Home Archive by category રાષ્ટ્રીય (Page 1330)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
ભારત હાલમાં બે વર્ષની મુદત માટે ૧૫-સભ્ય સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય છે અને આ શક્તિશાળી વૈશ્વિક સંસ્થાના કાયમી સભ્યપદ માટે પ્રબળ દાવેદાર છે. ભારત આંતરરાષ્ટ્રીય મંચો પર આતંકવાદ વિરુદ્ધ સતત અવાજ ઉઠાવી રહ્યું છે. તાજેતરમાં તેણે સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું હતું કે તે પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત સીમા પારના આતંકવાદ સામે સખત અને નિર્ણાયક પગલાં લેવાનું ચાલુ […]Continue Reading
રાષ્ટ્રીય
એન્ટી વાઈરલ દવા મોલનુપીરાવીર હવે દેશની ૧૩ કંપનીમાં બનાવવામાં આવશે. જે કોરોનાના પુખ્ત દર્દીઓને ઈમરજન્સીની સ્થિતિમાં સારવાર માટે આપવામાં આવશે. આ દવા ફક્ત તે લોકોને જ ઉપલબ્ધ થશે જેમને રોગ થવાનું જાેખમ વધારે હશે. આ દવા કોરોના સામે ખૂબ અસરકારક માનવામાં આવે છે. સંશોધન દર્શાવે છે કે જે દર્દીઓને મોલનુપીરાવીર દવા આપવામાં આવી હતી તેઓને […]Continue Reading
રાષ્ટ્રીય
ઓમિક્રોન વેરિઅન્ટ સામે આવ્યા બાદ સરકારે ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકોને રસી આપવાનો ર્નિણય લીધો છે. તેમનું રસીકરણ જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે. આ વયજૂથના લોકોને માત્ર કોવેક્સિન આપવામાં આવશે. આ સાથે આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને ત્રીજા ડોઝ તરીકે સાવચેતીનો ડોઝ આપવામાં આવશે.ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના ૬,૩૫૮ […]Continue Reading
રાષ્ટ્રીય
કૃષિ કાયદાઓ સામે ખેડૂતોનું આંદોલન સમાપ્ત થયા પછી વડા પ્રધાન જીછડ્ઢ પ્રમુખ સુખબીર સિંહ બાદલના મતવિસ્તારની મુલાકાત લેશે. સંગરુરના પીજીઆઈ સેટેલાઇટ સેન્ટરની પણ ૨૦૧૩માં જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તેની ઓપીડી શરૂ થઈ ગઈ છે. તે જ સમયે, છૈંૈંસ્જી ભટિંડાનો શિલાન્યાસ ૨૦૧૬ માં કરવામાં આવ્યો હતો અને તે હવે કાર્યરત છે. જાે કે ફિરોઝપુર બેઠક […]Continue Reading
રાષ્ટ્રીય
વિશ્વ પ્રવાસન ધામ તરીકે ખ્યાતિ પ્રાપ્ત સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેવડીયા ખાતે તાજ હોટલ્સ દ્વારા હોટેલ નિર્માણના સ્ર્ંેં પણ આ સોમવારે કરવામાં આવ્યા છે. આ હોટેલ પ્રોજેક્ટ વનબંધુ વિસ્તારના આદિજાતિ યુવાઓ માટે મોટા પાયે રોજગાર અવસર સર્જન કરશે. એટલું જ નહીં, સ્થાનિક સ્તરે સ્વરોજગારી પણ વિવિધ ગૃહ-હસ્તકલા ઉદ્યોગથી મળશે. ૨૭મી ડિસેમ્બરે સંપન્ન થયેલી પ્રિ-વાયબ્રન્ટ સ્ર્ંેંની પાંચમી […]Continue Reading
રાષ્ટ્રીય
રાજધાની દિલ્હીમાં અત્યાર સુધીમાં ૧૪૨ લોકો ઓમિક્રોનથી સંક્રમિત થયા છે. બીજા નંબર પર મહારાષ્ટ્ર છે, જ્યાં ૧૪૧ લોકો તેની ઝપેટમાં આવ્યા છે. તે જ સમયે, કારેલમાં ૫૭, ગુજરાતમાં ૪૯, રાજસ્થાનમાં ૪૩, તેલંગાણામાં ૪૧, તમિલનાડુમાં ૩૪ અને કર્ણાટકમાં ૩૧ લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થયા છે. મધ્યપ્રદેશમાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત ચાર, આંધ્ર પ્રદેશમાં ૬, પશ્ચિમ બંગાળ, હરિયાણા […]Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તરાખંડના કેદાર ઘાટીના હિમાલયના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી થઈ રહેલી હિમવર્ષાને કારણે સમગ્ર કેદાર ઘાટી ઠંડીની ચપેટમાં આવી ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના અભાવે ઠંડી પડી રહી છે. આવી સ્થિતિમાં કેદાર ઘાટીમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. કેદારનાથ, તુંગનાથ, મદમહેશ્વરની સાથે ચોપતામાં પણ રવિવારે હિમવર્ષા થઈ હતી. મીની સ્વિટ્‌ઝર્લેન્ડના ચોપતામાં બરફવર્ષાનો આનંદ માણવા સાથે Continue Reading
રાષ્ટ્રીય
ઈમરાન ખાનના શાસનમાં પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓની વેદના ચાલુ છે. ધાર્મિક લઘુમતીઓ સામે હિંસા, લઘુમતી છોકરીઓનું અપહરણ, બળજબરીથી ધર્માંતરણ અને ધાર્મિક સંસ્થાઓની તોડફોડની ઘટનાઓ વારંવાર બની છે. પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓ પર બળજબરીથી ધર્માંતરણના નોંધાયેલા ઘણા કિસ્સાઓમાંથી આ થોડા છે. તેના લઘુમતીઓના હિતોનું રક્ષણ ન કરવા બદલ આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા પાકિસ્તાનની વારંવાર ટીકા Continue Reading
રાષ્ટ્રીય
પુર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની પાર્ટી- પંજાબ લોક કોંગ્રેસ ગઠબંધનના આધારે જ આગળ વધવાનો ર્નિણય લઈ લીધો છે. જાે કે આ ગઠબંધનમાં ભાજપ જ મોટી પાર્ટી હશે અને રાજ્યની ૭૦થી વધુ સીટોં પર ચૂંટણી લડવાની શક્યતાઓ છે. પજાબ વિધાનસભાની કુલ ૧૧૭ સીટોં છે. બંને સિનીયર નેતા પંજાબમાં સીંટોની વહેંચણી બાબતે વાતચીત થઈ છે. કેપ્ટને પહેલેથી […]Continue Reading
રાષ્ટ્રીય
દર વર્ષે આ દિવસે લોકોમાં નાતાલની શુભેચ્છા પાઠવવામાં આવે છે. જેમાં દરેક જગ્યાએ ક્રિસમસ ટ્રી શણગારવામાં આવે છે, સફેદ દાઢીવાળા સાન્તા લાલ કપડા પહેરીને બાળકોને ભેટ અને ખુશીઓ વહેંચતા જાેવા મળે છે. લોકો ચર્ચમાં જઈને ઈસુની સામે મીણબત્તીઓ પ્રગટાવે છે અને પવિત્ર બાઈબલ વાંચે છે. આ પછી, આ તહેવાર પર એકબીજાને અભિનંદન પાઠવે છે. આજે […]Continue Reading