ભાજપ અવે શિવસેનાની નજીક આવવાની અટકળોની વચ્ચે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ અઠાવલે એ મોટું નિવેદન આપ્યું છે. અઠાવલે એ કહ્યું કે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના મળીને સરકાર બનાવી શકે છે. કેન્દ્રીય મંત્રી એ તેના માટે એક ફોમ્ર્યુલા પણ બતાવી છે. આપને જણાવી દઇએ કે તાજેતરમાં જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પ્રધાનમંત્રી […]Continue Reading


















Recent Comments