દ્વારકા ખેડૂત બચશે તો દેશ બચશે દ્વારકા ખેડૂત હિત માં વિધાર્થી ઓ મેદાને GSPL કંપની સામે આંદોલન યથાવત GSPL કંપનીની ગેસ પાઇપ લાઈન નાખવા સામે ખેડૂતોનો વિરોધ 5 દિવસથી ખેડૂતો ખેતરમાં છાવણી નાખી વિરોધ કરી રહયા છે આજે રવિવારે શાળાના બાળકો પણ આંદોલનમાં જોડાયા
બાળકોએ પણ ગેસ પાઇપ લાઈન – વીજ લાઈન કંપનીઓનો કર્યો વિરોધ અલગ અલગ સ્લોગન સાથે બાળકોએ વિરોધ નોંધાવ્યો ખેડૂતોની શાન છે કિસાન રોટલી કોમ્પ્યુટરમાં ક્યારેય ડાઉનલોડ નહિ થાય ખેડૂતોનો શ્વાસ જ છે દેશનો સાચો વિકાસ ખેડૂતોના ભોગે જ વિકાસ શા માટે ?? ખેડૂત બચશે તો દેશ બચશે ખેડૂતોના ભોગે વિકાસ ન થાય ખેડૂત છે તો અનાજ છે મારા માતા પિતા કહે છે “જાન આપીશું પણ જમીન નહિ” કાયદાઓ માત્ર ખેડૂતોને જ લાગુ પડે ? કંપનીઓને નહિ ? ઉભા પાકમાં JCB ચલાવવાનું બંધ કરો GSPL કંપનીની દાદાગીરી બંધ કરો અમનેઆંદોલન કરવા મજબુર ન કરો બાળકો


















Recent Comments