Home Archive by category રાષ્ટ્રીય (Page 1450)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે પોતાનો માસિક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, આ વર્ષે મે મહિનો સૌથી વધારે વરસાદ મામલામાં ૧૨૧ વર્ષમાં બીજા નંબર પર રહ્યું છે. ૨ વાવાઝોડાના કારણે આ થયું છે. આઇએમડીએ એ પણ કહ્યું હતું કે, ભારતમાં ઘણી વાર મે મહિનામાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૪.૧૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, […]Continue Reading
રાષ્ટ્રીય
ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. જેને પગલે અત્યારે લખનઉથી લઇને દિલ્હી સુધી રાજકિય હલચલ વધી રહી છે. ઉત્તર પ્રદેશમાં મંત્રીમંડળના વિસ્તાર અને સંગઠનમાં ફેરફાર તેમજ યોગી અને મોદી વચ્ચે ઘર્ષણની વાતો વચ્ચે આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. બંને નેતાઓ વચ્ચે વડાપ્રધાન આવાસ પર દોઢ […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે, નવા કેસનો આંકડો એક લાખની અંદર પહોંચ્યા પછી તેમાં ઘટાડો થઈ રહ્યો છે. ગુરુવારે દેશમાં ૯૧ હજાર નવા કેસ નોંધાયા છે. આ પહેલા બુધવારે ૯૪ હજાર કેસ નોંધાયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૯૧,૭૦૨ કેસ નોંધાયા છે, જ્યારે વધુ ૩,૪૦૩ […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં કોરોનાનાં કેસ હવે ઝડપથી ઘટી રહ્યા છે. પરંતુ બીજી તરફ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. આજે પેટ્રોલનો ભાવ આકાશને સ્પર્શે તેટલો થઇ ગયો છે. એક દિવસના વિરામ બાદ આજે ડીઝલ પેટ્રોલના ભાવ બદલાયા છે. આજે પેટ્રોલનાં દરમાં ૨૯ પૈસાનો વધારો થયો છે. વળી ડીઝલનાં દરમાં ૨૮ પૈસાનો વધારો થયો છે. […]Continue Reading
ગુજરાત રાષ્ટ્રીય
દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય થઈ ગયું છે. આવું બીજી વખત થયું છે, જ્યારે મોન્સૂનની શરૂઆત થતાં જ રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો હોય. આ પહેલાં ૧૦ જૂન ૧૯૯૧માં ૩૯૯ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.મોન્સૂન છત્તીસગઢ અને ૭૨ કલાકની અંદર ઝારખંડ પહોંચી શકે છે. મુંબઈમાં બુધવારે શરૂ થયેલો ભારે વરસાદ ગુરુવારે પણ જાેવા મળ્યો. […]Continue Reading
રાષ્ટ્રીય
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા રહી ચૂકેલા જિતિન પ્રસાદ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. ભાજપમાં સામેલ થયા બાદ જિતિન પ્રસાદે કહ્યું કે ઊંડા વિચાર વિમર્શ કર્યા બાદ હું આ ર્નિણય પર પહોંચ્યો છું. હું માનું છું કે આજની તારીખમાં સમગ્ર દેશમાં અને મારા પ્રદેશમાં ફક્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કામ જ બધાના […]Continue Reading
રાષ્ટ્રીય
ઝારખંડ ખાતેથી એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. પલામૂ જિલ્લા ખાતે કેટલાક દુષ્ટોએ હેવાનિયતની તમામ હદો પાર કરતા ભાજપના સ્થાનિક નેતાની ૧૬ વર્ષીય દીકરીની ર્નિમમ હત્યા કરી દીધી છે. સૌ પ્રથમ સગીરા સાથે બળાત્કાર થયો હતો અને બાદમાં તેની આંખો કાઢી લેવામાં આવી હતી. આખરે આત્મહત્યા તરીકે રજૂ કરવા માટે તેના મૃતદેહને […]Continue Reading
રાષ્ટ્રીય
બાળકોને પણ કોરોનાવાઈરસ બીમારી લાગુ પડતી હોવાના અહેવાલો વચ્ચે કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે અને કહ્યું છે કે કોરોનાના લક્ષણ બાળકોને રેમડેસિવીર દવાનું ઈન્જેક્શન ન આપવા નહીં. તે ઉપરાંત મામુલી લક્ષણ ધરાવતા બાળકોને સ્ટેરોઈડ આપવાનું પણ ટાળવું જાેઈએ, કારણ કે ચેપના હળવા લક્ષણવાળા બાળદર્દીઓ માટે સ્ટેરોઈડ હાનિકારક બની શકે. બાળકોમાં સ્ટેરોઈડનો ઉપયોગ સાવધાનીપૂર્વક […]Continue Reading
રાષ્ટ્રીય
મુંબઈમાં બુધવારે ચોમાસાએ દસ્તક દીધી હતી ત્યારબાદથી મુંબઈમાં સતત વરસાદ થઈ રહ્યો છે. ચોમાસાના પહેલા વરસાદમાં જ મુંબઈની હાલત ઘણી ખરાબ થઈ ગઈ છે. વરસાદના કારણે અહીંના મલાડ વેસ્ટમાં એક ઘર ગઈ રાતે ધસી પડ્યુ જેના કારણે ૧૧ લોકોના મોત થઈ ગયા અને ઘણા લોકો ઘાયલ થઈ ગયા છે. શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે […]Continue Reading
રાષ્ટ્રીય
કોંગ્રેસનાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ??રસીકરણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવાની સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસનાં સાંસદનું કહેવું છે કે સેન્ટરમાં જઇ રહેલા દરેક વ્યક્તિએ કોરોના રસી લેવી જાેઈએ, ઓનલાઇન રજીસ્ટ્રેશન પૂરતુ નથી. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને લખ્યું છે કે, “વેક્સિન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન પૂરતું નથી. દરેક વ્યક્તિ જે વેક્સિન સેન્ટરમાં જાય Continue Reading