માતા-પિતા કરતા પ્રેમસંબંધને વધુ મહત્વ આપતા સંતાનોએ ક્યારેક પસ્તાવાનો વારો આવતો હોય છે. આવો જ એક બનાવ જૂનાગઢમાં બન્યો છે. જૂનાગઢની એક યુવતી અને ઉત્તરપ્રદેશના બરેલીનો વિધર્મી યુવાન ઈન્સટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા અને પ્રેમમાં પડ્યા હતા. યુવકે મોટી મોટી વાતો કરી યુવતીને પોતાની જાળમાં ફસાવી હતી. જૂનાગઢની યુવતી એ હદે પ્રેમમાં અંધ બની હતી […]Continue Reading

















Recent Comments