Home Archive by category રાષ્ટ્રીય (Page 1339)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનની દશા ખરાબ ચાલી રહી છે.હવે એવી સ્થિતિ સર્જાઈ છે કે, પાકિસ્તાન પોતાના કર્મચારીઓને પગાર પણ સમયસર આપી શકે તેવી સ્થિતિમાં નથી. આ વાત પણ દુનિયા સામે આવતા પાકિસ્તાનનો ફજેતો થયો છે.યુરોપના સર્બિયા નામના દેશમાં પાકિસ્તાની એમ્બેસીના કર્મચારીઓએ સોશિયલ મીડિયા પર પગાર નહીં મળવાનુ દુખ વ્યક્ત કર્યુ છે.કર્મચારીઓએ વડાપ્રધાન ઈમરાનખાનને […]Continue Reading
રાષ્ટ્રીય
ડીદીની એક લાઇનની જાહેરાતમાંઆ માટે કોઈ સમજૂતી આપવામાં આવી નથી, પરંતુ આના પગલે ડીદી અને અન્ય ટેક જાયન્ટ કંપનીઓ જેમકે અલી બાબા જૂથ વગેરેના શેરના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અલી બાબા જેવા જૂથને પણ ડેટા સિક્યોરિટી અને ઇજારાશાહી વિરુદ્ધના અભિયાનના લીધે ફટકો પડયો હતો. જુલાઈમાં રેગ્યુલેટરે જણાવ્યું હતું કે તેઓ વિદેશી બજારમાં ટ્રેડિંગ કરતી […]Continue Reading
રાષ્ટ્રીય
વોશિંગ્ટન અને બૈજિંગ વચ્ચે કંપનીઓના અમેરિકામાં ટ્રેડિગં કરતી કંપનીઓની વધુને વધુ માહિતી લાવવા અંગે લાંબા સમયથી ચાલતા વિવાદની વચ્ચે સિક્યોરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ કમિશને (એસઇસી)એ ગુરુવારે આ નિયમ પસાર કર્યો હતો. એસઇસીના જણાવ્યા મુજબ વિદેશી અધિકાર ક્ષેત્રમાં ઓડિટરનો ઉપયોગ કરનારી કંપનીઓએ પણ તે સુનિશ્ચિત કવું પડશે કે તેમની માલિકી કે કંટ્રોલ સરકારી એકમના હાથમાં નથી. તેના […]Continue Reading
રાષ્ટ્રીય
ઘણા દેશોએ અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકારને માન્યતા આપવાની ના પાડી દીધી હતી. સાથે એવી માગ કરી હતી કે તાલિબાને એક લોકશાહી શાસન મુજબ કામ કરવું પડશે. અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા મેળવ્યા બાદ ગરીબીનું પ્રમાણ વધ્યું છે. ઘણા પરિવાર પોતાની પુત્રીઓને નાની વયે જ વેચવા લાગ્યા છે અને તેની ખરીદી લગ્નો માટે થઇ રહી છે. જ્યારે બળજબરીથી થતા […]Continue Reading
રાષ્ટ્રીય
કોલકાત્તામાં જન્મેલાં અને દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલાં ગીતા ગોપીનાથ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાં ડેપ્યુટી એમડી બન્યા છે. આઈએમએફમાં ઉચ્ચ હોદ્દો મેળવનારા તેઓ પ્રથમ ભારતીય મહિલા છે. અત્યારે ગીતા ગોપીનાથ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાં ચીફ ઈકોનોમિસ્ટ તરીકે કાર્યરત છે. ૨૦૨૨થી તેઓ ચાર્જ સંભાવશે. તેઓ જીઓફ્રી ઓકામોટોની જગ્યા લેશે. ટેકનિકલી આ હોદ્દાને ફર્સ્‌ટ ડેપ્યુટી એમડી Continue Reading
રાષ્ટ્રીય
સર્બિયામાં પાકિસ્તાનની એમ્બેસીમાં કાર્યરત એક વિદેશ વિભાગના અધિકારીએ ટિ્‌વટરમાં ઈમરાન ખાન ઉપર વ્યંગ કરતો વીડિયો મૂક્યો હતો. પાકિસ્તાન એમ્બેસી સર્બિયાના ઓફિશ્યિલ ટિ્‌વટર એકાઉન્ટમાંથી વીડિયો શેર થયો હતો. જેમાં ઈમરાન ખાનના એક નિવેદન પર કટાક્ષ કરતું સોંગ હતું. પાકિસ્તાની પીએમ ઈમરાન ખાને કહ્યું હતું કે આપને ઘબરાના નહીં હૈ… એ વાક્ય ઉપર ભારે કટાક્ષ થયો હતો. […]Continue Reading
રાષ્ટ્રીય
વિશ્વ આરોગ્ય સંસ્થાના નિષ્ણાતોની ટીમ દક્ષિણ આફ્રિકાના ગાઉટેન્ગ પ્રાંતમાં ધસી ગઇ છે. ઓમિક્રોનનું કેન્દ્ર ગણાતાં આ પ્રાંતમાં સર્વિલિયન્સ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ વધારવામાં આવ્યું છે. આ ટીમ હાલ નવા વાઇરસના જેનોમિક સિકવન્સિંગ કરી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં ૮૦ ટકા કોરોનાના કેસ ગાઉટેન્ગ પ્રાંતમાં નોંધાયા છે. ગુરૂવારે આ પ્રાંતમાં નવા ૧૧,૫૦૦ કેસો નોંધાયા હતા જે આગલા […]Continue Reading
રાષ્ટ્રીય
પાકિસ્તાનના સિયાલકોટમાં ઇસ્લામનું અપમાન કરવાના આરોપો લગાવી કટ્ટરવાદીઓના ટોળાએ એક શ્રીલંકાઇ વ્યક્તિની ઢોર માર મારીને હત્યા કરી દીધી હતી. એટલુ જ નહીં આ ધર્મ જનૂની ટોળાએ ખુલ્લેઆમ શ્રીલંકાઇ વ્યક્તિના મૃતદેહને આગ લગાવી દીધી હતી. ઘટના બાદ વધી રહેલી તંગદીલીને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન સરકારે પુરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં પોલીસ તૈનાત કરી દીધી હતી. આ ઘટના સિયાલકોટના […]Continue Reading
રાષ્ટ્રીય
નાણા મંત્રાલયે ૩.૭૩ લાખ કરોડના સપ્લિમેન્ટરી ડિમાન્ડ સંસદમાં રજૂ કરી નાણા મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન પંકજ ચૌધરીએ આજે લોકસભામાં બીજી સપ્લિમેન્ટરી ડિમાન્ડ રજૂ કરી હતી. ત્યારબાદ નાણા પ્રધાન ર્નિમલા સિતારમને રાજ્યસભામાં નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ની સપ્લિમેન્ટરી ડિમાન્ડ રજૂ કરી હતી. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજ અનુસાર ૬૨,૦૫૭ કરોડ રૃપિયા એર ઇન્ડિયા એસેટ હોલ્ડિંગ Continue Reading
રાષ્ટ્રીય
ટેલિકોમ વિભાગે ઓક્ટોબરમાં ટેલિકોમ ઓપરેટરોની ફાઇનાન્સિયલ બેંક ગેરંટીની ૮૦ ટકા જરૂરિયાતો ઘટાડી હતી. ટેલિકોમ લાયસન્સ માટે અગાઉ ૨૨૦ કરોડ રૂપિયાની બેંક ગેરંટી ચૂકવવી પડતી હતી. જે હવે ઘટીને ૪૪ કરોડ રૂપિયા થઇ ગઇ હતી. આ માટે સરકારે આ અંગેના નિયમોમાં સંશોધન કર્યુ છે. આવી જ રીતે ટેલિકોમ ઓપરેટરોને હવે એક સર્કલ દીઠ મહત્તમ ૮.૮ કરોડ […]Continue Reading