Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 48)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
ગીર પંથકમાં સમી ચાનક વાતવાતમાં પલટો આવ્યા બાદ અડધી કલાક વરસાદ વરસતાં રસ્તા અને શેરીઓમાં પાણી વહેતા થયા હતા. તેમજ કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં પાકને નુકસાન પહોંચવાની ભિતી સેવાઈ રહી છે. રાજ્યના હવામાન વિભાગે આગાહી કર્યા મુજબ સમી સાંજે જિલ્લાના તાલાલા ગીર પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ વરસાદ વરસ્યો હતો. જેના પગલે પ્રખ્યાત કેસર […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ શહેરના નાનામવા રોડ પર આવેલા લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતી શિતલ ખીમજી પારઘી નામની ૨૦ વર્ષીય યુવતીએ આજે સવારના સમયે પોતાના ઘરે ઉપરના માળે આવેલા રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ શરૂ કરી હતી. શિતલના પિતા મહાનગ૨પાલીકાના રોશની વિભાગમાં હેલ્પ૨ તરીકે ફ૨જ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સાહેબ રાત પડે અને હું ધ્રુજવા લાગતી, હમણા મારો પતિ મારા પર શારીરિક અત્યાચાર ગુજારશે, અમાનવીય કૃત્ય કરશે અને તેના વિચારોથી હું ફફડતી, તે દારૂ પી ઘરે આવતો અને બળજબરીથી મારી સાથે શરીરસંબંધ બાંધતો, સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરતો, દિવાળીના સમય પર તો મને ત્રણ દિવસ રૂમમાં પૂરીને ઢોરમાર માર્યો હતો, બી. ડિવિઝન પોલીસે આવીને મને છોડાવી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ-જામનગર હાઈવે પર ધ્રોલથી ૧૮ કિલોમીટર દૂર આવેલા હોટલ નજીકના માર્ગ પર પૂરઝડપે બેદરકારીપૂર્વક આવતી ઓડી કારના ચાલકે બાઈક સવારને ઠોકર મારી અડફેટ લેતા યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અકસ્માત બાદ કારચાલક તેની કાર મૂકીને નાસી છૂટ્યો હતો. હિટ એન્ડ રનના બનાવની મળતી માહિતી મુજબ, પડધરી તાલુકાના ખામટા ગામમાં રહેતા મુકેશ મનસુખભાઈ આશીયાણી નામનો યુવાન […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગોંડલ શહેરમાં રહેતી સગીરાનું અપહરણ કરી એક શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી. જેમાં દુષ્કર્મ આચરનાર શખ્સને ભયાવાદરના સાતવડી ગામેથી શહેર પોલીસે ઝડપી પાડ્યો. પ્રાપ્ત વિગતો મુજબ, ગોડંલ શહેરમાં રહેતી એક ૧૪ વર્ષની સગીરાનું અપહરણ કરી ભરત બાબુભાઈ નિરંજની નામના શખ્સે દુષ્કર્મ આચર્યું હતુ. જે અંગેની ફરિયાદ પોલીસ મથકમાં નોંધવામાં આવી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામ પાસેથી ગઈકાલે દ્વારકા એસઓજીએ ભરાણા ગામના જ બે શખ્સને વિદેશી સિગારેટના ૫૫૦ પેકેટના જથ્થા સાથે પકડી પાડી સિગારેટ કબજે લીધી છે. બંને શખ્સની પૂછપરછ હાથ ધરાઈ છે. ખંભાળિયાના વાડીનાર પાસે દ્વારકા એસઓજી સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન ભરાણા બંદર પાસે બે શખસ વિદેશી સિગારેટના જથ્થા સાથે ઉભા હોવાની બાતમી […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
કલ્યાણપુર તાલુકામાં રહેતા એક આહીર પરિવારના પિતા-પુત્રી મોટરસાયકલ પર જઈ રહ્યા હતા. ત્યારે પુરપાટ આવી રહેલી આઈ-ટ્‌વેન્ટી મોટરકારના ચાલકે આ મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા આ મોટરસાયકલ પર જઈ રહેલા પિતા-પુત્રીના કરુણ મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગુજરાત વિધાનસભા મંત્રીમંડળમાં રાજ્યના પ્રવાસન મંત્રી પદે મુળુભાઇ બેરાની શપથવિધિથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આનંદ ઉત્સાહ છવાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભુપેન્દ્ર પટેલ તથા હાલારના રત્ન એવા પરિમલભાઈ નથવાણી દ્વારકાના વિકાસ માટે પ્રવાસનને વિકાસ લક્ષી યોજનાઓ હાથ ધરી છે. દેવભૂમિના વતની મુળુભાઈને પ્રવાસનનો હવાલો મળતા પ્રવાસન ક્ષેત્રના વિકાસને વધુ વેગ મળશે. સમગ્ર હાલારનો Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
મોરબી-રાજકોટ હાઈવે પર છાશવારે અકસ્માતો સર્જાતા રહે છે. જેમાં ધ્રુવનગર ગામ નજીક બાઈક સવાર દંપતીને ટ્રક ચાલકે ઠોકર મારતાં અન્ય ટ્રકની નીચે આવી જતા પતિની નજર સામે પત્નીનું મોત થયું હતું. જયારે પતિને ઈજા પહોંચી હતી. જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના રવાપર રોડ પર સરદાર […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
મોરબી શહેરમાં વર્ષ ૨૦૨૧માં થયેલી ચકચારી મમુ દાઢી હત્યા કેસ બાદ પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં ૧૪ ઈસમો ઝડપાયા હતા. બાકીના આરોપીને પકડવાના બાકી હતા અને પોલીસે ગુજસીટોક મુજબ કાર્યવાહી કરી હતી. જે ગુજસીટોકના ગુનામાં ફરાર આરોપી નવ મહીને લીલાપર ચોકડી પાસેથી ઝડપાયો છે. મોરબી શહેરમાં ચાલતી ગેંગવોરને પગલે ગત તારીખ ૦૮/૦૯/૨૦૨૧ના રોજ હત્યાનો […]Continue Reading