Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 55)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
કચ્છમાં આ વર્ષે પડેલા સારા વરસાદ બાદ શિયાળુ પાક મબલખ પ્રમાણમાં લેવાની ઇચ્છાએ ખેડૂતો ડીએપી અને યુરિયા ખાતર ખરીદવા પડાપડી કરી રહ્યા છે પરંતુ અપૂરતા જથ્થાને લઈ જિલ્લામાં ખાતરની અછત કિશનો માટે હાલાકી સર્જી રહી છે. જેની સાક્ષી પૂરતા દ્રષ્યો રાપર તાલુકાના ખેંગારપર ગામથી સામે આવ્યા છે. જ્યાં સવારે ખાતર મેળવવા ખેડૂતોએ સહકારી મંડળી બહાર […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
કચ્છ સોંરાષ્ટ્રને જાેડતા ધોરીમાર્ગ નંબર ૨૭ પર ફરી એક વખત ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. જુના કટારીયા પાટિયા નજીક મોરબી તરફ જતું એક ટ્રેલર અકસ્માતે પલટી ગયું હતું. જેના કારણે સવારના બન્ને તરફના માર્ગે ૫ થી ૬ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. ટ્રાફિકજામના કારણે સેંકડો વાહનો અટવાઇ પડ્યા હતા. સપ્તાહમાં આ માર્ગે ત્રીજી વખત ટ્રાફિકજામની સમસ્યા […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
કન્યાકુમારીથી શરૂ થયેલી કોંગ્રેસની ભારત જાેડો યાત્રાને બ્રેક આપીને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી રાજકોટ આવી પહોંચ્યા હતા અને સાંજે શાસ્ત્રીમેદાન ખાતે યોજાયેલી જાહેરસભામાં મેદનીને સંબોધતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ મોરબીમાં ઝૂલતો પુલ તૂટતાં ૧૩૫ વ્યક્તિના થયેલાં મૃત્યુ અંગે કહ્યું હતું કે, આ રાજકારણનો મુદ્દો નથી, દુર્ઘટના બની ત્યારે Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર ઉપરાંત અનેક સંસ્થાઓ દ્વારા પણ કાર્યક્રમો તેમજ અનુરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભવનાથ ક્ષેત્રના સાધુ સંતો દ્વારા સાઇકલ પર સવાર થઈ મતદાન જાગૃતતા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે. જૂનાગઢની ૫ વિધાનસભા બેઠકોની ૧ ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે, ત્યારે લોકશાહીના મહાપર્વમાં મતદાનની […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ધોરાજીના જમનાવડ રોડ પરથી છુટક ડ્રાઈવર તરીકેનું કામ કરતા શખ્સની લાશ મળી આવતા ચકચાર મચી છે. આ અંગેની વિગતો અનુસાર ધોરાજીના જમનાવડ રોડ પર રહેતા તથા છુટક ડ્રાઈવરનું કામ કરતા એવા મનોજભાઈ બાબુભાઈ રાઠોડ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોર પર પડ્યા હતા. તેમનું હલન ચલન ન થવાથી માનવ સેવા યુવક મંડળને જાણ કરવામાં આવતા આ અંગે પરિવારજનોએ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
વિધાનસભા ૨૦૨૨ ચૂંટણીને લઈ જૂનાગઢ પોલીસ સતર્ક થઈ છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નાસતા ફરતા આરોપીઓ અને જેલ ફરારી આરોપીઓ પકડવા ખાસ પેરોલ ફર્લૉ સ્કોડને સૂચના આપવામાં આવી છે. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે અગાઉ માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ ૩૦૨ના ગુનામા ૧૦ વર્ષથી નાસતો ફરતા હત્યાના આરોપીને ઝડપી પાડ્યો […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
વિધાનસભાના પ્રચાર પ્રસારનો ધમધમાટી શરૂ થઈ છે. ત્યારે જૂનાગઢ વિધાનસભાના ભાજપ ઉમેરવાર સંજયભાઈ કોરડીયા જૂનાગઢના અલગ અલગ વોર્ડમાં પોતાની સભા કાર્યકર્તાઓ સાથે સંબોધી રહ્યા છે. ત્યારે ઝાંઝરડા રોડ ખાખી નગર વિસ્તારના લોકો સાથે સંજયભાઈ કોરડીયાએ સભા સંબોધી હતી. જેમાં ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક સંજયભાઈ કોરડીયાના સમર્થનમાં કાર્યકર્તાઓ વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા. આ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગરમાં ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ યોજાવા જઈ રહી છે. ત્યારે મહત્તમ લોકો મતદાન કરવા માટે જાગૃત બને, તે હેતુને ધ્યાનમાં રાખીને ચૂંટણી વિભાગ જામનગર દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે. જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરી, જામનગર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ ૨૭ ગુજરાત બટાલિયન એન.સી.સી. જામનગર દ્વારા મતદાન જાગૃતિ Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
મહુવા તાલુકાના કુંભારીયા ગામે ગામ કુવા તરફ જતા રસ્તા ઉપર વડના ઝાડ ઉપર ઝેરી મધમાખીએ ડંખ મારીને એક વ્યક્તિનો ભોગ લીધો હતો અને એક વ્યકિતને ગંભીર રીતે ઇજા પહોંચાડતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ છે ગામમાં આ ઘટનાથી ભયનો માહોલ છવાયો હતો. મહુવા તાલુકાના ગુંદરણા પાસે આવેલ કુંભારિયા ગામે ગામ કુવા તરફ જતા રસ્તા ઉપર કુરજીભાઈના […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગરમાં ગુલાબનગર પોલીસ ચોકી પાસે વિક્ટોરિયા પુલ નજીક આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને બંદોબસ્તમાં રહેલી સ્ટેટિક સર્વેલસની ટીમને સ્વીફ્ટ કારમાંથી ૨૪ લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. રાત્રે બનેલી આ ઘટનાના પગલે અધિકારીઓ ચોંકી ઉઠ્‌યા હતા અને કારચાલકની પૂછપરછ હાથ ધરી હતી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને પગલે બિન હિસાબી રોકડની હેરફેર પર નજર રાખવા માટે તંત્ર […]Continue Reading