Home Archive by category રાષ્ટ્રીય (Page 1448)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
ભારત અને વિશ્વમાં કોરોના સામે લડવા માટે વેક્સિનેશન કાર્યક્રમો ચાલી રહ્યા છે. આવામાં ટ્રાયલમાં ૯૦.૪% કાર્યક્ષમ હોવા છતાં અમેરિકામાં નોવાવેક્સને મંજુરી મળવી મુશ્કેલ છે. ત્યાંના નિયમો ઘરેલું જરૂરિયાત પૂરી થયા પછી કોઈ અન્ય વેક્સિનને તાત્કાલિક ઉપયોગ માટેની મંજૂરી આપતા અટકાવે છે. આવામાં આ વેક્સિન ભારતમાં ઉપલબ્ધ થઇ શકે એમ છે. કેમ કે કોવિશિલ્ડનું ઉત્પાદાન કરી […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં કોરોનાના નવા કેસમાં ઝડપથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. પાછલા ૭૫ દિવસના સૌથી ઓછા કેસ સોમવારે નોંધાયા છે. આ પહેલા રવિવારે નવા ૭૦ હજારથી વધારે કેસ નોંધાયા હતા. રવિવારે કોરોનાના કારણે ૩૯૨૧ લોકોએ દમ તોડ્યો હતો જેમાં સોમવારે નોંધાયેલા મૃત્યુઆંકમાં ઘટાડો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નવા આંકડા પ્રમાણે પાછલા ૨૪ […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર અત્યારે શાંત પડી છે. દેશમાં કોરોનાના કેસોમાં ઘણો ઘટાડો આવ્યો છે. બીજી તરફ કોરોનાને રોકવા માટે રસીકરણ અભિયાન પણ તેજ કરવામાં આવ્યું છે. કોરોનાને રોકવા માટે વેક્સિનેશનને સૌથી કારગર માનવામાં આવી રહ્યું છે. જાે કે વેક્સિનેશન બાદ અનેક લોકોમાં તેની આડઅસર પણ જાેવા મળી રહી છે. ત્યારે હવે ભારતમાં કોરોના […]Continue Reading
રાષ્ટ્રીય
રામ વિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)માં મોટુ ભંગાણ પડ્યું છે. પાર્ટીના પાંચ સાંસદોએ રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનને તમામ હોદ્દા પરથી હટાવી દીધા છે. સાથે જ ચિરાગના કાકા પશુપતિ કુમાર પારસની નેતા તરીકે પસંદગી કરાઈ છે. તેમને રાષ્ટ્રીય અધ્યક્ષની સાથે સંસદીય દળના નેતાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. આ સાથે એલજેપીના સાંસદ પશુપતિ કુમાર પારસ, […]Continue Reading
રાષ્ટ્રીય
રાજકીય કોરિડોરમાં હાલ રણનીતિકાર પ્રશાંત કિશોર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવાર વચ્ચેની બેઠક ચર્ચાનો વિષય બનેલી છે. આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા ચીફ રામદાસ આઠવલેએ તે મીટિંગનો ઉલ્લેખ કરીને પોતાના ખાસ અંદાજમાં વિપક્ષ પર નિશાન સાધ્યું છે. આઠવલેના કહેવા પ્રમાણે શરદ પવાર અને પ્રશાંત કિશોરની બેઠકથી વિપક્ષની કોઈ […]Continue Reading
રાષ્ટ્રીય
સેન્સેક્સ ઃ- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૪૭૪.૭૬ સામે ૫૨૪૯૨.૩૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૧૯૩૬.૩૧ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જાેવા મળ્યોપ સરેરાશ ૬૫૪.૬૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૬.૭૭ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૫૫૧.૫૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!નિફ્ટી ફ્યુચર Continue Reading
રાષ્ટ્રીય
એક દિવસની રાહત બાદ સરકારી તેલ કંપનીઓએ આજે ??ફરીથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. સોમવારે પેટ્રોલનાં ભાવમાં પ્રતિ લિટર ૨૯ પૈસાનો વધારો થયો છે, જ્યારે ડીઝલની કિંમતમાં આજે ૩૦ પૈસાનો વધારો થયો છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની વધતી માંગને કારણે તેના દરોમાં પણ ઉછાળો જાેવા મળી રહ્યો છે. ઇંધણનાં ભાવમાં વધારા બાદ આજે […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં સતત સાત દિવસથી કોરોનાના નવા કેસનો આંકડો ઘટી રહ્યો છે અને આ આંકડો ૧ લાખની અંદર નોંધાઈ રહ્યો છે. આ સાથે પાછલા ૭૨ દિવસના સૌથી ઓછા કેસ નોંધાયા છે. આ પહેલા ૩૧ માર્ચના રોજ ૭૨,૩૩૦ નવા કેસ નોંધાયા હતા. ભારતમાં કોરોનાના કેસ ૪ લાખથી એક લાખની અંદર આવી ગયા પરંતુ મૃત્યુઆંક ૪૦૦૦ના આંકનો પીછો […]Continue Reading
રાષ્ટ્રીય
દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણની અદાણીની આગેવાનીવાળી અદાણી ગ્રૃપની કંપનીઓના શેરમાં આજે ભારે કડાકો જાેવા મળ્યો જેનાથી એક જ દિવસમાં તેનું માર્કેટ કેપ લગભગ ૧.૦૩ લાખ કરોડ રૂપિયા ઘટી ગયું છે. દ્ગજીડ્ઢન્એ ૩ વિદેશી કંપની છઙ્મહ્વેઙ્મટ્ઠ ૈંહદૃીજંદ્બીહં હ્લેહઙ્ઘ, ઝ્રિીજંટ્ઠ હ્લેહઙ્ઘ અને છઁસ્જી ૈંહદૃીજંદ્બીહં હ્લેહઙ્ઘના એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે. તેઓની પાસે અદાણી ગ્રૃપની ૪ કંપનીઓના Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્ર સરકારને મેમાં જથ્થાબંધ મોંઘવારીના મોર્ચે મોટો ઝટકો લાગ્યો છે. મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો દર એપ્રિલના ૧૦.૪૯ ટકાથી વધીને ૧૨.૯૪ ટકા થયો છે. ક્રૂડ ઓઈલ અને મેન્યુફેક્ચરિંગ ગુડ્‌સની કિંમતોમાં થયેલા વધારાને કારણે જથ્થાબંધ ફુગાવામાં આ ઉછાળો જાેવા મળ્યો છે. બીજી તરફ લો બેઝ ઈફેક્ટને કારણે પણ મે ૨૦૨૧માં જથ્થાબંધ મોંઘવારી દર એટલે કે હોલસેલ ઇન્ફ્લેશન […]Continue Reading