Home Archive by category રાષ્ટ્રીય (Page 1456)

રાષ્ટ્રીય

રાષ્ટ્રીય
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૈક સલિવને ગુરુવારે ૨.૫ કરોડ કોરોના વેક્સીનને દુનિયાના અલગ-અલગ દેશો સાથે શેર કરવાની વાત કહી છે. એટલુ જ નહિ તેમણે કહ્યુ કે વેક્સીનને બદલે અમે કોઈ પણ પ્રકારના પક્ષની માંગ નહિ કરીએ. સલિવને કહ્યુ કે અમે દુનિયા સાથે ૨૫ મિલિયન કોરોના વેક્સીનને શેર કરવાનુ એલાન કરીએ છીએ. વેક્સીનને શેર કરવાનુ અમારુ […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતીય નૌસેનાની શક્તિ વધારવા માટે શુક્રવારે સંરક્ષણ મંત્રાલયે મોટો ર્નિણય કર્યો છે. રક્ષા મંત્રાલયે પ્રોજેક્ટ-૭૫ ઇન્ડિયા હેઠળ ૬ સબમરીનના નિર્માણને મંજૂરી આપી દીધી છે. ઘણા લાંબા સમયથી આ પ્રોજેક્ટ અટકી પડ્યો હતો જેને હવે મંજૂરી મળી ગઈ છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં ૫૦ હજાર કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં કોરોનાના નવા કેસ અને મૃત્યુઆંકમાં સતત ઘટાડો નોંધાતા રાહત મળતી દેખાઈ રહી છે. બીજી તરફ કોરોનાના નવા કેસમાં ઘટાડો અને સાજા થનારા દર્દીઓની સંખ્યા વધતા એક્ટિવ કેસનો આંકડો સતત નીચે આવી રહ્યો છે. જે પ્રમાણે એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે તે જાેતા આગામી અઠવાડિયા સુધીમાં આકડો ૧૦ લાખની અંદર પહોંચી જવાની સંભાવના દેખાઈ […]Continue Reading
રાષ્ટ્રીય
દેશ દરેક ક્ષેત્રે આર્ત્મનિભર અને સશક્ત બનવા ઈચ્છે છે, કોરોના વાયરસએ સમગ્ર દુનિયા માટે સદીનો સૌથી મોટો પડકાર બનીને આવ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કાઉન્સિલ ઓફ સાયન્ટીફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક બેઠક સંબોધી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ મેડ-ઈન-ઈન્ડિયા વેક્સિન વિકસાવવા બદલ દેશના વિજ્ઞાનીઓની કામગીરીને બિરદાવી હતી. કોરોના મહામારીના Continue Reading
રાષ્ટ્રીય
ભારતીય રીઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે વ્યાજ દરોમાં કોઇ બદલાવ કર્યો નથી. રેપો રેટ ૪ ટકા પર યથાવત રાખ્યો છે. બીજી તરફ રિવર્સ રેપો રેટ ૩.૫ ટકા યથાવત રાખ્યો છે. આરબીઆઇ ગવર્નર નાણાકીય નીતિ સમીક્ષાની બેઠકના પરિણામની જાહેરાત કરી હતી. આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે અર્થવ્યવસ્થાને લઈ કેટલાક સેક્ટરોને આશાનું કિરણ ગણાવ્યું. તેઓએ કહ્યું કે, તેમણે […]Continue Reading
રાષ્ટ્રીય
પુણા વિસ્તારમાં આવેલી ખાડી કોર્પોરેશન દ્વારા વારંવાર રજૂઆત છતાં સફાઈ ન થતા આપના પ્રદેશ અધ્યક્ષ, નગરસેવકો અને કાર્યકર્તાઓએ જાતે સફાઈની શરૂઆત કરવા ખાડીમાં ઉતર્યાં હતાં.ચોમાસા દરમિયાન ખાડી પૂરની દહેશત જાેવા મળતી હોય છે. ખાડી પૂરના કારણે આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાઇ જવાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં પણ સામે આવ્યા છે. ગત વર્ષે પણ સ્થિતિ ખૂબ જ વિકટ […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતમાં વેક્સીનની વધતી જરૂરિયાત અને રસીકરણના ઉદ્દેશ્યને પૂરી કરવા માટે કેન્દ્ર સરકારે વધુ એક અગત્યનું પગલું ભર્યું છે. ભારત સરકારે હૈદરાબાદ સ્થિત બાયોલોજિકલ-ઇની કોવિડ વેક્સીનના ૩૦ કરોડ ડોઝ બુક કરાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વેક્સીન હાલ ક્લીનિકલ ટ્રાયલ પર છે. સ્વાસ્થ્ય મંત્રાલય તેના માટે કંપનીને ૧૫૦૦ કરોડ રૂપિયા એડવાન્સ પેમેન્ટ તરીકે આપશે. ભારત બાયોટેકની […]Continue Reading
રાષ્ટ્રીય
કોરોનાની ત્રીજી લહેર પહેલા બાળકોના વેક્સીન પર કામ શરૂ થઇ ગયુ છે. ભારત બાયોટેકની કો-વેક્સીનની બાળકો પર ટ્રાયલ પટણા એમ્સમાં શરૂ થઇ છે. જાણકારી અનુસાર, ૨ જૂને પટણા એમ્સમાં બાળકો ઉપર કો-વૈક્સીનની ટ્રાયલ શરૂ કરવામાં આવી છે, જેની અંતર્ગત ત્રણ બાળકોને પ્રથમ દિવસે આ વૈક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. બાળકો પર કો-વૈક્સીનની ટ્રાયલ માટે […]Continue Reading
રાષ્ટ્રીય
યૂપીના પાટનગર લખનૌમાં એક દર્દીમાં વ્હાઇટ, બ્લેક અને યલો ત્રણેય ફંગસ મળ્યા છે. દર્દી હૉસ્પિટલમાં ભરતી છે. ડૉક્ટરો પ્રમાણે ફંગસની જાણ શરૂઆતના તબક્કામાં લાગી ગઈ છે. આ કારણે દર્દીની હાલત અત્યારે વધારે ગંભીર નથી. ગાઝિયાબાદ બાદ આ દેશનો બીજાે કેસ છે. દર્દીનું નામ સરસ્વતી વર્મા (૬૩) છે. એક મહિના પહેલા તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, […]Continue Reading
રાષ્ટ્રીય
ઇડીએ રાષ્ટ્રીય જનતા દળના રાજ્યસભા સાંસદ એ ડી સિંહની બુધવારે ધરપકડ કરી લીધી છે. ઈડીએ અમરેન્દ્ર ધારી સિંહની ધરપકડ પહેલા તેમના દિલ્હી, હરિયાણા અને મુંબઈમાં ત્રણ ઠેકાણે દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ ઈડીએ અમરેન્દ્ર ધારી સિંહની ખાતર કૌભાંડના આરોપમાં ધરપકડ કરી છે. ઈડીએ બુધવારે મોડી રાત સુધી સાંસદના અનેક ઠેકાણે દરોડા પાડ્યા અને ત્યારબાદ […]Continue Reading