાં લોકોની સારવાર કરતી વખતે ઘણા ડોકટરો સંક્રમિત થયા હતા. ત્યારબાદ ડોકટરોને ૧૪ દિવસની ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા હતા. જેના કારણે અનેક દર્દીઓની સારવાર પણ પ્રભાવિત થઈ હતી. ૈંસ્છ અનુસાર, કોરોનાના બીજી લહેરમાં, દેશભરમાં ૫૦૦ થી વધુ ડોકટરોના પણ કોરોનાથી મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના ૧૮૦૦ થી વધુ દર્દીઓ મળી આવ્યા […]Continue Reading
રાષ્ટ્રીય
મનોજ તિવારી પહેલા સવારે અરવિંદ કેજરીવાલે કોરોના સંક્રમિત હોવાની માહિતી આપી હતી. કેજરીવાલે લખ્યું, ‘મને કોરોના ચેપ લાગ્યો છે, લક્ષણો હળવા છે. મેં અત્યારે મારી જાતને ઘરે ક્વોરન્ટાઇન કરી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓએ પોતાને આઈસોલેટ કરીને કોરોના ટેસ્ટ કરાવવો જાેઈએ.સમગ્ર દેશમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે ત્યારે દિગ્ગજ […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોના સંક્રમણની સાથે સાથે ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. તેની પર ઈકબાલ સિંહ ચહલે કહ્યું કે મહાનગરપાલિકાની પાસે કોરોના દર્દી માટે ૩૦ હજારથી વધુ બેડ ઉપલબ્ધ છે. તેમાંથી ૩,૦૦૦ બેડ ભરાઈ ચૂક્યા છે. દવાઓ અને વેન્ટીલેટર્સ પણ ઉપલબ્ધ છે. કોરોના સામે લડવા માટે અમારી પુરી તૈયારી છે. ૩ જાન્યુઆરીએ મહારાષ્ટ્રમાં કોરોનાના ૧૨,૧૬૦ નવા […]Continue Reading
રાષ્ટ્રીય
ગોલ્ડ એક્સચેન્જાે દેશમાં ડાયનેમિક ગોલ્ડ ઇકોસિસ્ટમ બનાવવાની અપેક્ષા રાખે છે. રેગ્યુલેટરે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ જારી કરાયેલ નોટિફિકેશનમાં જણાવ્યું છે કે વોટ મેનેજર સેબીના મધ્યસ્થી તરીકે રજીસ્ટર કરવામાં આવશે અને તેનું નિયમન કરવામાં આવશે. તેઓ ઈય્ઇ ની રચના માટે જમા કરેલ સોના માટે વૉલ્ટ સેવાઓ પ્રદાન કરશે. વૉલ્ટ મેનેજર પાસે તમામ વ્યવહારોને ઇલેક્ટ્રોનિક રીતે રેકોર્ડ […]Continue Reading