સરકારે ૨૫ ઑક્ટોબરના રોજ ૧૮૦૦૦ કરોડ રૂપિયામાં એર ઇન્ડિયાના વેચાણ માટે ટાટા સન્સની સાથે ખરીદીનો કરાર કર્યો હતો. ટાટા સોદોની અવેજમાં સરકારને ૨૭૦૦ કરોડ રૂપિયા રોકડા આપશે અને એરલાઇન પર બાકી લેણા ૧૫૩૦૦ કરોડના લઇ લેશે. એક અન્ય અધિકારીએ કહ્યું કે સરકારને આ સોદાની અંતર્ગત મળનાર રોકડ રકમ અધિગ્રહણ પ્રક્રિયા પૂરી થયા બાદ જ મળશે. […]Continue Reading












Recent Comments