દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો આકાશને આંબી રહી છે. દેશમાં અનેક શહેરોમાં પેટ્રોલનાં ભાવ ૧૦૦ રૂપિયા પ્રતિ લિટરની ઉપર પહોંચી ગયા છે. પેટ્રોલિયમ કંપનીઓ દરરોજ કિંમતોમાં વધારો કરી રહી છે. અને જનતા ઊંચી કિંમતોના મારથી પરેશાન છે. આ વચ્ચે દેશના પેટ્રોલિયમ મંત્રીએ સંકેત આપ્યા છે કે પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોમાં હાલ કોઈ રાહત મળશે નહીં. ગુજરાત […]Continue Reading


















Recent Comments