Home Archive by category રાષ્ટ્રીય (Page 1329)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરીના કાર્યક્રમો માટે, જાે હોલ બુક કરવામાં આવ્યો હોય, તો ક્ષમતામાંથી માત્ર ૫૦ ટકા લોકોની હાજરીની મંજૂરી છે. ઉપરાંત, આયોજકોએ ભીડ ન વધે તેની કાળજી રાખવી, એકબીજા વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખવું, માસ્કનો ઉપયોગ અને સેનિટાઈઝરની યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ નવા નિયમમાં બાળકો […]Continue Reading
રાષ્ટ્રીય
રાજ્યમાં સૌથી વધુ કેસ વધવાનું કારણ ડેન્ગ્યુનો ડેન-૨ પ્રકાર છે. તે જ સમયે, આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, તે દર્દીના લીવર અને ફેફસાને અસર કરે છે. નિષ્ણાતોના મતે, આ પ્રકારની અસર સૌથી પહેલા પેટ પર થાય છે, જેના કારણે દર્દીને પેટમાં દુખાવાની સાથે તાવની ફરિયાદ રહે છે. આ પ્રારંભિક તાવમાં પ્લેટલેટ્‌સ ઓછા થતા નથી અને આ […]Continue Reading
રાષ્ટ્રીય
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ધર્મ સંસદ કાર્યક્રમના છેલ્લા દિવસે સંત કાલીચરણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું, તેમણે દેશના ભાગલા માટે બાપુને જવાબદાર ગણાવ્યા હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે આપેલા આ વિવાદિત નિવેદનથી નારાજ કોંગ્રેસ સહિત અન્ય પક્ષોના નેતાઓએ આકરી ટીકા કરી હતી. મહાત્મા ગાંધી પર કરનારા કાલીચરણ મહારાજ વિરુદ્ધ હ્લૈંઇ નોંધવામાં આવી હતી. Continue Reading
રાષ્ટ્રીય
દેશના દૂર-દૂરના સ્થળોએ કનેક્ટિવિટી સુધારવાના વડા પ્રધાનના વિઝનને અનુરૂપ લગભગ રૂ. ૮૭૦૦ કરોડના મૂલ્યના બહુવિધ રોડ સેક્ટર પ્રોજેક્ટ્‌સનું ઉદ્‌ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવશે. એસએસપી નૈનીતાલે અગાઉ ઉચ્ચ અધિકારીઓને પત્ર લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજાનારી રેલી માટે પોલીસ દળ આપવા વિનંતી કરી હતી. ડીઆઈજી કુમાઉ ઓફિસથી મળેલી માહિતી અનુસાર, ગુરુવારે પીએમ મોદીની રેલી દરમિયાન ૧૦ Continue Reading
રાષ્ટ્રીય
પેટ્રોલ-ડિઝલની ખપત ઓછી થાય તે માટે કેન્દ્ર સરકારે ઇ-વ્હીકલના વેચાણને પ્રોત્સાહન આપ્યુ છે. કેન્દ્ર સરકારે ઇ વાહનોના ઉત્પાદન માટેની સ્કિમ માટે રૂા.૨૫,૯૩૮ કરોડની ફાળવણી કરી છે. આ ઉપરાંત ગુજરાત સહિત દેશભરમાં ઇ વાહનો માટે ચાર્જીગ સ્ટેશન બનાવવાનુ શરૂ કરવામાં આવ્યુ છે. બેટરીની કિમત ઓછી થાય તે માટે પણ કેન્દ્ર સરકારે ઉત્પાદન સબંધિત સ્કિમને મંજૂરી આપી […]Continue Reading
રાષ્ટ્રીય
આંધ્રપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સોમુ વીરરાજુએ વચન આપ્યું છે કે જાે આંધ્ર પ્રદેશમાં ભાજપ સત્તા પર આવશે તો તે ૫૦ રૂપિયા પ્રતિ ક્વાર્ટર બોટલના ભાવે ‘ગુણવત્તા’વાળો દારૂ વેચશે. હાલમાં ગુણવત્તાયુક્ત દારૂની એક ક્વાર્ટર બોટલ ૨૦૦ રૂપિયાથી વધુમાં વેચાય છે. વિજયવાડામાં પાર્ટીની જાહેર સભાને સંબોધતા, વીરરાજુએ લોકોને “નબળી” ગુણવત્તાયુક્ત દારૂને વધુ પડતા ભાવે વેચવા બદલ […]Continue Reading
રાષ્ટ્રીય
આ કૌભાંડ સંબંધમાં લીધેલા પગલાંની વિગતો પણ આપી હતી. બ્લેક મની એક્ટ અને આવકવેરા અધિનિયમ હેઠળ વિવિધ કોર્ટમાં ૪૬ ફરિયાદો પણ થઈ ચૂકી છે. ૮૩ જેટલા કેસમાં સર્ચ અને સર્વે કામગીરી હાથ ધરવામાં આવ્યું હતું સીબીટીડીના જણાવ્યા મુજબ આ કેસ સંદર્ભમાં વેરાકીય આવક પણ શરૂ થઈ ચૂકી છે. જેમની સામે ફરિયાદો થઈ છે તેમની પાસેથી […]Continue Reading
રાષ્ટ્રીય
૨૦૨૧ વર્ષમાં અરબી સમુદ્ર ઉપર સર્જાયેલું આ પ્રથમ વાવાઝોડું હતું. તે અતિભયાનક કેટેગરીમાં મુકાયા પછી ૧૭ મે ૨૦૨૧ના રોજ દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક પર ત્રાટક્યું અને ૨૪ નાગરિકોનો ભોગ લઈ ગયું. પછીથી સૌરાષ્ટ્ર થઈ રાજસ્થાન પર જઈ વિલીન થયું હતું. બંગાળના અખાતમાં સર્જાયેલું યાસ વાવાઝોડું ૨૬ મેના દિવસે ઓડિશા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ ઉપરાંત આંદામાન-નિકોબાર ટાપુઓને […]Continue Reading
રાષ્ટ્રીય
આર્ત્મનિભર ભારત અભિયાન હેઠળ ભારતમાં બનેલી આઈએનએસ વિશાખાપટ્ટનમને ભારતીય નેવીમાં કમિશન કરવામાં આવી છે. આઈએનએસ વિશાખાપટ્ટનમ દેશ માટે એક ઉદાહરણ છે. ૭૫ ટકા સ્વદેશી ઉપકરણોથી બનેલી આ સબમરીનમાં આધુનિક હથિયારો લાગેલા છે. દુશ્મનોને ભારતીય સીમામાં આવતાં જ બરબાદ કરી નાખવાની ક્ષમતા ધરાવતી આઈએનએસ વિખાશાપટ્ટનમ નૌસેનાની શાન છે.દેશના નેવીની શક્તિમાં વધારો કરતાં સબમરીન આઈએનએસ વેલાનો સમાવેશ Continue Reading
રાષ્ટ્રીય
નાસા બ્રહ્માંડનાં રહસ્યોને જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે જેમાં એલિયન્સ પણ સામેલ છે. તેથી જ નાસાએ તાજેતરમાં જ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ લોન્ચ કર્યુ છે જે બ્રહ્માંડનાં રહસ્યો પરથી પરદો ઉઠાવશે. નાસા એલિયન્સનાં રહસ્યોને જાણવા માટે વર્ષોથી પ્રયાસ કરી રહ્યું છે, જાેકે, હજુ સુધી તેને તેમાં કોઇ સફળતા પ્રાપ્ત થઇ નથી અને તેને ધ્યાનમાં રાખીને […]Continue Reading