દામનગર શહેર માં અતિથિ અભ્યાગતો નિરાધારો ને વિના મૂલ્યે મહા પ્રસાદ પીરસતી સંસ્થાન શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર શ્રી અનસૂયા પ્રસાદ ઘર ની શુભેચ્છા મુલાકાતે પધારેલ સિદ્ધપૂરા વજુભાઇ બાબુભાઈ રૂપાધડા પરિજનો એ અન્ન ક્ષેત્ર માં મહા પ્રસાદ મેળવ્યો દૈનિક અનેક ભૂખ્યા જનો ની જઠરાગ્નિ તૃપ્ત કરતા શ્રી અનસૂયા પ્રસાદ ઘર ની અનેક વિશેષ સેવા જાણી ખૂબ પ્રભાવિત થતા મહાનુભવો એ સમસ્ત શ્રી વેજનાથ મહાદેવ અન્ન ક્ષેત્ર શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ પરિવાર ની સેવા થી રાજીપો વ્યક્ત કર્યો અહીં પ્રસાદ લેતા અતિથિ અભ્યાએ અતિથિ અભ્યાગતો નિરાધારો સાથે મહા પ્રસાદ મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો જીરો ટકા એઠવાડ સ્વચ્છતા જેવી બાબત ના ઉમદા આચરણ થી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી અન્ન રૂપી યજ્ઞ અન્ન આહુતિ આપી એજ ખરો યજ્ઞ હોવા નો સંદેશ આપ્યો હતો ગતો નિરાધારો ને સંપૂર્ણ સાત્વિક ભોજન પ્રસાદ ઉપરાંત તેની કોઈ ફોટો ગ્રાફી કે વીડિયો શુટીંગ નથી કરતું પ્રસાદ મેળવનાર ની અસ્મિતા અને ગૌરવ ની તકેદારી રાખવા ઉપરાંત કોઈ રાસાયણિક દ્રવ્ય તેજના મસાલા નહિ વાપરી સંપૂર્ણ સાત્વિક મહા પ્રસાદ પીરસાય છે સમસ્ત રૂપાધડા પરિજનો સહિત અનેક સ્થાનિક સંપન્ન પરિવારો
“અન્ન દેવતા છે ખાવો મણ ભર બગાડો કણ ભર” શ્રી અનસૂયા પ્રસાદ ઘેર સમસ્ત રૂપાધડા પરિજનો એ પ્રસાદ લીધો
















Recent Comments