Home Archive by category રાષ્ટ્રીય (Page 1340)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
પંજાબના ગુરદાસપુર નજીકમાં આવેલા સલેમપુર અરૈયા ગામમાંથી પોલીસને એક ટિફિન બોમ્બ અને ચાર હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતા. પેકિંગ જાેઈને પોલીસે એવી અટકળ લગાવી હતી કે એ પાકિસ્તાનમાંથી ઘૂસાડવામાં આવ્યા હતા. અગાઉ દીનાનગરમાંથી આરડીએક્સનો જથૃથો મળી આવ્યો હતો. પોલીસ અધિકારી ઈકબાલ પ્રીત સિંહે જણાવ્યું હતું કે પ્રાથમિક ચેકિંગ દરમિયાન આ વિસ્ફોટકો અને હેન્ડ ગ્રેનેડ મળી […]Continue Reading
રાષ્ટ્રીય
મુંબઇની શાકભાજી બજારોમાં ભલે ૪૦થી ૫૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે કાંદા વેંચાઇ રહ્યા હોય પરંતુ ખેડૂતોને તેની કેટલી ઓછી કિંમત મળી રહી છે તેનો અંદાજે સોલાપુરના એક ખેડૂતને ૧૧૨૩ કિલો કાંદા વેંચીને મળેલા ભાવ પરથી આવશે. આટલા કિલો કાંદા વેંચ્યા પછી પણ ખેડૂતના હાથમાં માત્ર ૧૨ રૂપિયા જ આવ્યા. કમીશન એજન્ટે દાવો કર્યો છે કે […]Continue Reading
રાષ્ટ્રીય
દેશના ટોચના જિનોમ વૈજ્ઞાાનિકોએ ૪૦ વર્ષ અને તેથી વધુ વયના લોકોને કોરોના રસીનો બૂસ્ટર ડોઝ આપવાની ભલામણ કરી છે. ઈનસાકોગ કોરોનાના જિનોમિક પરિવર્તનોનું નિરીક્ષણ કરવા માટે સરકાર દ્વારા સ્થાપિત રાષ્ટ્રીય પરિક્ષણ પ્રયોગશાળાઓનું નેટવર્ક છે. ભારતીય સાર્સ-કોવ-૨ જિનોમિક્સ સિક્વન્સિંગ કન્સોર્ટિયમ (ઈનસાકોગ)ના સાપ્તાહિક બુલેટિનમાં જણાવાયું હતું કે, બધા જ બીન-જાેખમવાળા લોકોનું રસીકરણ અને Continue Reading
રાષ્ટ્રીય
કર્ણાટકમાં ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ નોંધાયા પછી તંત્ર સાબદું થઈ ગયું છે અને વિદેશી પ્રવાસીઓનું નિરીક્ષણ સઘન બનાવી દીધું છે. જાેકે, બેંગ્લુરુમાં આફ્રિકન દેશોમાંથી આવેલા ૧૦ વિદેશી નાગરિક ગુમ થઈ ગયા છે. એટલું જ નહીં તેમના ફોન પણ બંધ આવી રહ્યા છે. બેંગ્લુરુમાં ઓમિક્રોનના બે કેસ મળ્યા હતા, જેમાંથી એક દક્ષિણ આફ્રિકાથી આવેલ વિદેશી પ્રવાસી […]Continue Reading
રાષ્ટ્રીય
શ્રીલંકન સરકારે ડીપ-સી કન્ટેનર પોર્ટ વિકસાવવા માટે ભારત અને જાપાન સાથેનો ત્રીપક્ષીય કરાર રદ કર્યાના મહિનાઓ પછી ગયા મહિને કોલોમ્બો પોર્ટનું પૂર્વીય કન્ટેનર ટર્મિનલ વિકસાવવા માટે સરકારી માલિકીની ચીન હાર્બર એન્જિનિયરિંગ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ચીન બેઈજિંગના વિવાદાસ્પદ બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ (બીઆરઆઈ) પ્રોજેક્ટ હેઠળ શ્રીલંકામાં વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સમાં Continue Reading
રાષ્ટ્રીય
હિન્દ મહાસાગરમાં ચીની સૈન્યના ઝડપથી થઈ રહેલા વિસ્તરણ અને ગતિવિધિઓની પૃષ્ઠભૂમિમાં નૌકાદળના પ્રમુખ એડમિરલ આર. હરિકુમારે જણાવ્યું હતું કે, ભારતીય નૌકાદળ કોઈપણ જાેખમનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. એડમિરલ કુમારે ત્રણેય સૈન્યના એકીકરણની દિશામાં થઈ રહેલા મહત્વાકાંક્ષી સુધારાનું સમર્થન કર્યું, જેમાં એક સંયુક્ત સમુદ્રી ‘થિયેટર’ કમાનની સ્થાપનાનો સમાવેશ થાય છે. Continue Reading
રાષ્ટ્રીય
પ્રદૂષણને લઇને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે પાંચ સભ્યોની એન્ફોર્સમેન્ટ ટાસ્ક ફોર્સ તૈયાર કરવામાં આવી છે. જ્યારે દિલ્હીના પ્રદૂષણને લઇને કોર્ટે કહ્યું કે અમે જાેઇ રહ્યા છીએ કે મીડિયાનો ચોક્કસ વર્ગ એ દેખાડવાનો પ્રયાસ કરી રહ્યો છે કે અમે ખલનાયક છીએ. અમે સ્કૂલોને બંધ કરવા માગીએ છીએ. દિલ્હી સરકારે કહ્યું હતું કે અમે […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે કેટલાક જરૂરી સવાલો અને તેના જવાબો આપીને નાગરિકોની વચ્ચે જાગૃતતા વધારી છે. તેમાં જણાવ્યું છે કે, જેમનું વેક્સનેશન થઈ ગયું છે એવા લોકો વધારે સુરક્ષિત છે.વેક્સિનની અસર નહીં થાય એવો કોઈ પુરાવો નથી. જાેકે વાયરસના સ્પાઈક જેનામાં થયા તેનામાં કેટલાક મ્યૂટેશનના કારણે વેક્સિનની અસર ઓછી […]Continue Reading
રાષ્ટ્રીય
શીતકાલીન સત્રના સમાપન બાદ છૈંસ્ૈંસ્ના બિહાર પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય અખ્તરૂલ ઈમાન વિધાનસભા સ્પીકર વિજય કુમાર સિન્હા પર બરાબરના વરસ્યા હતા અને રાષ્ટ્રીય ગાન અને રાષ્ટ્રગીતની નવી પરંપરા થોપવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે જ ઈમાને એવી દલીલ કરી હતી કે, બંધારણમાં ક્યાંય પણ નથી લખ્યું કે, રાષ્ટ્રગીત ગાવું ફરજિયાત છે. વધુમાં ઈમાને કહ્યું કે, […]Continue Reading
રાષ્ટ્રીય
યાહૂના રીપોર્ટમાં કહેવાયું હતું કે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા યથાવત રહી છે. યુઝર્સે વર્ષભર નરેન્દ્ર મોદીનું નામ યાહૂમાં સર્ચ કર્યું હતું. એ પછી બીજા ક્રમે વિરાટ કોહલી સર્ચ થયા હતા. મમતા દીદીની લોકપ્રિયતા વધી હતી.૨૦૨૧માં ન્યૂઝ મેકર કેટેગરીમાં ખેડૂતો છવાયેલા રહ્યા હતા. ખેડૂત આંદોલન વર્ષભર પ્રથમ નંબરે રહ્યું હતું. શાહરૃખ ખાનનો દીકરો આર્યન ખાન નશીલા પદાર્થના […]Continue Reading