ભારતમાં ગુરૂવાર એટલે કે ૧૦ જૂન, ૨૦૨૧ના એક જ દિવસના સમયગાળામાં કોરોના વાયરસ સંક્રમણના કુલ ૯૪,૦૫૨ નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬,૧૪૮ લોકોના મોત થયા છે. બિહારે પોતાના મોતના આંકડાઓમાં સંશોધન કર્યું છે, ત્યારબાદ મોતની સંખ્યા ૬,૦૦૦ પાર પહોંચી ગઈ છે. કોરોનાથી એક દિવસમાં થનારા મોતનો આ સૌથી ઊંચો આંકડો છે. આ […]Continue Reading


















Recent Comments