ભાવનગર શિશુવિહાર ની આરોગ્ય શિબિર યોજાય
ભાવનગર ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના આર્થિક સહયોગથી આઈઓસી,ગામ તગડી મુકામે તા. 06 જૂન ના રોજ
શિશુવિહાર સંસ્થા તેમજ સિદ્ધિવિનાયક મેડિકલ સેન્ટર દ્વારા આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવેલ જેમાં તમામ પ્રકારના રોગોના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા આરોગ્ય તપાસ કરવામાં આવેલ… જેમાં 120 જેટલાં વ્યક્તિઓની તપાસ કરવામાં આવેલ જે પૈકી 56 દર્દીઓની લેબોરેટરી તથા ecg નિઃશુલ્ક કરીને દવાઓ પણ આપવામાં આવેલ


















Recent Comments