Home Archive by category સૌરાષ્ટ – કચ્છ (Page 54)

સૌરાષ્ટ – કચ્છ

સૌરાષ્ટ - કચ્છ
કલ્યાણપુર તાલુકામાં રણજીતપુર સી.આર.સી. ખાતે રણજીતપુર, ગાગા, પીંડારા અને મહાદેવીયા ગામની કુલ નવ શાળાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત નાના બાળ વૈજ્ઞાનિકોએ પોતપોતાની જાતે અલગ અલગ ગણિત વિજ્ઞાનને લગતી કૃતિઓ બનાવીને પ્રદર્શિત કરી હતી. આ પ્રદર્શનમાં રણજીતપુર પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળાના કુલ ૨૪૦ વિદ્યાર્થીઓએ નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
હળવદ પંથકમાં અકસ્માત સર્જાયો હતો. ઘનશ્યામપુરથી ભલગામડા જતા રોડ પર બે બાઈક અથડાતા એક યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તો અન્ય ત્રણને ઈજા પહોંચતા તમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. હળવદથી સરાના રસ્તે ઘનશ્યામપુર-ભલગામડા વચ્ચે ૨ બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું મોત થયું હતું, તો ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી હતી. ત્યારે […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ શહે૨માં સહકા૨નગ૨ મેઈન રોડ પ૨ આવેલી અવધ મેડીકલ પાસે ૨હેતા યુવકે આજે સો૨ઠીયાવાડી સર્કલ પાસે બગીચામાં ઝેરી દવા પી લેતા સા૨વા૨ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીમાં એન્ટ્રી પડતા સ્ટાફે ભક્તિનગ૨ પોલીસને બનાવની જાણ કરી હતી. બનાવ અંગે યુવકે જણાવ્યું હતું કે પોતે મજૂરી કામ કરે છે અને તેમને માતા-પિતાએ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
સુશિક્ષિત અને સુખી સંપન્ન પરિવાર પણ પુત્રવધૂને ત્રાસ આપવામાં બાકાત નથી. ત્યારે રાજકોટના રૈયા ચોકડી પાસે જેએમસી નગરમાં છેલ્લા બે મહિનાથી માવતરે રહેતી રિદ્ધિ નામની પરિણીતાએ ઓસ્ટ્રેલિયા રહેતા પતિ દર્શિત, સસરા દીપકભાઇ પ્રવીણચંદ્ર વીંછી, સાસુ સોનાલીબેન, દિયર ચિરાગભાઇ, મામાજી તેજશભાઇ દિનેશભાઇ રત્નેશ્વર, મામીજી પાયલબેન સામે ફરિયાદ નોંધાવી છે. પરિણીતાની ફરિયાદ મુજબ, દર્શિત સાથે Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
રાજકોટ શહેરના ગોંડલ રોડ અને કોઠારીયા ચોકડી બાયપાસ રોડ પર ધૂમ બાઇક સવારે રોડ ક્રોસ કરતાં બાળક સહિત ત્રણ વ્યકિતને ઠોકરે લેતા બાળકનું મોત નિપજતાં પોલીસે વિશેષ કાર્યવાહી કરી છે. શહેરના કોઠારીયા ચોકડી બાયપાસ રોડ પર ગણેશ સોસાયટીમાં રહેતા હાજાભાઇ માંડાભાઇ જીલરીયા (ઉ.વ.૫૩) તથા તેની પત્ની જયાબેન (ઉ.વ.૫૦) અને રોનક દિપકભાઇ કાનગડ (ઉ.વ.૭) આજે ઘર […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
કચ્છના રહેવાસી અને દ્વારકાધીશના પરમ ભકત મહાદેવ દેસાઈની ૨૫ જેટલી ગાયોને લમ્પી રોગ થતાં તેમણે માનતા માની કે ‘હે કાળિયા ઠાકર… મારી ગાયોને લમ્પી રોગમાંથી બચાવી લેજે, હું એમને પગપાળા લાવીને તારા દ્વારે દર્શન કરવા લઈ આવીશ. માવજીભાઈની માનતા ફળી અને તેમની ૨૫ જેટલી લમ્પીગ્રસ્ત ગાયો બચી ગઈ. એકપણ ગાયનું મૃત્યુ પણ ના થયું અને […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. દરેક રાજકીય પક્ષ પ્રચાર પ્રસારમાં મતદારોને રીઝવવા અવનવા પ્રયાસ કરે છે. ત્યારે રાજકોટની દક્ષિણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરા શહેરના હરી ઘવા રોડ પર બળદગાડામાં પ્રચાર કરવા નીકળ્યા હતા. અને તેની સાથે કાર્યકરોએ ગેસના બાટલા લઈને મોંઘવારીનો વિરોધ કર્યો હતો. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ-૭૦ દક્ષિણ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ગુજરાતની ચૂંટણીમાં મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ બિનહિસાબી નાણા અને દારૂનો જથ્થો મોટી સંખ્યામાં ઝડપાઈ રહ્યો છે. સુરતમાં લાખોની કેશ ઝડપાઈ હોવાના અહેવાલ બાદ રાજકોટમાં એરપોર્ટ પોલીસે મોટી કાર્યવાહી કરતા ગુંદાળા પાટીયા નજીકથી ૪૪૯ પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ ૫,૩૮૮ બોટલ વિદેશી દારૂનો જથ્થો પકડ્યો હતો અને કુલ […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
જામનગરની લાખોટા નેચર ક્લબ તેમજ નેશનલ કેડેટ કોર દ્વારા રોઝી પોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા પુનિત સાગર અભિયાન અંતર્ગત આજે લોકજાગૃતિના ભાગરૂપે સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એનસીસી કેડેટ્‌સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. જામનગરમાં પ્રકૃતિ ખાતે વર્ષોથી કાર્યરત એવી લાખોટા નેચર ક્લબ તેમજ નેશનલ કેડેટ કોર દ્વારા પુનિત સાગર […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
ધોરાજીમાં સાવકા ભાઈના હાથે બહેનની હત્યા થયાનો બનાવ બન્યો છે. આ બનાવ પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યાસ્મીન રજાકભાઈ ઉર્ફે ગફાર શકરયાણી (સંધી) (ઉ.વ.15)ને તેના વિસ્તારમા જ રહેતા ફૈઝાન સાથે પ્રેમ સંબંધ હોય જે આરોપી સાવકા ભાઈ ફિરોઝ કાદરને પસંદ ન હોય પ્રેમી અને માતાની નજર સામે જ યાસ્મીનને છરીના 3 […]Continue Reading