Home Archive by category રાષ્ટ્રીય (Page 1452)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
કાનપુરના સાચેંડી પોલીસ સ્ટેશન વિસ્તારના કિસાન નગરમાં મંગળવારે રાત્રે બસ અને લોડર વચ્ચે અથડામણમાં ૧૭ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતમાં ૫ લોકો ઇજાગ્રસ્ત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્યપ્રધાન આદિત્યનાથે અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો છે. બીજી તરફ, મૃતકના સગાઓને વડાપ્રધાનના રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેક બે લાખ રૂપિયા અને ઘાયલોને […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં કોરોનાની બીજી લહેરની તીવ્રતા ઘટી રહી છે ત્યારે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) ખાતે તણાવ વધી રહ્યો છે. ચીને ફરી એક વખત પૂર્વીય લદ્દાખ ખાતે પોતાની તૈનાતી વધારી દીધી છે. આ સાથે જ ચીની વાયુ સેનાએ તાજેતરમાં જ ભારતીય સરહદ પાસે એક વિશાળ યુદ્ધાભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ બાદ ભારતની ગુપ્તચર એજન્સીઓ ચોંકી ઉઠી […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોના વાયરસની વેક્સિન બનાવનારી અમેરિકી કંપની ફાઈઝરે ૧૨ વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકો પર પોતાની કોરોના વેક્સિનનું ટ્રાયલ શરૂ કરી દીધું છે. પહેલા તબક્કામાં ગણતરીના બાળકોને જ વેક્સિનના અલગ-અલગ ડોઝ આપવામાં આવશે. આ માટે ફાઝરે વિશ્વના ૪ દેશોના ૪,૫૦૦ કરતા વધારે બાળકોની પસંદગી કરી છે. જે દેશોમાં બાળકો પર ફાઈઝરની વેક્સિનની ટ્રાયલ થવાની છે તેમાં […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાની સરકારે કેનેડા, મેક્સિકો અને આ વર્ષે ઓલિમ્પિક રમતોત્સવ યોજનાર જાપાન સહિત ૧૨૦ જેટલા દેશોમાં પ્રવાસ કરવા અંગે પોતાના નાગરિકો માટે લાગુ કરાયેલા કોરોના-નિયમોને હળવા કર્યા છે, પરંતુ આ યાદીમાં તેણે હજી ભારતનો ઉમેરો કર્યો નથી. અમેરિકાના વિદેશ ખાતાના એક સિનિયર અધિકારીએ કહ્યું કે પરિસ્થિતિનો અભ્યાસ કરતા રહીને અમે અમારા દેશના વિમાનપ્રવાસીઓ માટેની અમારી સલાહ-ચેતવણી […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં કોરોના વાયરસનો કહેર ઓછો થઈ રહ્યો છે. જાે કે આ દરમિયાન નવા કેસ અને મૃત્યુના આંકડામાં સતત ઉતાર ચડાવ જાેવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં એકવાર ફરીથી કોરોના વાયરસના નવા કેસમાં વધારો નોંધાયો છે. એક દિવસમાં કોરોનાના ૯૨ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે જ્યારે ૨૨૧૯ લોકોના કોરોનાથી મોત થયા છે. આ અગાઉ […]Continue Reading
રાષ્ટ્રીય
કેન્દ્ર સરકારે બુધવારે ૨૦૨૧-૨૨ માટે ખરીફ પાકો પર સ્જીઁ વધારવાની મંજૂરી આપી દીધી છે. કેન્દ્રએ કહ્યું કે ગત વર્ષની સરખામણીમાં સ્જીઁમાં સૌથી વધુ વધારો તલમાં (૪૫૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ) કરવામાં આવ્યો છે. જે બાદ તુવેર અને અડદની દાળમાં (૩૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ) કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે તેની જાણકારી આપતાં જણાવ્યું કે, […]Continue Reading
રાષ્ટ્રીય
બંગાળી ફિલ્મોની અભિનેત્રી અને ટીએમસીની ગ્લેમરસ સાંસદ નૂસરત જહાંએ પોતાના પતિ નિખિલ જૈન સાથેના સબંધો તોડવાની જાહેરાત કરી છે.ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલા નૂસરતે નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. તુર્કીમાં યોજાયેલા લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર પણ ભારે વાયરલ થઈ હતી. જાેકે નૂસરત જહાંએ આજે પોતે જ એક નિવેદન આપ્યુ હતુ કે, તુર્કીના […]Continue Reading
રાષ્ટ્રીય
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે ભારતીય જનતા પાર્ટી જાેઈન કરી લીધી છે. દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે તેમને પાર્ટીની સદસ્યતા અપાવી. આ અગાઉ જિતિન પ્રસાદે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમની ભાજપમાં જવાની અટકળો શરૂ થઈ ગઈ હતી. ભાજપમાં સામેલ થયા બાદ જિતિન પ્રસાદે કહ્યું કે ત્રણ […]Continue Reading
રાષ્ટ્રીય
મુંબઈમાં સમય પહેલા જ ચોમાસું શરૂ થઈ ગયું છે. ચોમાસાના આગમન સાથે જ મુંબઈમાં ખતરાની ઘંટડી પણ વગાડી દેવામાં આવી છે અને બુધવારે મુંબઈમાં હાઈ ટાઈડની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે શહેરના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે. આ સાથે જ દરિયામાં હાઈ ટાઈડ ઉઠવાનું પણ અનુમાન છે. હવામાન […]Continue Reading
રાષ્ટ્રીય
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને પત્ર લખીને ઘરે ઘરે રાશન પહોંચાડવા માટેની યોજનાને મંજૂરી આપવા માટે માંગ કરી છે.કેજરીવાલે પત્રમાં લખ્યુ છે કે, મહેરબાની કરીને આ યોજના લાગુ કરવા દેવામાં આવે.અત્યાર સુધી રાષ્ટ્રહિતના તમામ કામમાં મેં તમારો સાથ આપ્યો છે. આ કામમાં હવે તમારા સાથની જરૂર છે. કેન્દ્ર સરકાર આ યોજનામાં જે પણ બદલાવ […]Continue Reading