Home Archive by category રાષ્ટ્રીય (Page 1455)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
કોરોના મહામારી પર લગામ કસવા માટે દેશમાં વેક્સિન ઉત્પાદનનું કામ પૂરજાેશમાં ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાએ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) પાસે ભારતમાં રશિયન વેક્સિન સ્પુતનિક-વી બનાવવા માટે પરીક્ષણ લાઈસન્સની મંજૂરી માંગી હતી. ડીસીજીઆઈએ શુક્રવારે સીરમને સ્પુતનિક-વીના ઉત્પાદન માટે મંજૂરી આપી દીધી હતી. ડીસીજીઆઈની મંજૂરી મળ્યા બાદ સીરમ ભારતમાં Continue Reading
રાષ્ટ્રીય
કોરોના વેક્સિનેશન બાદ મળતા સર્ટિફિકેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરને લઈ ભારે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકારે ર્નિણય લીધો છે કે, રાજ્ય તરફથી યોજાનારા ત્રીજા તબક્કાના વેક્સિનેશનમાં ૧૮થી ૪૪ વર્ષની ઉંમરના લોકોને વેક્સિનેશન બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીની તસવીરવાળા સર્ટિફિકેટ આપવામાં આવે. થોડા મહિના પહેલા જ ટીએમસીએ વેક્સિનેશન સર્ટિફિકેટ Continue Reading
રાષ્ટ્રીય
કોરોનાની વિરુદ્ધ ભારત જીત તરફ વધતો જણાઈ રહ્યુ છે. દેશમાં જૂન મહિનો હવે રાહત આપી રહ્યો છે. કેમ કે લગભગ ૨ મહિના બાદ કોરોનાના નવા મામલામાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. ભારતમાં ગત ૨૪ કલાકમાં કોરોનાના  ૧.૨૦ કેસ આવ્યા છે. જે ગત ૫૮ દિવસમાં સૌથી ઓછા છે. આ રીતે સતત ૯માં દિવસે રોજ મળનારા નવા […]Continue Reading
રાષ્ટ્રીય
વિશ્વભરમાં કોરોના મહામારીએ સારા અને નરસા બે પાસા બતાવી દીધા છે પરંતુ વિશ્વના દેશોની જે તે સરકારો તથા લોકો તેમાંથી બોધપાઠ લેશે કે કેમ….? એ મોટો સવાલ છે..! કારણ એક માત્ર ચીને વિશ્વના કેટલાક દેશોને દરિયામાં વિવિધ ઉબાડીયા કરીને લાવ લશ્કર સાથે ખડકાવરાવી દીધા છે તો પડોશી દેશોમાં પણ ઘુસણખોરી કરીને તેમજ સરહદે લાવ લશ્કર […]Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાના રોજગારી માટેના ગ્રીન કાર્ડની દેશ-આધારિત મર્યાદા હટાવવાની જાેગવાઇ ધરાવતા ખરડાને પ્રતિનિધિસભામાં રજૂ કરાયો હતો.અમેરિકામાં જાે આ ખરડો પસાર થયા બાદ કાયદો બને તો તેનો લાભ કાયમી રેસિડન્ટ કાર્ડની રાહ જાેઇ રહેલા આઇટી ક્ષેત્રમાંના ભારતના સેંકડો વ્યાવસાયિકોને થશે. કાૅંગ્રેસનાં મહિલા સભ્ય ઝોય લોફગ્રેન અને કાૅંગ્રેસના સભ્ય જૉન કર્ટીસે આ ખરડો રજૂ કર્યો હતો. ઇક્વલ ઍક્સેસ […]Continue Reading
રાષ્ટ્રીય
દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર અત્યારે સંપૂર્ણ રીતે થંભી નથી, ત્યાં ત્રીજી લહેરની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધારે સંક્રમિત થઈ શકે છે તેવું કહેવામાં આવી રહ્યું છે. કોરોનાના આંકડાઓ પર નજર દોડાવીએ તો બે રાજ્યોમાં જ ૯૦ હજારથી વધારે બાળકો કોરોનાની ઝપટમાં આવી ચુક્યા છે. આવામાં અનુમાન લગાવવામાં આવી […]Continue Reading
રાષ્ટ્રીય
યૌન શોષણ મામલે આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આસારામને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો છે. જાેકે, સુપ્રીમ કોર્ટે આસારામના સ્વાસ્થ્યને જાેતા તેમણે આયુર્વેદિક સંસ્થા મોકલવાની અરજી પર સુનાવણી કરવાની માંગ મંજૂર કરી છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે આસારામને રિષિકેશના આયુર્વેદિક હોસ્પિટલમાં દાખલ કરવાની અરજી પર રાજસ્થાન […]Continue Reading
રાષ્ટ્રીય
સર્ચ એન્જિન ગૂગલે કન્નડને ભારતની સૌથી ખરાબ ભાષા ગણાવી હતી, જેને કારણે તેને સતત ટિકાનો સામનો કરવો પડી રહ્યો હતો. તે બાદ ગુરૂવારે ગૂગલ ઇન્ડિયાના પ્રવક્તાએ નિવેદન આપીને ભારતીયોની માફી માંગી લીધી છે, તેમણે કહ્યુ કે આ માત્ર ટેકનિકલ ભૂલ છે, આ કંપનીનો કોઇ વિચાર નથી. ગૂગલ પર જ્યારે પણ કોઇ યૂઝર ભારતની સૌથી ખરાબ […]Continue Reading
રાષ્ટ્રીય
મધ્ય પ્રદેશ હાઈકોર્ટે પોતાની વિવિધ માંગણીઓને લઈ ૩ દિવસ પહેલા હડતાળ પર ઉતરેલા ૬ સરકારી મેડિકલ કોલેજના જુનિયર ડૉક્ટર્સને ગુરૂવારે ૨૪ કલાકમાં કામ પર પાછા ફરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશના ગણતરીના કલાકોમાં જ આશરે ૩,૦૦૦ જુનિયર ડૉક્ટર્સે સામૂહિક રાજીનામુ આપી દીધું હતું. મધ્ય પ્રદેશ જુનિયર ડૉક્ટર્સ અસોસિએશન (જૂડા)ના અધ્યક્ષ અરવિંદ મીણાના કહેવા પ્રમાણે પ્રદેશની […]Continue Reading
રાષ્ટ્રીય
પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો તમામ રેકોર્ડ તોડી દીધા છે. બે દિવસ બાદ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. આજે ૪ જૂને સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલમાં ૨૭ પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં ૨૮ પૈસા પ્રતિ લીટરનો વધારો ઝીંકી દીધો છે. આ વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ૯૪.૭૬ રૂપિયા પ્રતિ લીટર તો ડીઝલ ૮૬.૬૬ રૂપિયા પ્રતિ […]Continue Reading