નેઋત્યનું ચોમાસું હવે ધીમે ધીમે મહારાષ્ટ્રમાં પ્રવેશતા મંગળવારે સાવરથી મુંબઈમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગરમી અને બફારા વચ્ચે મેઘરાજાની પધરામણી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને મુંબઈવાસીઓએ તેનો આનંદ ઉઠાવ્યો હતો. હવામાન વિભાગના મતે મુંબઈમાં પ્રી-મોનસૂન પ્રક્રિયા અંતર્ગત વરસાદ વરસી રહ્યો છે. ૧૧ વાગ્યા સુધીમાં માલવણી, બોરીવલી અને દહીસરમાં ૩૦ એમએમ સુધી વરસાદ પડ્યો […]Continue Reading


















Recent Comments