ગુજરાત

કેલાસવાસી હિમતગિરિ ના ભંડારા માં ધર્મસભા માં સાધુ સંતો ની ઉપસ્થિતિ

મુંબઈ ખાતે સોમવારે મુળ હાલરીયા ના વતની કૈલાસવાસી હિંમતગીરી જેરામગીરી ગોસ્વામી ના શક્તિ પુજન ભંડારા પ્રસંગે પંચ દસનામ જુના અખાડાના થાણાપતિ બુધ્ધગીરીબાપુ ના અધ્યક્ષ સ્થાને ધર્મસભા યોજાયેલ જેમા કથાકાર સંત બ્રહ્મચારી જસુભારથબાપુ ચોગઠ, મહંત અને ભાવનગર છાત્રાલય ના અધ્યક્ષ હસુપુરીબાપુ સાઢીડા, મહંત સુરેશગીરી બાપુ,અઘેલાઇ મહંતશ્રી જયુબાપુ,રમેશભારથી ભાવનગર,ભાવેશગીરી અંજની બિલ્ડર્સ ભાવનગર, સુરેશ પર્વત અમદાવાદ,વિનુગીરી અમદાવાદ,મુકેશગીરી મુંબઈ અમિતગીરી મુંબઈ મયંકગીરી,સમાજ અગ્રણી ઘનશ્યામગીરીજી,હાલરીયા ચેતન સમાધી મહંત અરવિંદગીરી,ગુણુબાપુ લાઠી,મુકેશ ગીરી બાપુ ભાવનગર,જ્ઞાતિ અગ્રણી જયંતિગીરિબાપુ હાલરીયા સહિત ખુબ જ બહોળી સંખ્યામાં સંતો મહંતો અને અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા હતા

Related Posts